________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ (૧) જેને સાહિત્યમાં જે કંઈ વૈદિક હકીકત અપાઈ હેય તેને ઉલ્લેજ બાહ્મશુદિ સાહિત્યમાં શું હે જ જોઈએ? વેદો કે તમામ ગ્રાહ્મણ સંપૂર્ણતયા આજે ઉપલબ્ધ છે ખરા ?
(૨) યજ્ઞમાં તંભની નીચે મહાવીરની પ્રતિમા રખાતી એવું તો ઉપર્યુક્ત એકે સાધનમાં કહ્યું નથી. સર્વત્ર જિનની પ્રતિમા એ બાંધેભારે ઉલ્લેખ છે. પજજેસણું કપ (કલ્પસત્ર)ની કેટલીક ટીકામાં શાંતિનાથની પ્રતિમાને આ પ્રમાણે ઉપયોગ થયાનો ઉલ્લેખ છે. આ પરિસ્થિતિમાં મહાવીરતા પ્રતિમા એમ કહેવા માટે શું પ્રમાણ છે ?
(૩) જેનના અગ્રગણ્ય મુનિવર–મહાવીરસ્વામીના અગિયાર ગણધર વેદાદિમાં પારંગત બ્રાહ્મણ હતા. તો વૈદિક વિધિ વગેરેથી, એમના પ્રખર બ્રાહ્મણ સંતાનો, અપરિ. ચિત હતા એમ માનવું યુક્તિયુક્ત છે? શું હરિભદ્રસૂરિન વૈદિક અભ્યાસ લેભાગુ હશે કે તેમણે ઉપર્યુક્ત વિધાન કર્યું? શું યુરિ જેવા સાધનનો ઉપયોગ કરતી વેળા તેમણે કશે વિચાર જ નહિ કી હશે? શું હેમચન્દ્રસૂરિએ પનું કંઈ વિચાર્યું નહિ ?
(૪) ટલાંક વિધિવિધાનો ગર્ભત હેતુ ઈત્યાદિ ગુણ રખાય છે તે આવું કઈ જિનપ્રતિમા રાખવાના સંબંધમાં ન જ હે ઈ કે?
(૫) નારદને “અહંત' યાને અરિહંત માનવાની ભૂલ અહીં ફરીથી થઈ છે એ વાત બાજુ ઉપર રાખીએ તે પણ કાઈ જિનનો ભકત જિનની પ્રતિમાનું પૂજન વગેરે થતું જોઈને અનુચિત આચરને છડેચોક વિરેાધ ન કરતાં એ બાબત આંખમીંચામણું કરવાં પ્રેરાય એ શું અસંભવિત છે?
હિંદુ મંદિરનો મુસલમાનોને હાથે નાશ ચતે અટકાવવા માટે એની મજીદના જેવો ભાસ આપનારી છેજના ઘડાવાનું અને એમ થવાથી એ મંદિરનું મુસવમાને હાથે ખંડન ન થયાની જે વાત છે તેમાં શું કશુંયે ય નથી ?
કથામાં જે જે પ્રસંગ વર્ણવાય તેને તેને નિયમ તરીકે જ ગણો એવો નિયમ કઈ સ્થળે જૈન સાહિત્યમ–પ્રામાણિક ગ્રન્થમાં નથી. અમુક જેન અમુક રીતે વર્તી એટલે શું તેમ કરવાની એ જિનાજ્ઞા છે એમ માનવું ઉચિત છે?
ઉપરવાતના વિદ્વાન લેખક મહાશય આ પ્રશ્નો વિચારી એના સપ્રમાણ ઉત્તર આપવા કપ કરશે તો હું એમનો આભારી થઈશ એટલો નિર્દેશ કરતા હું વિરમું છું.
ગેપીપુરા, સુરત, તા. ૧૫-૪-૪૮
૧૦ જુઓ વિનયવિજયગણિએ વિ સં. ૧૬૯૬માં રચેલી સુબેધિકા (પત્ર ૧૬૧૮) અને ઉપાધ્યાય સમયસુન્દરે વિ. સં. ૧૬૮૪-૫ માં રચેલી ક૯૫લતા (પત્ર ૨૧૮ ). કહપકિવલીમાં કે સદવિષૌષધિમાં શાન્તનાથનું નામ નથી તો કલ્પલતામાં આવો ઉલ્લેખ શાને આધારે છે તે જાણવું બાકી રહે છે.
For Private And Personal Use Only