________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ ]
શ્રો જૈન સત્ય પ્રાય
( વર્ષ ૧૩ વિચાર ૧ થયા ત્યારે ખબર પડી (કે પેશી ખાલી નથી.) ( માખરે ગરુડય ́ત્ર ) કલિંમ (પહેાંયુ) અને જમીનથી ઘેાડેક દૂર એની પાંખ ભાંગી અને એ ત્યાં પડ્યું.
(રાજારાણીને ત્યાં મૂકી) કાક્કાસ એ નગરમાં ગયેા. ત્યાંના ચકાર રથ બનાવતા હતા. એણે એક ચક્ર બનાવ્યું, એકનુ અધું બડયુ; કંઇ કંઇ બાકો (!) હતુ..
પછી કાકાસે એજારા માગ્યાં. રથકારે કહ્યું: આ તા રાજાનાં હાવાથી બહાર કઢાતાં નથી, એટલે ઘેરથી આણી આપું છું. (એમ કહી) એ ગયા. (મા તર) કાકાસે એવું યુક્ર મનાવ્યું. કે ઊંચુ. રખાય તેા (ઉપર) જામ, કેઇ સાથે અથડાય તે એ પાછુ કરે અને પાછળ મેટુ રહે તેમ રાખે તા પણુ પડે નહીં. (આમ ચક્ર બનાવીને ઢાસ એને તપાસતા હતા એવામાં) એ રથકાર આવ્યા અને એણે જોયું તે! એ તૈયાર થઈ ગયું હતું. બહાનું ઢાઢી એ (ત્યાંથી) ગયા,:અને એણે રાજાને કહ્યું કે કાકાસ આવ્યા છે કે જેના બળને લઈને સવેરાન વશ કરાયા છે. (રાજાના કહેવાથી) કાકાસને પડવામાં આવ્યું, એને માર મારે ત્યારે એણે કહી દીધું (કે ફાકવણું અને એની રાણી અમુક જગ્યાએ છે). એ ઉપરથી આ રાજાએ એ ફાકવણુ અને એની દેવીતે પકાયાં અને એમને ભેાજન આપવાની ના પડી. નગરજાએ અપશની બીÈ કાપિડ પ્રવર્તાવ્યા ( જેથી એ દ્વારા કેદ પકડાયેલાં રાજારાણીને આહાર મળે ).
ફ્રાક્કાસને (રાજાએ) કહ્યું: મારા પુત્રને માટે (ચારે બાજુ) સાત માળને મહેલ બનાવે અને વચમાં મારે માટે બનાવ જેથી હું" બધા રાજાઓને લાવો શકું કાકાસે તેમ કર્યુ.
કાકાસે શત્રુતાયંત્ર રચી કાકવણુના પુત્રને ( એ દ્વારા ) લેખ માલો કે તમે ગાવા, એટલામાં છું. આને મારી નાખુ છું. તમારા પિતાને અને મને છેડાવશે. દિવસ નક્કી કરાયા.
એ દિવસે રાજા પુત્ર સહિત મહેલમાં પેઠા. (કાકાસે ) ખીલી ઉપર પ્રહાર કર્યો એટલે એ ( મહેલ) સપુટ થઈ ગયા ( અર્થાત્ ભીડાઈ ગયા ). રાજા અને એના પુત્ર મરણ પામ્યા. કાકત્રણુંના પુત્રે એ નગર લઈ લીધું. અને પેાતાના પિતાને તેમજ ક્રાફ્ટાસમૈં મુક્ત ર્યાં. અન્ય ( જૂના ) તુ' કહેવુ` છે કે કાકાસને નિવેદ થતાં એણે આપશ્વાત ી હતે..
[ પ ]
શ્રામ મા બે કૃતિએમાં જે હકીકતા અપાઈ છે તે હવે આપણે સામસામી રાખીને સિન્નતા નોંધીશું:
૧૧ આચારપ્રદીપ ( પત્ર ૪૦ અ) પ્રમાણે હકીકત એ છે કે રાજાને પોતે લીધેલું દિગ્દત યાદ આવતાં એણે કાકાસને કેટલા મેાજન દૂર પ્રયાણ થયું છે એ પૂછ્યું. એના ઉત્તરમાં ૨૦૦ મેાજન એમ સાંસળી રાજાએ ગુરુડમંત્ર પાછુ વાળ, પક્ષુ વાળ એમ કહ્યું, અને વ્રતના ભંગ માટે તે પદ્માત્તાપ કરવા માંડશે.
For Private And Personal Use Only