SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ભેંસના પેલા પૂડાના દીવા વડે દેખાતા માર્ગે થઇને ગુઢ્ઢામાં એ ચૈાજન સુધી ખતે જશુ ગયા એટલે રસકૂપ નજરે પડયા, એ રસકૂપ ચાર હાથ લાંબે અને ચાર હાથ પહોળા ચેોખડા હતા. એને જોઇને અને જળુ રાજી રાજી થઇ ગયા. માંચી તૈયાર કરી અને એને એ દારડા વડે બાંધીને પરિવ્રાજકે સુલસને કહ્યુ` કે મા માંચી ઉપર બેસી તું કૂવામાં ઊતર. સુલસ એ તુંબડાં લઈને માંચી ઉપર ખેડે, ધીરે ધીરે ઊતરતાં એ રસને તળિએ પહેાંએ. નવકાર મંત્ર ખેલીને એ રસ લેવા જતા હતા ત્યાં તો એણે અવાજ સાંભળ્યા કે હૈ ભદ્ર ! આ પુષ્ઠિ નામને રસ છે. એને તું હાથ વડે ડકીશ નહિ, નહિ તે। મા રસ તારા શરીરને લાગતાં તારે નાશ થશે. તું સામિ'કે છે એટલે હું તને મદદ કરું છું. લાવ, હું તને બંને તુંબડા રસ વડે ભરી આપું. મને આ જ પરિવ્રાજકે કૂવામાં ઊતારી મારી પાસેથી તુ ંબડી પડાવી લઈ અહી' નાંખી દીધા છે, તારી પશુ એએ જ દશા કરશે. સુલસે તુ'માં માંચીની નીચે ખાંધ્યાં અને દેરડું હલાવ્યું. આથી પરિવ્રાજકે એને કૂવાના ઉપલા કાંઠા સુધી ખેચ્યા, અને એની પાસે તુંબડાં માગ્યાં. સુલસે કહ્યું: એ મે માંચીની નીચે ખાં છે. પરિવ્રાજકે વારવાર એ માગ્યા પણ સુક્ષસે એને આપ્યું નહિ પશુ કૂવામાં નાંખ્યા. આથી ત્રાજક એને ફૂમાં છેડી છ ચાલતા થયા. સુક્ષસ મેખલા ઉપર પડયા, પણુ રસની અંદર ન પડયા, મેટથી ‘નવર્ટાર ' મંત્ર ખેલી એ અનસન ગ્રહણુ કરવા જતા હતા, ત્યાં તેા કૂવામાં રહેલા પેલા માણસે અને રાયા અને કહ્યુ` કે કાઇક રસ્તેથી અહી ગોધા ( ધો ) રસ પીવા આવે છે. એ આવે ત્યારે તું એવું પૂછ્યું પકડીને કૂવાની ખહાર નીકળી જજે, અત્યારે હું અહીં મરવાની અણી પર છું માટે મને તું ખારાધના કરાવ. એ. ડૅહેવાય છે. સુશસે તેમ ક્યું. થોડી વારમાં પેલા શ્રાવક મરી ગયા. ૧એનામાં ચેડી વારે એક ગાધા રસ પીવા આવી, એનું પૂછડું પડી સુક્ષસ કૂવામાંથી બહાર નીકળી ગયા. હું આ ઉપરથી નીચે મુજબની ખાખા તારવી શકાય છે, (૧) રસકૂપ વિષે માહિતી માપનાર કોઇ પુસ્તક હાવું તે (૨) રસરૂપને રસ શરીરને લાગે તા એથી જાન જાય એમ (૩) રસકૂષના રસનું નામ ‘ષ્ટિ ' છે અને એ રસ ગેલા પીએ છે. સુવર્ણ સિદ્ધિ—આ શાંતિનાથ ત્રિના છઠ્ઠા પ્રસ્તાવમાં સુપાત્ર જ્ઞાનના પ્રભાવ દર્શાવતી વ્યાઘ્ર નામના ખેડૂતની સ્થા છે, એ ખેડૂતને પણ કોઇ એક યોગી ઉપયુ કત રસકૂપમાં ઉતારે છે. પછી એ માઘને કાઇ એ રસકૂપમાં પડેલે મનુષ્ય તુંબડુ રસ વડે ભરી આપે છે, એ આ માપી શ્વેતા નથી તે। અને અન્ય રીતે છેતરીશ, એવા વિચારથી યાગી એને બહાર કાઢે છે. પછી ચગી એને કહે છે કે લેાઢાને આ રસ વડે સીંચી એને અગ્નિમાં તપાવવાથી લાઢાનુ સાનુ’ થાય છે. આ યાગી એને છેતરે છે, પશુ આગળ જતાં એ જ યાગી રસનું તુ ંબડુ લાવી એને સુવણુ મનાવીને આપે છે. આમ આ થામાં કહ્યું છે. ૧ આ સુષસને માગળ જતાં નાગની ફેમાંનું રત્ન મળે છે. એને ધાતુવાદીએ સાથે મેળાપ થાય છે, એ એક દિવસે ઊંઘી જાય છે ત્યારે ધાતુવાદીઓ એનુ. આ રત્ન વર્ષ લે છે, અને એની જગ્યાએ પત્થર બાંધી દે છે. For Private And Personal Use Only
SR No.521652
Book TitleJain_Satyaprakash 1949 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy