________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ લાવવા પડે છે. તેમજ લૂંટારાને કર લેવાથી તાંબા પિત્તળનાં વાસણ પણ નથી રખાત. માટીનાં વાસણોનો છૂટથી ઉપયોગ થાય છે. યપિ અત્યારે પહેલાં જેવો ડર નથી છતાં ચકા યાત્રિથી આવવું મુશ્મલ છે. ભોમિ અને રોકીયાત જરૂર જોઈએ, અહીંa.શુ. ૧૫ અને . વનો મેળો ભરાય છે
પ્રાણિવામાં એક પરિસરની ગાડીમાં નીચે પ્રમાણે લેખ છે.
૧ નિવૃત્તિવયુ જોઇયા , મખ્ય કાર્તિા કુત્તાં વિ * * * महीपतौ १॥ अषाढ शुद्धषढ्या समासहस्रहीनः समत्य वीक्षे.
લેખ જૂની-ખરાખી લિપિમાં છે. ૫. જ્ઞાનવિજયજી મહારાજશ્રીએ અને બધાએ પાણી મહેનત કરી, પરંતુ લેખ વાંચી ન શકાય તેમજ સાધનના અભાવે એની પતિકુતિ ન હોઈ શકાઈ. માત્ર ઉપરનું થોડું મહામુશ્કેલીથી વંચાયું. ૯૯૯ ને લેખ છે, નિરતિ કલના ગાડીએ ૯૯૯માં આ, આગળ રાજાનું નામ છે. બિંબ કરાવ્યું. આ પરિ મેં આગળ જણાવેલ શ્રી શાંતિનાથજીના મંદિરમાંથી લાવી અહી પધરાવ્યું છે. જેમ પૂબરીએ જણાવ્યું હતું.
સરીમાં ચાર પાદુકાઓ છે, જેમાં સંવત ૧૬૬૮, બીજીમાં સંવત ૧૭૧૦ માગશર સુકિ ૯ ગણે શ્રી કલ્યાણકાગર, ત્રીજીમાં ૧૭૧૦ વંચાયું અને એથી પાછામાં સંવત ૧૮૦૬ વર્ષે કાર્તિક વદ ૪ ૪ ત૫ ગએ x x x એટલું વંચાયું
તીર્થસ્થાન ખૂબ જ પ્રાચીન છે. શાતિનું ધામ છે. ભારતીય પ્રાચીન જૈન શિલ્પકલાના નસ્તા ૨૫ શ્રી મહાવીર પ્રભુની ભવ્ય મૂર્તિ છે, યાત્રાને લાભ જરૂર લેવા જેવો છે.
લોટાણાજી તીર્થ બમારે નાના સંધ દીયાણાજી તીર્થની યાત્રા કરી લટાણાજી તી માટે ઊપા. જાથે એક બેરિયા ને ચેકીયાત હતે. દીયાણજીથી લટાણુછ પહાડી રસ્તે ચાર માઈલ દૂર છે. ગાડા રસ્તે છ માઈલ દૂર થતું હશે. અમે તે બધા પહાડી રસ્તે જ ચાલ્યા. ચારે બાજુ પહાડ જ પહાડો છે. જ્યાં એક પહાડ ચઢી ઉતર્યા ત્યાં મોટે બીજે પહાડ દેખાય. પથ્થર સાથે અથડાતા કટાતા, ભટકાતા મોટા પહાડ ઉપર પણ ચઢયા ત્યાં તો જાણે સીમલાની ટેકરીઓ યાદ આવી, સિહગિરિરાજના હડા યાદ આવ્યા અને હીંગળાજનો હ પણ યાદ આવ્યા. ઊંચા પહાડ ઉપર ચઢી સિંહાલેકન કર્યું તે અમને બધાને એમ લાગ્યું કે આપણે કેટલાં પહાડો અને કેટલા જંગલો ટાવીને આવ્યા છીએ પણ લપસે તો જાય નીચે એવા પથ્થરો હતા, ડુંક ચાલીને જ્યાં ઊતરવાનું શરૂ થાય છે તાંદી નીચે નજર નાખી તે લીલાછમ ખેતરોમાં ચરતા ગાયો ભેંસો બળદીયા કુરકુરિયાં જવઠા નાના નાના દેખાતાં હતાં. કુદરત જોતાં જોતાં અને આવાં વિકટ સ્થાનમાં કેવાં કેવા મંદિર બન્યા છે. તે વિચારતા વિચારતા નીચે આવ્યા. થોડું ચાલ્યા પછી આપણું મંદિર દેખાયું. મંદિરની પાસે ગયા. નીચે ધર્મશાળા છે. ઊચી ખુરશી ઉપર સુંદર વિશાલ મંદિર છે, પૂજારી જોટાણું ગામમાં રહે છે. મંદિરથી વા માઈલ દૂર ગામ છે. પૂજારીને બોલાવરાવી મંદિર ઉડાવી બધાંએ દર્શન કર્યા.
For Private And Personal Use Only