________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫.
અંક ૧]
આરભસિદ્ધિ હા આરંજસિદ્ધ અન્યના કર્તા પૂ. આચાર્ય શ્રી ઉદ પ્રભસૂરિજી મહારાજ છે. તેઓશ્રીને સતાકાળ ૧૩મી શતાબ્દિ છે. તેમની પટ્ટપરંપરા આ પ્રમાણે છે
મહેન્દ્રસિરિજી શાતિરિજી
આનંદસૂરિજી, મેરચંદસૂરિજી
હરિભદ્રસૂરિજી
સેનસૂરિજી
ઉદયપ્રભસૂરિજી મહામંત્રી વરતુપાલ અને તેજપાલ આચાર્યશ્રી પ્રત્યે ખૂબ ભક્તિ અને બહુમાન ધરાવતા હતા. તેમના આચાર્યપદમાં વસ્તુપાલ-તેજપાલે સારો ભાગ લીધો હતો. જારી રીતે મહત્સવ કરી મંત્રીશ્વરે તેઓશ્રીને આચાર્ય પદવી અપાવી હતી. આચાર્યશ્રીએ મંત્રીશ્વરની અભ્યર્થનાથી ધર્માસ્યુદય, સંપતિચરિત્ર નામના કાવ્યગ્રન્થની રચના કરી હતી.
આરંભસિદ્ધિ અને ધર્માસ્યુદય મહાકાવ્ય સિવાયના બીજા પણ અનેક ગ્રન્થનું ગુંથન આચાર્યશ્રીએ કર્યું છે. સુકૃતકલ્લોલિની, નેમિનાથચરિત્ર, પાશીતિને કમરતવ ઢિપણું, ઉપદેશમાલાણિકા વગેરે તેઓશ્રીની કૃતિઓ છે.
તેઓશ્રીએ કેવળ અન્યરચના કરી છે એટલું જ નહિ પણ સારા સારા વિદ્વાન શિવે પણ તૈયાર કર્યા છે.
સ્યાદ્વાદમંજરી જેવા વ્યાપક ગ્રન્થના તો આ. શ્રી મહિષેણસૂરિજી તે હદયપ્રભસરિઝના શિષ્ય હતા. મલ્લિયુરિજીને તેઓશ્રીના ગુરુ પ્રત્યે અત્યંત માન હતું. સ્યાદ્વાદમંજરીના મંગલાચરણમાં તે બહુમાનને વ્યક્ત કરતાં તેઓશ્રી લખે છે કે
હે સરસ્વતી માતા ! તમે મારા હૃદયની સાનિધ્યમાં રહે છે જેથી આ. અન્યમવ્યવદિiા નામની આસસ્તુતિની ટીકા કરવાની શરૂઆત શીધ્ર સમાસ થાય. અથવા ભૂલ થઈ (સરસ્વતી પાસે મારે શા માટે યાચના કરવી જોઈએ!) “શ્રી ઉદયપ્રભ ? એવો ચિરંતન સારવતમં હમે મારા હોઠ ઉ૫ર જ રમે છે.' તે શ્લોક મા પ્રમાણે છે
मात रति सन्निधेहि हदि मे येनेयमाप्तस्तुतेनिर्मातुं विवृति प्रसिद्ध्यति जवादारंमसंभावना ॥ यद्वा विस्मृतमष्ठियोः स्फुराति यत् सारस्वतः शाश्वतो, मन्त्रः श्रीउदयप्रभेति रचनारम्या ममाहर्निशम् ॥ ४॥
For Private And Personal Use Only