________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
સિદ્ધરસ અને રમકૃપ
[ ૧૨૭ રસ રૂપિકાની પ્રાપ્તિ- ન દિરત્નગણુિના શિષ્ય અને ભાજપ્રબન્ધનાકર્તા રત્નમદિરગણુિએ ઉપદેશતર ગિણી રચી છે. એની એક હાયપોથી વિ. સ. ૧૫૧૯માં લખાયેલી મળે છે. આ પુસ્તકમાં પત્ર ૧૧૯માં જે નીચે મુજબનું પદ્ય છે તે રસકૂપિકા ક્યાં હાથ તેના નિર્દેશ કરે છે. 66 पदे पदे निधानानि योजने रसकुपिका | भाग्यहीना "" न पश्यन्ति चहुरत्ना बसुन्धरा || કહેવાની મતલખ એ છે કે પગલે પગલે નિષ્ઠાના છે અને યાજને યાજને રસકૂપિમ છે. અભાગીને એ દેખાતાં નથી. પૃથ્વી અનેક રત્નાવાળી છે,
રત્નમંડનગણિએ સકૃતસાગર નામનું કાવ્ય રચ્યું છે. આ મુકૃતસાગરનું નામ આપી એના કાવ્ય તરીકે નિર્દેશ ઉપદેશતર'ગિણી (પત્ર ૧૨૦) માં કરાયા છે. મા આંકૃતસાગરમાં પેડનું (પૃથ્વીપરનું') ચરિત્ર આલેખાયું છે. એમાં એના ત્રીજા તરગમાં પેડની ભાગ્યપરીક્ષાના અધિકારમાં નીચે મુજબના ૧૦૪મા પદ્યમાં દુષ્પ્રાપ્ય વસ્તુઓના ઉલ્લેખ છેઃ દુષ્પ્રાપા જીવ! ળવિત્ર જતા- સ્પેરો,પણ—સત્— રન-સ્વર્ણદ્ય-યુત્રિનાવા—મહાલુ મા गिरां भूरुहः ।
46
धेनुः कामधुगम्वुकान्त-युगली
मुक्ताफलाम्भस्तर
35
व्याधामध्वनि - वेधकारि रसयुग् दिव्यत्रिरेखादयः ॥ १०४ ॥
૧
આના અથ' એ છે કે હે રાજન ! કૃષ્ણે ૧ ચિત્રાવલી, પારસમણુિ, સુરમણિ, સુવણૅ - પુરુષ, કુત્રિકાપણુ, દેવકુ ભ, પવૃક્ષ, કામધેનું જલાંત, ૩ મેાતીની જોડી, ૪અભસ્તર વજ્રધ્વનિ, વૈધિકારી રસ અને કદિવ્ય રેખાત્રયી ત્યાદિ દુષ્પ્રાવ્ય છે.
આ દુષ્પ્રાપ્ય વસ્તુમાં જે વેધકારી રસના ઉલ્લેખ છે તે નોંધપાત્ર છે, એટલુ’ સૂચવી આ લેખ પૂર્ણ કરું છું.
ગેપીપુરા, સુરત. તા. ૧૫-૧૨-૪૮
૧ સુકૃતસાગર ( તરંગ ૩) માં ચિત્રાવલીની પરીક્ષા કરાઇ છે, એ જ હોય તે સામે પ્રવાહે તરી શકે. રાજાએ ચિત્રાવલીનેા તંતુનદીના પ્રવાહમાં મૂકયા તા એ સામે પ્રવાહે ચાણ્યા અને સપ' થઈ ગયા. એને તારું લેાક પકડી શકયા નહિ ત્યારે રાજાએ ‘ફળુિજિત્’ મણુિંથી જડેલ અંગદ એક સુતારને આપ્યું. એ એની પાસે ગયા એટલે એ સાપ અદશ્ય થયા.
.
૨ આાની સમજણ માટે જીએ મારું પુસ્તક નામે આગમનું દિગ્દર્શન (પૃ. ૨૭૫) ૩ શ્રી જૈન આત્માનદ સભા તરી વિ. સ. ૧૯૮૬માં સુકૃતસાગરનું ભાષાન્તર સુકૃતસાગર યાને માંડવગઢના મહાન મંત્રીધર એ નામથી જે પ્રસિદ્ધ થયું છે તેના ૪મા પૃષ્ઠમાં આને બદલે મેાતીનું ઔપુરુષયૂગલ' એવા અથ' અપાયા છે.
૪ ના અથ' ઉપર્યુકત ભાષાન્તર (પૃ. ૪૯) ના ટિપ્પણુમાં પાણીમાં તારે તેવુ રત્ન ' એમ કરાયા છે.
૫ આાને માટે ઉપયુક્ત ભાષાંતર (પૃ. ૪૯) માં ‘ સવેષ' એમ કૌસમાં નિર્દેશ છે. ૬ ‘ દેવતાઇ (દક્ષિણાવત) શંખ એવા મથ' આ ભાષાંતર (પૃ. ૪૯)માં કરાયા છે, ૭ ‘દક્ષિણાવર્ત’’ શખ પણ દુષ્પ્રાપ્ય ગણાય છે.
For Private And Personal Use Only