________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ ભાઈઓ, આમ વિવાદ શા માટે કરે છે? રથને એક બળદ આપણો જોડે અને એક બળદ જરાવલાને જોડો. એમ બે બળદ જોડે. એ બળદ એની મેળે રથ લઈને થઈ જાય ત્યાં મતિ જાય. પછી આ પ્રમાણે કરવામાં આવ્યું. બળદ રથને છરાપણી તરફ લઈ ગયા, છાવલાના મહાજને ઉત્સવ પૂર્વક પ્રભુનો નગરપ્રવેશ કરાખ્યા.
અહીં (છાપલી નગરમાં–જીરાવાલામાં) શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર હતું. શ્રી સંપે સર્વ સંઘની અનુમતી લઈ મૂળનાયક અને અન્યત્ર પધરાવી તે સ્થાને શ્રી પાર્શ્વનાથજી પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી. આ પ્રતિષ્ઠા શ્રી અજિતવિસરિજીએ ૧૧૯૧માં કરવી.
પ્રતિષ્ઠા પછી ટૂંક સમયમાં જ આ સ્થાન તીર્થ રૂપે પ્રસિદ્ધિ પામ્યું. તીર્થને મહિમા વધ્યો અને ઘણું લે કે ત્યાં આવતા અને વિવિધ પ્રકારના અભિપ્રહ રાખતા થયા. તેમના અભિગ્ર આધિષ્ઠાયક દેવ પૂર્ણ કરતા હતા, જેથી તીર્થનો મહિમા ચોતર દેલાવા માંડ, તીની વ્યવસ્થા (વહીવટ) ધાધૂલ શેઠ કરતા હતા.
એક વાર જાવાલીપુરથી મુસલમાની સેના ચઢી આવી. અધિષ્ઠાયક દેવે તીર્ષની રક્ષા કરી-સેના લઈ સામે જઈ યુદ્ધ કર્યું અને મુસલમાન સેનાને નસાડી મૂકી. સેના તો હાર ખાઈને ચાલી ગઈ પરંતુ તેમાં “સાત શેખ મોલવીઓ હતા. તેઓ જેન જાધુને વશ પહેરી ગુપ્ત રીતે મંદિરમાં રાત રહ્યા. તેઓ પોતાની સાથે ગુપ્ત રીતે લોહીના ભરેલા સીષા લાવ્યા હતા. તેમાંથી લેહી કાઢીને છાંટયું, મંદિર અપવિત્ર યુ અને મૂર્તિને ખંડિત કરી. લોહીના સ્પર્શથી દેવને પ્રભાવ ચાલ્યો જાય છે. આવાં શાસ્ત્રવચન છે. મૂર્તિને ખંડિત કર્યા પછી શેખેને પણ ચેન ન પડ્યું. તેઓ અસ્વસ્થ થયા. તેમને બહાર જવાનો, રસ્તો જ હાથ ન આવ્યું. સવારમાં લેકેએ આ ભીષણ દશ્ય જોયું અને ત્યાંના રાજાએ તેમને પકડયા, અને તરત જ મરાવી નાખ્યા. આવા ઘર પાપનું જલ તત્કાલ જ મળે છે.
મતિ ખંડિત થવાથી ધાજલ શેઠ વગેરે ભકતવર્ગને પારાવાર દુઃખ થયું છે અને ઉપવાસ કરીને રહ્યા. રાત્રે દેવે તેમને કહ્યું તમે ખેદ ન કરશે, ભાવિભાવ કેઈ મિથ્યા કરી શકતું નથી. હવે તમે મૂર્તિના જે નવ ટૂ થયા છે. તેને આધીને લાપસીમાં દબાવી રાખે. સાત દિવસ દરવાજા બંધ રાખજો સાત દિવસ પછી દરવાજા ઉઘાડશો તો મૂતિ' આખી સંધાઈ જશે. પરંતુ થયું એવું કે બરાબર સાતમે દિવસે જ એક સંધ આવ્યો. પ્રભુના દર્શન માટે સંઘને અતિ આમ થવાથી સાતમે દિવસે દરવાજા ઉઘાડયા અને મૂતિને બહાર કાઢી. યદ્યપિ મૂર્તિના બધા અંગો બંધાઈ ગયાં હતાં પરંતુ અંદર રેખાઓ દેખાતી હતી.
- હવે મુસલમાન સમ્રાટની જે સેના બચીને પોતાના નગરમાં ગઈ ત્યાં તેમને પિતાના ધરામાં વિવિધ ઉપદ્રવ થવા માંડયા. સમ્રાટે પણ આ સમાચાર સાંભળ્યા. એને પણ આ સાંભળીને કર લાગવા માંડે એટલે પોતાના દીવાનને જીરાવલા મક. દીવનને
૨ બીજે સ્થાને ઉલ્લેખ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નવું જિનમંદિર બનાવ્યું બને એ નવા મંદિરમાં પાર્શ્વનાથ ભગવાન સ્થાપિત કર્યા.
થી અતિદેવસૂરિજી બારમી શતાબ્દિના પ્રસિદ્ધ આચાર્યું છે. સુપ્રસિદ્ધ કલોથી તીર્થના સ્થાપક અને મહાન મંથકાર વાદી શ્રી દેવમૂરિજીના તે ગુરુ થાય છે,
For Private And Personal Use Only