________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ હજાર ગાયોનું દાન દેવાય, સાથે આખી પૃથ્વી આપવામાં આવે, તે ૫ણું અભયદાનનું મહત્ત વધે.” આ અહિંસાને મહિમા વૈદિક સાહિત્યમાંથી પણ તારવવામાં આવ્યો. એ ભગવાનના ઉપદેશને જ પ્રભાવ છે. ભગવાનના મૈત્રી, પ્રમોદ કાર અને માધ્યસ્થ ભાવનાના ઉપદેશથી લાખે માનવીઓ આકર્ષાતા. આત્માનું સાચું સ્વરૂપ સમજી આત્મકલ્યાણના દરવાજા દરેકને માટે ખુલ્લા છે; આત્મિક ઉદ્ધાર માટે સ્ત્રીપુરુષ, શુદ્ધ, બ્રાહ્મણ બધાને સમાન અધિકાર છે. એટલે જ ભગવાનને ઉપદેશ રાજા મહારાજાઓ, શ્રીમંતે કે પંડિતથી માંડીને સર્વસામાન્ય જનતાના હૃદયમાં પણ વસી ગયો. અને રાય અને રંક, ગરીબ ને તવંગર, શુદ્ધ અને બ્રાહ્મણ બધાય તેમને સંધમાં ભળવા લાગ્યા. ભગવાનને ધર્મ લેકધર્મ હતો. અને તેમણે આ લોકધર્મને પ્રચાર પણ લોકભાષામાં–અર્ધમાગધીમાં જ કર્યો. કચડાયેલા, દીન, દુખી, અનાથ જને પણ ભગવાનના ધર્મામૃતનું પાન કરી પોતે પણ મહાન થઈ શકે છે એમ માનવા લાગ્યા. અરે, ધાડપાડુ, ખૂની કે અત્યાચારીઓ પણ ભગવાનના ધર્મોપદેશ સાંભળી, પાપને પશ્ચાત્તાપ કરતા, ફરીથી પાપ-ન કરવાની પ્રતિજ્ઞા કરી સન્માર્ગે વળતા હતા.
પ્રતિબોધ–રાજા શ્રેણિક, અવંતિપનિ ચંપ્રદ્યોત, સિંધુવીરને ઉદાયન, કાશી અને કેશલ,-લિચ્છવી અને જ્ઞાતીના અનેક રાજા મહારાજાએ, અભયકુમાર, કેણિક, નંદીશ, મેઘકુમાર, હલવિહલ વગેરે રાજપુત્રોએ ભગવાનને ધમ સ્વીકાર્યો. અને કેટલાક તે ભગવાનના હાથે દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધ્યું. એટલણ, નંદા, નંદમતી, નંદેતા, નંદસેના, મૃગાવતી, સુજે છા, દુર્ગધ વગેરે રાણુંઓ કે રાજકુમારીઓએ રાજભવનો ત્યાગ કરી શ્રાવકનાં વતે કે દીક્ષા વગેરે સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું. પિગ્નલ પ ત્રાજક, અંબ પરિવ્રાજક, પરિત્ર જ કંદક, શિવરાજર્ષિ વગેરે પરિવા જ ભગવાનના ઉપદેશથી પ્રતિબંધ પામી પિતાના શિષ્યો સહિત ભગવાનને ધર્મ સ્વીકારી સાધુ થય હતી, તેમાં
અષ્ટાપદ ઉપરના પંદરસે તાપસ તે શ્રમણ થયા પછી સર્વજ્ઞ પણ બન્યા હતા. • રાણીયા જેવા ચેર પણ પ્રતિષ પામ્યા હતા. દુકદેવ, વિમાલી દેવ વગેરે ઘણું દેવો અને થલે પણ પ્રતિબંધ પામ્યા હતા. કઠિયારા, કુંભાર જેવા પણ ભગવાનના શ્રાવક અને સાધુ થયા હતા. આવા તે અનેક પ્રસંગે છે, જે ભગવાનના ધર્મને લેકધર્મ સિદ્ધ કરે. “મિત્તિ જે સદા મૂgp, મૉં ન ” સર્વ જી સુખને ઇછે છે, કોઈ જીવને દુઃખ-મૃત્યુ પસંદ નથી. માટે કદી કોઈ પણ જીવને ભૂતમાત્રને સતાવશે નહિ; જીવો અને જીવવા દ્યો; સંસારનું મૂળ રાગ કપાયો છે; ઇન્દ્રિય સંયમ, ત્યાગ, તપ, મમરાનો જય, કષાયજય, અહિંસા, સત્ય, ક્ષમા એ ધર્મમાગે છે. આ ભગવાનના ધર્મોપદેશને મુખ્ય ધ્વનિ હતા, સર્વજ્ઞાવસ્થ માં પણ ભગવાન ઉપર ગોશાલાએ તેજોલેસ્થા મૂકી ઉપદ્રવ કરી હતી, જેથી ભગવાનને દાહજવરને વ્યાધિ સહેવો પડશે. પરંતુ એ જ તેજસ્થાથી સાત રાત્રિમાં જ ગોશાલાનું મૃત્યુ થયું અને મૃત્યુ સમયે એને પારાવાર પશ્ચાત્તાપ થયો. એણે મુકતકંઠે અંતે સત્ય સ્વીકાર્યું કે ભગવાન મહાવીર સાચા છે, તેમને ધર્મ સાચો છે, તેઓ સવજી છે, હું સર્વે નથી વગેરે વગેરે.
તે સમયના બીજા ધર્મસ્થાપકા–તે સમયે મગધમાં બુદ્ધ, પૂરણ કા૫, ગેશલે, અછતકેakબલ, પ્રકૃધકાત્યાયન, સંજયલઠ્ઠીપુર વગેરે બીજા ધર્માચાર્યો હતા. પરંતુ તેમને ધર્મોપદેશ ભગવાન મહાવીરની જેમ લેકાર હેતે પાપે બુદેવે તપ.
For Private And Personal Use Only