________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ રનમંડનગએ વિ. સં. ૧૫પહેલાં રચેલી ઉપદેશતરંગિણીના લગભગ અંતિમ ભાવ (પત્ર ૨૭૦) માં કૃષ્ણ ચિત્રક્વલ્લીને ઉલેખ છે. પ્રસ્તુત પણ નીચે મુજબ છે
“gif-girળા–રક્ષિrinતાણાવત્ !
कृष्णचित्रकलोव लाभदं जिनशासनम् ॥
આ પ્રમાણેના ઉલેખો ઉપરથી ફલિત થાય છે કે ગુજરાતી ચિત્રાવલી, સંસ્કૃત ચિત્રકલતા અને પ ઇવ ચિત્તવલી તેમજ ચિત્તલયા એ એક જ વસ્તુનાં વિવિધ નાખે છે. વળી આ ચિત્રાવેલીને કર્ણ કાળે છે.
હવે હું યત્રાલિકા વિશે કેટલે જ ઉલ્લેખ કરું છું, જેથી એને જ ચિત્રાવેલો માનવી છે કેમ તે વિચારી શકાય.
ચિત્રલિજિનમંડનએ શ્રાદ્ધગુજ શ્રેણિક માને શ્રાવણવિવરણ ના નો ગ્રન્ય કિ. મં ૪૯થી ૧૪૯૮ના ગાળામાં રો છે. એના પત્ર ૫ આ.અાં રંક શેઠની કથ છે. એ શેઠ ઘી વેચનારીની પાસેથી જાતે થી તળતો. તેમ છતાં ઘી ખૂટતું ન હતું. એ જોઈ ઘીના વાસણની નીચે કુણચિત્રકુલિકા હોવાને નિર્ણય કરી એણે એ લઈ લીધી આ જ હકીકત રંક શેઠના પ્રબંધમાં પ્રબચિતામણિમાં ના કર્તા મેરૂતુંગરિએ આપી છે. આ કૃતિ વિ. સં. ૧૭૬૧માં રચાઇ છે. ભાષાંતર દુર્ગાશંકર શાસ્ત્રીએ ગુજરાતીમાં કર્યું છે, સાથે સાથે એમણે ટિપણે પણ આપ્યાં છે, ૫ ૨૬-૭ માં ત્રિપ દ્વારા એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
ચિત્રક તો એક વનસ્પતિ (ગુ. ચિત્રો)નું નામ છે. કાળાં ફુલવાળી એની જાતને Beણચિત્રક કહી શકાય પણ કૃષ્ણ ચિત્રક કુલિકા શું? ગુજરાતી કુંડળી' ઉપરથી આ આ શબ્દ કઈ જતષની આકૃતિ ( Astrological Diagram) ને વાચક છે એમ ની કહે છે.
ચિત્રકુલિકા પણ ચિત્રાવલીની જેમ કાળી છે. આ બંનેના નામમાં પણ ‘ચિત્ર છે એ પૂરતું સામ્ય છે. એ ઉપરથી એ બંને એક માનવા આપણે પ્રેરાઈએ તો કેમ?
ચિત્રાવેલી જે અક્ષયતા ઉદ્દભવે છે એ વાત વિચારતા સૂર્ય પાસેથી યુધિષ્ઠિરને અક્ષય પાત્ર મળ્યું હોવાની હકીકત યાદ આવે છે. આ હકીકત મહાભારતના વનપ અધ્યાય છે પ૩–૫૪ માં છે. વિષેશમાં અહીં કહ્યું છે કે આ પાત્ર તાંબાનું છે, અને દ્રૌપદી ભોજન કરી રહે એટલે પછી અન્ન રહેતું નથી.
અંતમાં આ લેખ પર જે પ્રશ્નોના ઉત્તર બાકી રહે છે તે પ્રશ્ન રજુ કરી આ બધુ લેખ હું પૂર્ણ કરું છું.
(૧) ચિત્રાવલી કે એના પર્યાયરૂપ કેઈ શખ કઈ અજૈન કૃતિમાં છે? એ કૃતિ કેટલી પ્રાચીન છે?
(૨) ચિત્રવેલીના સ્વરૂપ ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડનારા ઉલ્લેખ મળે છે ! જે હેય તો તે શા છે ?
(8) ચિત્રકલતા તે જ ચિત્રાવેલી છે એમ માનીએ તે વિ. સં. ૧૨૮૬ પહેલાની કઇ કૃતિમાં એને વિશે ઉલ્લેખ છે?
(૪) ચિત્રકુલિકા વિષેને ઉલ્લેખ વિ. સં. ૧૭૬૧ પહેલાંની કઈ કૃતિમાં મળે છે ખરો અને હોય તો એ કઈ? ગોપીપુરા, સુરત, તા. ૧૪-૧૨-૪૮
For Private And Personal Use Only