________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર-પ્રબોધ રચયિતા–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી ( કમક ૧૩થી શરૂ : ક્રમાંક ૧૪૯થી શરૂ ઃ આ અંકે પૂર્ણ ) ૬૮ પ્રશ્ન-ચાર મૂળસૂત્રના મૂળ સુત્રાદિનું પ્રમાણ શું?
ઉત્તર – ૧ આવશ્યકસૂત્ર, ૨ દશવૈકાલિકસવ, ૩ ઉત્તરાધ્યયન સવ, અને 1 ઘનિર્યુક્તિ ( પિંડનિર્યુક્તિ ) આ ચાર મૂળસૂત્રો કહેવાય છે. તેમાં આવશ્યક સત્રની ટુંક બીના આ પ્રમાણે જાણવી: સામાયિક, ચતુવિ સતિ સ્તવ, વંદનક, પ્રતિકમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન–આ છ આવશ્યકની બીના અહીં જણાવી છે ( ૧૦૦ ). ૨ શ્રી. ભદ્રબાહુવામીકૃત નિર્યુક્તિ, ૨૫૫૦ (ગાથા), ૩૧૦૦ લેકપ્રમાણ છે. ૩ આવશ્યક ચૂર્ણ ૧૩૬૦૦ ગાથા અને ૧૮૪૭૪ લેકપ્રમાણ છે. ૪ આવશ્યકસત્રની હારિભદાય ટીકાનું પ્રમાણુ રર૦૦૦ શ્લોક છે. આ ટીકાના કઠીન પદોને અને શ્રીમાલધારિ હેમચંદ્રસૂરિજીએ ૪૬૪૦ શ્લેકપ્રમાણુ ટિપણ બનાવ્યું છે. ૫ શ્રીમગિરિ મહારાજે, ૧૮૦૦૦ શ્લોપ્રમાણુ ટીકા બનાવી, તેના ત્રણ ભાગ શ્રી આદિયસમિતિએ છપાવ્યા છે. છેવટને ભાગ અમુદ્રિત છે. ૬ શ્રીતિલકસૂરિકૃત લઘુ ટીકાનું પ્રમાણ ૧૨૩૨૫ લેક છે, અને તેની રચના વિ. સં. ૧૨૯૬માં થઈ છે. ૭ આવકની અવચૂરનાં પત્ર ૨૨૬ છે. ૮ શ્રીહરિદસરિ મહારાજે ૮૪૦૦૦ કમાણું આવશ્યક ટીકા બનાવી હતી. અને તેઓએ પિતે જ તેમાંથી ટૂંકી કરીને ૨૨૦૦૦ શ્લોકપ્રમાણુ ટીકા બનાવી એમ મુદ્રિત મોટી ટીકાની ટણીમાં જણાવ્યું છે. હું અને મસાધુએ વિ. સં. ૧૧૨માં સાધુપ્રતિક્રમણ વિવિધ આવશ્યક સૂત્રની ટીકા બનાવી. ૧૦ શ્રાદેવેન્દ્રસૂરિજીએ ચિત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય, અને પ્રત્યાખ્યાન ભાષ–આ ત્રણ ભાષ્યની રચના કરી. અનુક્રમે તે દરેકની ૬૩, ૪, ૪૮ ગાંથાઓ જાણવી. ૧૧ શ્રીધમ ઘોષસૂરિજીએ ચૈત્યવંદના ભાષ્યની ઉપર ૮૫૦૦ પ્રમાણે, સંધાચાર નામવાળી, ટીકા બનાવી. ૧૨ ખરતરગચ્છીય શતરુણપ્રભસૂરિએ બોલાવજોધ નામની ચેત્યવંદનાતિ. વિ. સં. ૧૩૩૧માં ૭૦૦૦ પ્રમાણુ બનાવી. ૧૩ ગાથાબહ વિયવંદનાવિચારમાં ચૈત્યવંદના સૂત્રની વ્યાખ્યા કરી છે. ૧૪ શ્રી તિરિ મહારાજે પ્રાકૃત ૯૨૨ નાણાપ્રમાણુ ચિત્યવંદના મહાભાષ્ય બનાવ્યું, તેમાં વયવંદના સૂત્રોની વ્યાખ્યા કરી છે ૧૫ ચયવદના ભાષ્યની બીજી ટીકા છે, પણ તેને કઈ નામ જણાવ્યું નથી. ૧૬ ચૈત્યવંદનાદિ વૃત્તિ કુવપ્રદીપ નામની છે તેનું પ્રમાણ ૨૪૫૮ શ્લેક છે. ૧૭ શ્રી તિલકસૂરિમહારાજે ચૈત્યવંદના-વંદનક-પ્રત્યાખ્યાન આવકની ટીકા ૫૫ કપ્રમાણુ બનાવી. ૧૮ શ્રી દેવેન્દ્રસૂરિજીએ ચૈત્યવંદનાદિ સૂની વ્યાખ્યા ૨૦ શ્લેપ્રમાણુ કરી. ૧૮ શ્રીઅકલંકદેવસૂરિએ ચૈત્યવંદનાદિ મૂત્ર-સાધુશાહપ્રતિક્રમણુસૂત્રપદપર્યાયમંજરી નામની ટીકા બનાવી. ૨૦ ઇ પાથરી, ચૈત્યવંદનાસૂત્ર વંદનાનિ. ૨૧ શ્રીયદેવસૂરિએ વિ. સં. ૧૧૭૪માં ૧-ઇપયિકીમૂત્રની ૧૫૦ બ્લોક પ્રમાણચૂર્ણ ૨-ચૈત્યવંદનામુવતી ૮૪૦ પ્રમાણુ ચૂર્ણ અને ૩-વંદનકસુત્રની ૭ર
કમાણુ ચૂર્ણિ બનાવી. ૨૨ ચિત્યવંદનાસૂત્રની હારિભદ્રીય-લલિતવિસ્તરા ટીકાનું પ્રમાણ ૧૨૭૦ લોક છે. ૨૩ વાદિદેવસૂરિના ગુરુ શ્રીમુનિચંદ્રસૂરિએ ૧૮૦૦ શ્લોપ્રમાણ લલિતવિતરાટિપ્પનાની રચના કરી. ૨૪ શ્રી પાર્શ્વમુનિએ ૯૫૬ વર્ષે ચૈત્ય-સાધુવંદન-શ્રાવકપ્રતિક્રમણ સૂત્રકૃત્તિ ૨૦૦૦ કમાણુ બનાવી છે. ૨૫ સાધુ પ્રતિક્રમણ સત્ર ૧૩૦ પ્લેકમમાણ છે.
For Private And Personal Use Only