________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- - - 1 1 વર્ષ ૧૪
૧૧ ]
શ્રી જેને અન્ય પ્રકાશ કેસર ઘાલ કપુરસું રે, ભામણિ ભરિ ભરિ લોટ શેકે; થયેલ પુરૂષ છાંટાઈ તિહાં ૨, હસિ હસિ હૈ તા ૨ કેફાગ (૨૦) છલ દેખી વાણી કહે છે, સાંભલ કંત મુરારો છે કે, વણા દિવસ જાતા તુહે રે, આજ અમારી વારી કે. ફાગ. (૨) નાખઈ પિચકા પ્રેમમાં છે, અબીર ગુલાલ ઉડાવે છે કે રૂખીમણી ને ચંદ્રાવલી રે, હરિને ઘણું હસાવે રે કે. ફાગ(૨૨) દેખી દેવર દૂરથી રે, હરિ ભામની ત્યાં આવે છે કે, નેમકુંવર ઉભે તીહાં, જંબુવતી બોલાવી રે કે. ફાગ. (૨) લાજ માં ભરે લોકમેં ર, દેવર અતહું કુંવરે છે કે, વિણ પરફયા હિ નેમજી, નહી યોગ નીરધાર ૨ કે. ફાગ(૨૪) કુડ કપટ ભરાં કેવી રે, નેમ વીવાહ મનાયો છે કે, રાજમતી પરયાવહાં, મોરલીધર મન ભાવ્યું છે કેફાગ(૨૫) રાજવીએ મીલી રાજવી રે, કુંવર કુંવર વસીલા રે કે, ભામીનીસું મીલી ભામણી, ખેલે ફાગ રસાલો છે કે, કાગ (૨૬)
રે રે જાદવા રે, જલપર વરણી દેહ રે કે, ગોપી વચે વીજળી રે, સેહે અધીક સને ૨ કે. ફાગ (૨૭) ફાગ રમી ઘરી આવીયા રે, સુખ વિકસે અસમાને છે કે, પહાડ કરે કોણ એહની રે, દિન દિન ચઢતે વાને રે કે ફાગ(૨૮) રાજ કરે રણુજી રે, સબ જન મનહ સહાયે રે કે, કીરત અનુરતી (2) તેહને, જેને રામ સખા ૨ કે. ફાગ(૨૯) સમુદ્રવિજય સુત નેમજી રે, જે કી સ ય લ પ્રતિપાલો રેકે, રાજહરખ બહું પ્રેમસું, ગાયો ફાગ રસાલો રે કે. ફાગ(૩૦)
છે ઈતિ ફાગ સંપૂર્ણ | સંવત ૧૮૩૭ ચૈત્ર વદી ૦)) નાગપુર મળે છે
-આ સ્તવન કયા સંવતમાં બન્યું, કયા ગામમાં રચાયું વગેર કશી હકીકત સ્તવનમાંથી મળતી નથી. ભાષા જૂની છે. ફાગનું પરું વર્ણન આ રતવનમાં દેખાય છે. નાગપુર મળે ૧૮૦૭ ના ચિત્ર વદી અમાસે લખેલ હોય તેમ લાગે છે. પછી સ્તવનકારે પોતે જ લખ્યું કે બીજા કેાઈ મહાત્માએ એ કાંઈ જાણી શકાતું નથી. આ સ્તવન રાધનપુર ખખડેસો પળના ભંડારમાંની હસ્તપ્રત ઉ૫થી ઉતારી અહીં આપ્યું છે. વિશેષ જિજ્ઞાસએ તે ભંડારા તપાસ કરવી.
For Private And Personal Use Only