________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
. વર્ષ ૧૩ વધારાના નાણાં હોય, તે સામાજિક કાર્યોમાં વાપરવાં જોઇએ, તેા એ ચૈાગ્ય નહિ ગણાય ? જિને સંબધમાં પણ ધાર્મિ પ્રતિબધાની ઉપેક્ષા કરીને જ કાયદાથી તમને મદિર પ્રવેશને હકક આપવામાં આાવ્યા છે એ આપ જાણા છે ?
૪. લા. ; સાહેબ, મારા અંગત અભિપ્રાય તરીકે હું એમ રજૂ કરવાની રજા લઉં છું કે દેશના ભ્રમમ હિતની ખાતર હિંદુ અને જૈન સ ંસ્કૃતી જેવા છે તે જ સ્વરૂપે આપણે તેને જાળવવી જોઇએ અને એની શ્વાથે આપણે કાઇ પણ જાતની રમત કરવી ન જોઇએ. તમે કહે। છે તેનું પરિણામ તા જે ધામિક ખ્યાલા અને માન્યતા અમને કેવા એ હજાર વર્ષોંથી વારસામાં મળ્યા છે તેની સાથે ખેલ ખેલવા જેવું આવે. અને એક વખત એ રીતના વર્તાવ શરૂ કરવામાં આવે તેા પછી એના છેડા માં આવે તે કાઈ કહી શકે તેમ નથી. હું આ બાબતની મક્કમપણે વિરુદ્ધ છું. ચી. ચશાહ : દરેક સુધારા સામે શરૂઆતમાં તા વિરાધ હોય છે જ.
૩. લા: આ માબતને સુધારા કહેવા એ બરાબર નથી, એમ મને લાગે છે. ટ્રસ્ટ ચાસ હેતુ માટે ઊભા કરવામાં આવે છે અને તેની પાછળ ચેાસ ભાવના અને લાગણી હેાય છે. એ ભાવ અને લાગણી ઉપર તમા એક વખત ફાવે તેમ પ્રહાર કરવા માંડો, તા પછી ચેરીટી માટે ક્રૂડ મેળવવાનું મુશ્કેલ બની જશે.
ચી. ચ. શાહુ : મદ્રાસ બાજુ આવેલા તરૂપતિના મંદિરના વધારાના નાણાંમાંથી પાંચ મોટી શિક્ષણુ સંસ્થાએ આજે ચાથી રહી છે અને તે સંસ્થાઓમાં હિંદુ ન હોય તેમને પશુ દાખલ કરવામાં આવે છે અને તેમ કરવાથી હિંદુ સંસ્કૃતિ કે ધમન કાઈ પણુ પ્રકારના ધક્કો લાગ્યા નથી. જેના આથી કાઈ અગ પ્રકારન હોય એમ હું માનતા નથી. ૪. લા. તીરૂપતિ મંદિર વિષે મને કશી ખબર નથ.
ચી. ચ. શાહ : ચેરી ટેબલ ટ્રસ્ટમાં કેટલાક કેવળ ધાર્મિક હાય છે અને બૅટલ કે સમાજિક હાય છે. ધાર્મિક ટ્રસ્ટો સાથે ચાક્કસ પ્રકારની ભાવના અને લાગણી તેડાયેલા હોય છે એ હું કબૂલ કરું છું, પણ જેને આવી લાગણી કે ભાવના સાથે કરો #બુધ નથી એવા શૈક્ષણિક વૈદય અથવા તો અન્ય પ્રકારના સસ્થાને લગતા ટ્રસ્ટે સંબંધમાં ચેરીટી કમીશ્નરને વધારે સત્તા હાવી જોઇએ એમ આપ ઈચ્છા ખરા કે નહીં? આવા ક્રેટા સબંધમાં બજેટ રજૂ કરવાની ફરજ પાડતી તેમજ ચાલુ હિસાબ પર દેખરેખ રાખવાની સત્તા ચેરીટી મીશ્નરને હોવી જોઇએ એમાં આપ સ'મત ચાએ છે। ૐ નહી? ૪. લા. : સરકાર અને સરકારી તંત્રની હું તે માામાં એછી દખલગીરી પસંદ કરું. વધારે દખલગોરી દાખલ કરીને તમે લાને વધારે અને વધારે પાંગળા બનાવશે અને એ રીતે તમારા હાથે દેશની ચેસ કુસેવા થવાની.
ચી. ચ. શાહુ : પણ લે અથવા ક઼ટી પર જ દેવળ ખાર રાખી ચાવવાના તા ભયકર પરિણામે આવ્યા છે.
૪. લા. : તે તા આકડા અને દાખલાએથી પુરવાર થવું જોઇ
ત્યારબાદ ક્રુમીટીના પ્રમુખે આને લગતાં કાર્ટમાં જે સુખ્યાત ધ કેસો થાય છે તે તરફ શેઠ કર ભાઈનું ધ્યાન ખેચ્યું હતું,
For Private And Personal Use Only