________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મનું સામાન્ય જ્ઞાન લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી
(ગતાંકથી ચાલુ) ૧૬. જંબુદ્વીપના વચલા ભાગે મેરુ પર્વત આવેલો છે. એની નજીકમાં મહાવિ ક્ષેત્ર, પૂર્વ પશ્ચિમ બત્રીશી મોટા ભાગમાં વિસ્તરેલું છે. દક્ષિણ છેડે ભરત અને ઉત્તર છેડે એરવત નામે ક્ષેત્ર છે. આ રીતે ભરત, મહાવિદેહ અને અરવત રૂપ ત્રણ કર્મ ભૂમિ છે.
૧૭. કર્મભૂમિ એટલે જ્યાં માનવની વસ્તી પિતાને નિર્વાહ અસિ, મસી છે Hષી દ્વારા કરતી હેય.
૧૮. એ ત્રણ પ્રકારની કર્મભૂમિઓના અંતરાળે અકેક પર્વત અને વચમાં અનેક ક્ષેત્ર એ રીતે બે ક્ષેત્ર ભારત-મહાવિરહના ગાળામાં અને બે ક્ષેત્રે મહાવિદેહ ને અરવતના ગાળામાં આવેલાં છે. એ ચારે ક્ષેત્રમાં યુગલીઆની વસતી છે. તેઓ નિર્વાહ માટે માનવની માફક ખેતી આદિ સાધન નથી વાપરતા, પણ કેવળ દશ પ્રકારનાં કલ્પવૃક્ષ ઉપર આધાર રાખે છે.
૧૯. જંબુદ્વીપ જેવી–ઉપર દર્શાવી તેવી–ગોઠવણુવાળા ધાતકી ખંડ અને પુખરવાર દીપ નામના બે દીપિ છે. પણ વિસ્તારમાં પ્રથમ ખંડ ચાર ગણે અને પાછળ દ્વપ સેળ ગણે છે. આ ઉમયમાં માનવ તેમજ યુગલિકાની વસ્તી છે. પ્રમાણ બમણું છે. અર્થાત એ દરેકમાં છ ક ભૂમિઓ અને આઠ યુગલિક ક્ષેત્રો, જંબુદ્વીપમાં જે નામો છે એ નામનાં, આવેલાં છે. પુષ્કરવર દ્વીપને અધ ભાગ માનુષોત્તર નામા પર્વતથી રોકાયેલ છે.
૨૦. આ રીતે ત્રણ કપ હોવા છતાં, પર્વતે રોકેલ અર્ધો ભાગ બાદ કરી, બાકીનો પ્રદેશ અઢી દીપ તરીકે ઓળખાય છે. માનવ વસ્તીની છેલ્લી મર્યાદા મનુષોત્તર પર્વત પર્વતની છે. પર્વત પર કે એનાથી આગળ માનવ વસતી નથી. સંખ્યાબંધ હીપ-સમુદ્રો છે છતાં મનુષ્યલેક તે અઢો હીપના પ્રદેશને જ કહેવાય છે.
૨૧. નંદીશ્વર નામ આઠમો દ્વીપ છે ત્યાં ચૌમુખજી યુક્ત બાવન જિનાલય જુદા જુદા પર્વત પર આવેલાં છે. દરેકમાં ઋષભ, ચંદ્રાનન, વારિષણે અને વર્ધમાન એ નામવાળા અરિહંત બિંબો છે. એ નામ શાશ્વત એટલા સારુ કહેવાય છે કે દરેક વીશીમાં અને મહાવિદેહમાં વિચરતા તીર્થપતિઓમાં એ નામના જિને હેાય છે જ. ભગવંતના કલ્યાણક પ્રસંગે આ દીપ દેવા માટે મહત્સવનું ધામ છે. - ૨૨. મનુષ્યલોકના નીચેના પ્રદેશમાં શરૂઆતમાં ભવનપતિ-વ્યંતર નામા વિના વાયગ્રહે છે. એની નીચે રત્નપ્રભા આદિ સાત નરકભૂમિઓ આવેલી છે.
૨૪. મનુષ્યલોકના ઉપલા પ્રદેશમાં પ્રથમ તિષ્ક દેવાના વિમાને અને એથી
For Private And Personal Use Only