SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ક લા. આવા ટ્રસ્ટમાં સરકારની કોઈ મેટા પાયા ઉપરની દખલગીરીની હું ચોક્કસપણે વિરહ છું. અમુક સ્વાર્થી માણસો દ્રોનો પિતાના સ્વાર્થની ખાતર ઉપયોગ ન કરે એટલા પૂરતી દખલગીરી આવકારવાને હું તૈયાર છું. મદ્રાસની સરકારે કમીશ્નર નીમેલ છે અને બીજું પણ કેટલું કર્યું છે, તેથી મુંબઈ સરકારે પણ એ જ ધોરણે ચાલવું જોઈએ એ મારી દષ્ટિએ ખોટી રીત છે. એક બીજી પણ સૂચના આ૫ની કમીટી સમક્ષ હું રજુ કરવા માંગુ છું અને તે એ છે કે અમને જેનેને હિંદુઓથી તદ્દન અલગ રાખવા જોઈએ, કારણ કે અમારા સિદ્ધાંતો અને હેતુઓ હિંદુઓથી તદ્દન જુદા છે. દેશના વધારે વિશાળ હિતો લક્ષમાં લઈને જેનોના અલમ પ્રતિનિધિત્વ અને બે માટે અમે હીલચાલ કરી નથી એ કમનસીબોની વાત છે. તેથી જ આજે અમારા ઉપર જ્યાં ત્યાં હુમલા થઈ રહ્યા છે. જ્યારે પણ કાંઈ આવે છે ત્યારે અમને હિંદુઓ સાથે ભેળવી દેવામાં આવે છે. અમારો ધર્મ, અમારા આચાર, અમારા વિચાર હિંદુઓને રીતરિવાજથી તદ્દન વિરૂદ્ધ છે. હું એમ નથી કહેવા માગતો કે સામાજિક દષ્ટિએ અમાર અને હિંદુ વચ્ચે ભેદ છે, સિવાય કે કેટલાક હિંદુઓ માંસાહારી હોય છે, જ્યારે જેને બિલકુલ માંસાહારી હોતા નથી, પણ એ સિવાય ધાર્મિક રીતરિવાજ પૂરતા હિં અને જૈન ધર્મ તદ્દન અલગ છે. તમે આજે બીજી ચેરીટીઓને બાજુ બે રાખી છે. પારસી પંચાયતોને અને તેના ટ્રસ્ટોને તમાએ બાકાત રાખ્યા છે, કારણ કે એ લોકો બહુ શકિતશાળી છે, લાગવગ ધરાવે છે અને સરકાર તેને એડવા મામેતી નથી. જ્યારે જયારે કાંઈ પણ કાયદો કરવાને હાય છે ત્યારે અમને હિંદુઓ સાથે ભેળવી દેવામાં આવે છે તે અમે જેને ભારે અન્યાયકર્તા છે. પ્ર. 2.: આપ એમ કહેવા માગો છો કે જેને હિંદુઓથી એક અલગ કેમ છે? ક. લા. : લગભગ એમ જ. પ્ર. 2. ઃ તેમની સાથે એ જ રીતે વર્તાવ કરવામાં આવે એમ તમે ઇચ્છો છો? ક. લા. : જ્યાંસુધી ધમને લાગે વળગે છે ત્યાં સુધી એ પ્રમાણે જ થવું જોઈએ, અલબત્ત, અમોએ કાઈ સ્વતંત્ર પ્રતિનિધિત્વની માગણી કરી નથી. પ્ર. . : ધર્મની વાત બાજુએ રાખીએ તે પણ ચેરીટીઓ વિષે શું? જેને હિંદુ ચેરીટીઓના લાભથી મુકત કરવામાં આવે એમ આપ ઇચ્છો છો? છે. લા. : નહિ સાહેબ, જાહેર ચેરીટીઓ પૂરતા તેમને બંનેને એક ગણે તે મને વધે નથી. પણ જો એમ હોય તે પારસી અને મુસ્લિમ ચેરીટીઓને આપ અલગ કેમ રાખે છે તે હું સમજી શકતો નથી. પ્ર 2 કે હિંદુઓ અને પારસીઓ અથવા મુસલમાને વચ્ચે જેટલો તફાવત છે તેટલું તફાવત હિંદુઓ અને જેને વચ્ચે છે એમ આપ ધારો છો? છે. લા. એટલે બધે નહિ જ. એમ છતાં પણ જેને અને હિંદુઓ વચ્ચે પણ મટે તફાવત છે. પ્ર. ... તે પછી તેને હિંડ ચેરીટીઓને લાભ મળવો ન જોઈએ એમ આપ ઇચ્છો છો? ક. લા. : આપ શું કહેવા માગો છો તે હું સમજી શકતું નથી. 4. ટે. કમીટીની દરેક બેઠક દરમ્યાન છે એમ માનીને ચાલતું હસે છે જેને હિંદ સમા For Private And Personal Use Only
SR No.521644
Book TitleJain_Satyaprakash 1948 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy