SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂશિખરની પરથી પર લેખકઃ– શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાકસી. ( ક્રમાંક ૧૫૭ શરૂઃ ગતાંકથી ચાલુઃ આ અંકે પૂર્ણ ) મહાવીરવિના કાળે ચાર મતો અને જાણીતા છ પંથપ્રવર્તક હતા તે નીચે પ્રમાણે – (૧) અજ્ઞાનવાદી (પેટા ભેદ ૬૭),(૨) ક્રિયાવાદી:(૧૮૦), (૩) અક્રિયાવાદી (૮૪), (૪) વિનયવાદી (૩૨). કુલ ૩૩. (૧) અલિયાવાદ, નાયક પૂર્ણ કાશ્યપ, (૨) નિયતિવાદ, નાયક મંખલી ગૌસાલક, (૩) ઉચ્છેદવાદ, નાયક અજિત કેશકલ (૪) અન્યોન્યવાદ, નાયક પધકયાયન. (૫) ક્ષણિકવાદ, નાયક ગૌતમ બુદ્ધ. (૬) વિક્ષેપવાદ, નાયક સંજય વેલક્રીપુત્ત. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઉપરના મતો એ ભિબ વિચારસરણી આશ્રયી હતા. બાકી જૈન દર્શનમાં એકધારું સામ્રાજ્ય પ્રવર્તતું હતું, કેમકે શાની ભગવંત હતા અને સ્વાદ્દવાદ રૂપી વિચારપદ્ધતિ હતી. ભગવંત મહાવીરની અનેકાંત દૃષ્ટિની વિચારણાવી ભારતવર્ષના મોટા ભાગમાં જેના દર્શનની વિજયપતાકા ફરકી રહી હતી. અતિહાસિક નેધથી સાબિત થયેલ છે કે લિચકવીઓ કુલીન ક્ષત્રિય હતા એટલું જ નહીં પણ તેઓ આચાર-વિચારે જૈન છે, ભગવાન મહાવીરના માતાપિતા શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતાં, એ જ એમ પુરવાર કરે છે કે લિવીઓ વૈદિક ક્રિયાકાંડથી વિમુખ હતા અને એ જ કારણે મનુ વગેરેએ તેમને વાત્ય (આર્ય છતાં વૈદિક આચારને નહીં માનનારા) કહ્યા છે.” ચેટક મહારાજ આદિ એ કાળના સંખ્યાબંધ રાજવીઓને ધર્મ જૈન હતો. “યથા જા તથા પ્રજા એ જનવાયકા મુજબ સહજ અનુમાની શકાય કે એ કાળે “જેન જયતિ શાસનમ” પૂર્ણ રૂપે અમલી બન્યું હતું. સુમતિચંદ્ર, આટલા જુદા જુદા ઉલ્લેખો પછી પૂર્ણાહુતિ કરતાં મારે ભાર મૂકીને કહેવું જોઈએ કે અન્ય મતની ટીકા કર્યા વગર, આજના યુગના તમારા સરખા ઊંચી કેળવણી લેનારા પૂરી ખંતથી વીતરાગ ધર્મને અભ્યાસ કરે, એમાં ઊંડા ઊતરે જુદા જુદા પ્રસંગે કહેવામાં આવેલી બાબતેની અપેક્ષાને કામે રાખી તાળો મેળવે તે આજના વિજ્ઞાન યુગમાં અન્ય કોઈ દર્શન કરતાં વિશ્વમાં શાંતિ પાથરનાર અને સાચી આઝાદી સમજાવનાર જૈનદર્શન વધારે હકદાર છે. એનો એક જ વાત અને તે એ કે આત્મા, પ્રગતિ સાધતા “મહાત્મા’ અને પૂર્ણતા મેળવી “પરમાત્મા’ યાને ઈશ્વર થઈ શકે છે. આ હક્ક પ્રત્યેક જીવ માટે સ્વીકારાયા છે. ભાઈ, તારે પણ જિનક્તિ નિમ્ન ક્રમ ધ્યાનમાં રાખી, કષાયને ઓછા કરતા, દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ ત્રણ વિષયમાં પ્રગતિ સાધતા આગળ વધવું. પંચ સમવાયના ગે મુક્તિધાર એથી ઊઘડશે જ, ભવિતવ્યતા વેગે અકામ નિર્જરાએ કર્મ અપાવતાં બે પુગળપરાવર્ત કાળ સંસાર બાકી રહે ત્યારે જવ આસ્તિકપણે જિનમાર્ગ સન્મુખ થાય. પછી જીવ ઊગે આવતો ત્યારે દેહ પુદ્ગલપરાવર્ત સંસાર રહે ત્યારે જિનેન્દ્ર માર્ગમાં રુચિવંત થાય. જ્યારે એક પુદગલપરોવત સંસાર રહે મારે જીવ માનુષારીપણું પામે, મિઓ દષ્ટિ For Private And Personal Use Only
SR No.521651
Book TitleJain_Satyaprakash 1949 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy