________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ જેવા સ્વભાવવાળું કર્મ બાંધ્યું હોય, તેવા સ્વભાવે ભેગવવું, તે રસોદય અથવા વિપાકેય, ને ઉદયવતી બીજી અભિન્ન પ્રકૃતિમાં સંક્રમીને એટલે તે સ્વરૂપ થઈને પર પ્રતિરૂપે ભેગવવું તે પ્રદેશોદય કહેવાય. આનું બીજું નામ સ્તબુસંક્રમ કહે છે, એમ શ્રી પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ ટીકા, સત્તરિચુરણ વગેરેમાં જણાવ્યું છે. ૭૩
૭૪ પ્રશ્ન–શ્રી વર્ધમાન તપની સંપૂર્ણ આરાધના કરનાર શ્રી. ચંદ્રવિલીનું આયુષ્ય કેટલું હતું ?
ઉત્તર–તેમનું સંપૂર્ણ આયુષ્ય ૧૫૫ વર્ષ પ્રમાણું હતું. તેની અંકલના આ રીતે જાણવી–૧૨ વર્ષકુમારપણુમાં, ૧૦૦ વર્ષ રાજ્યપાલનમાં, ૮ વર્ષ સ્થપણામાં, ૩૫ વર્ષ કેવલોપણામાં વ્યતીત થયા, એમ તેમના ચરિત્રાદિમાં જણાવ્યું છે. ૭૪.
૭૫ પ્રશ્ન–સિદ્ધરાજ જયસિંહે પરમાર્હત કુમારપાલ રાજાને બહુ જ હેરાન કર્યા, તેનું શું કારણ?
ઉત્તર-કુમારપાલ રાજાના છ પૂર્વભવમાં એક સાથે વાહને લૂટયો હતો, ને તેની ગર્ભવંતી સ્ત્રીને ઘાત કર્યો હતો, તે પાપકર્મના ઉદયથી કુમારપાલ રાજાને સિદ્ધરાજે બહુ જ હેરાન કર્યો હતો. સાર્થવાહ મરીને સિદ્ધરાજ નામે રાજા થયો. કુમારપાલ રાજા પૂર્વભવમાં મેવાડના રાજાના પુત્ર હતા. યશોભદ્રસૂરિની દેશના સાંભળી ધર્મી બન્યા. તે આઢરશેઠને ઘેર નોકરી કરતા હતા. શેઠની સંગતિથી જૈનધર્મ આરાધી, પાંચડીનાં અઢાર થી જિનપૂજા કરી અઢાર દેશના અધિપતિ કુમારપાલ નામે રાજા થયા. તેની ઉપરના પૂર્વભવના ઢેલને લઈને સિદ્ધરાજે કુમારપાલને હેરાન કર્યો હતો. આટરશે મરીને ઉદાયનમંત્રી થયા તથા યશોદસરિ કાલધર્મ પામી શ્રી હેમચંદ્રસૂરિ થયા, એમ શ્રી ઉપદેશપ્રાસાદ વગેરે ગ્ર માં જણાવ્યું છે. 9.
છે કારિતા अणालागासनक्खिप्पमिए वरिसेह विकमे सुहए ।। वइसाहे सियपक्खे आईसरपारणादियहे ॥१॥ गुणिजणठाणपसिद्धे जइण उरीरायनयरमञ्झम्मि । तवगच्छायरियमहो वयारि गुरुनेमिसूरीणं ॥२॥ पउमेणायरिएणं पियंकरप्पेमसमणपढणटुं ॥ पण्हुत्तरप्पबोहो रइओ भव्वप्पबोहयरो॥३॥ ॥ समाप्तः श्रीविजयपद्मसूरिप्रणीतः श्रीप्रश्नोत्तरप्रबोधः ॥ તે રન–૨૦૦૨–વૈશાલ પુત્ર 2 II નાથ૪–ગમતાવાર
તીર્થાધિરાજની કરમુકિત પાલીતાણારાજ્ય તરફથી શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા નિમિત્તે જૈનસંઘ પાસેથી વાર્ષિક સાઠ હજાર રૂપિયા લેવામાં આવતા હતા તે હવેથી ન લેવાની જાહેરાત સૌરાષ્ટ્ર સરકાર તરફથી કરવામાં આવી છે.
For Private And Personal Use Only