SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन श्वताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश શિમારી વાડી : વીવાંટા રોડ : અમાવા (કુઝરાત) વર્ષ ૨૪ || વિક્રમ સં. ૨૦૦૫: વીરનિ. સં. ૨૪૭૫ ઈ. સ. ૧૯૪૯ | માં | બંદ ૨-૪ | માગસર-પિષ વદિ ૧૪ શનિવાર ૧૫ મી ડીસે--જાન્યુ. ૧૨-૨૨૦ જેન સંઘ જાગ્રત બને ! ( [ સંપાદકીય]. મુંબઈની ધારાસભામાં કાયદાનું રૂપ આપવા માટે “ધી બોમ્બ કાસ્ટ ડીસ્ટીંકશન રીમુવલ એકટ” નામે એક બિલ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલને અનુવાદ અહીં નીચે આપવામાં આવે છે. આ બિલ જે કાયદાનું રૂપ લે તે એ અમલમાં આવતાં કોઈ પણ વ્યક્તિ સરકારી કે સરકાર માન્ય સંસ્થાઓમાં પિતાને “જૈન” તરીકે નહીં એાળખાવી શકે. આ બિલ એટલું સ્પષ્ટ છે કે એ માટે વિશેષ લખવાની જરૂર નથી. અમે જૈન સંઘનું ધ્યાન આ બિલ તરફ દોરીએ છીએ અને આ માટે સત્વર જાગૃત બની ઘટતાં પગલાં લેવા વિનવીએ છીએ. મૂળ બિલને અનુવાદ આ પ્રમાણે છે – જ્ઞાતિભેદ નિવારક ધારો” લેજીસ્ટ્રેટીવ એસેમ્બી બીલ નં.૮૫ એફ ૧૯૪૮ હિંદુગમાં જ્ઞાતિભેદને સત્તાવાર સ્વીકાર દૂર કરવાને ધારે. દેશની મજબૂતાઈના હિત માટે એ જરૂરી છે કે જ્ઞાતિને સત્તાવાર સવીકાર થવાનું અટકી જવું જોઈએ, તેથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે. ૧. (૧) આ ધારાને ધી બોમ્બે કાસ્ટ ડીસ્ટીંકશસ રીમુવલ એકટ, ૧૮૪૮ (મુંબઈને જ્ઞાતિભેદ નિવારક ધારો, ૧૯૪૮) કહે. (૨) આ ધારો આખા મુંબઈ પ્રાંતને લાગુ પડશે. (૩) આ ધારો તુરત જ અમલમાં આવશે. ૨. (૧) “હિંદુ' શબ્દ હિંદુધર્મના અને હિંદુધર્મ સ્વીકારનાર કુટુંબમાં જન્મેલ બધા જ શઑને લાગુ પડે છે, અને તેમાં હિંદુસ્તાનના બધા જ હિંદીઓનો સમાવેશ થાય છે, સિવાય કે, જેઓ કિશ્ચિયન, યહુદી, મુસ્લીમ, પારસી કે શીખ હાય. For Private And Personal Use Only
SR No.521649
Book TitleJain_Satyaprakash 1948 12 1949 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy