________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૩–૪]
દીયાણા, લાટાણા, નાંદીયા વગેરે તીોની યાત્રા
સીવેરાના ફૂંક પિરચય
પીડવાડાથી ઉત્તર પૂર્વના ખૂણામાં પીંડવાડાથી પાંચ માઇલ દૂર આ ગામ આવ્યું છે. અહીં અત્યારે શ્રાવકાનાં ફક્ત એજ ઘર છે. પહેલાં વધારે ઘર હતાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ F*
ઋહી' અત્યારે શ્રી શાંતિનાથજી ભગવાનનું પ્રાચીન ભવ્ય મંદિર છે. જર્ણોદ્ધારની ખાસ જરૂર છે. પહાડી પ્રદેશમાં આ મદિર દૂર દૂરથી દેખાય છે. આ ભવ્ય મંદિરમાં મહત્ત્વના લેખા છે જે આ પ્રમાણે છે.
૧–પ્રથમ મદિરમાં પેસતાં જમણી બાજુ પત્થર ઉપર આ પ્રમાણે લેખ છે. 46 'संवत् १२८९ वर्षे देवराविजय सिंह सत्कमुहँ पारासन xxx રાસ નવ ××× (૧) યાતિ નવસતી (૬) સ્તેવ શ્રીરાંતિના દેવરાવિજયસિંહના રાજ્યમાં ૧૨૮૯ માં યાત્રા કર્યાંના લેખ છે. મૂલનાય૭ શ્રીશાંતિનાથજીની મૂર્તિના કિરમાં નીચે મુજબ લેખ છે.
૬ ॥ સંવત્ o o o ૦ વૈરાલ સુઢ઼િ ૮ (૧) ગોળ્યાં શ્રીશાંતિનાથ પ્રતિમા રિતા | श्रीशान्त्याचार्यैः प्रतिष्ठिता ।
आत्मा पद ढीव -
યાત્રા ××
૧૧૯૦માં ગૌરીએ શ્રીશાંતિનાથજીની પ્રતિમા કરાવી છે અને પ્રતિષ્ઠા શ્રીશ(ત્યાચાય જી મહારાજે કરાવી છે.
For Private And Personal Use Only
મૂલનાયકદનો પલાંઠી પર નીચે પ્રમાણેના લેખ છે.
સંવત્ ૧૪૨૦ વર્ષે (૬૨૦) શ્રૌ શાંતિ×××
લેખ વસાઈ ગયા છે, પૂરા વહેંચાતા નથી. આ લેખ પ્રમાણે ૧૪૧૦ માં શ્રીશાંતિનાથજી ભગવાનને સ્થાપિત કર્યાં છે.
મૂલનાયજીની બન્ને બાજુ બે પરિકર છે તેમાં નાચે પ્રમાણે લેખ છે. જમણી બાજુના પરિકરના લેખ.
''
' संवत् ११९८ वैशाख सुद्वि ३ कारासुत भूणदेवभार्या वेलहीपुत्रैः । धणदेव નિન્નુથ । (?)
* ધળવનપુત્ર ×××× વાયવ । યૌન × મળીપુપુત્ર રેસપ્રમૃતિ હિત શ્રીનાળ । (૨)
की प्रतिष्ठापिते ख्यात श्रीशांतिनाथचैत्ये श्रीमहावीरबोंब कारितं स्वपितृनिमित्त श्री ईश्वराचायें: प्रतिष्ठितमिति ॥
ભાષા:-સંવત્ ૧૧૯૮ માં વૈશાખ શુદ્ધિ ૩ જે શ્રેષ્ઠી કારાસત ભૂભુદેવ તેમની પત્ની વેલ્હીના પુત્રા ધણુદેવ અને જીન્દુ; તેમજ ધણુદેવના પુત્ર પૌત્રાદ્ઘિ કુટુમ્બહિતે; શ્રી શાંતિનાથજીના પ્રસિદ્ધ મદિરમાં શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બનાવી છે. આ ભવ્ય મિની પ્રતિષ્ઠા શ્રી ઈશ્વરાચાર્યજીએ કરી છે.