SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮ ] દસયાલિયની ઉત્પત્તિ ૧૭૬ આચાર્યને વન્દન કરી એને મુનિઓને કહ્યું કે મને ધર્મ કહે. આચાર્ય ઉપગ મૂકે તો જણાયું કે એ એ જ છે. એ ઉપરથી આચાર્ય એને ધર્મ કહ્યો. એ બ્રાહ્મણ દીક્ષા લીધી અને એઓ ચૌદપૂર્વાધર (શ્રુતકેવલી) બન્યા. એમણે દીક્ષા લીધી ત્યારે એમની પત્ની ગર્ભવતી હતી. એ ઉપરથી એ સમયે એ સ્ત્રીનાં સગાંવહાલાં આક્રન્દ કરવા લાગ્યાં કે ભર સ્ત્રીના પતિએ પ્રવજયા લીધી છે અને એ સ્ત્રો તો પુત્ર વિનાની છે, એ સ્વજનેએ એની સ્ત્રીને પૂછયું કે તારા ઉદરમાં કંઈ છે? તેણે કહ્યું: ‘મણુય (કંઈક) જણાય છે. સમય થતાં એણે પુત્રને જન્મ આપે. બાર દિવસ પૂર્ણ થતાં સગાંવહાલાંએ, માતાને પૂછતાં માતાએ “મણગ' એમ કહ્યું હતું તે ઉપરથી એ બાળકનું નામ “મણુઅ પાડયું. મણએ આઠ વર્ષને થયો ત્યારે તેણે પોતાની માતાને પૂછયું કે મારા પિતા ક્યાં છે ! તેણે કહ્યું કે તારા પિતાએ તે પ્રવજ્યા (ક્ષા) લીધી છે. એ ઉપરથી એ બાળક નાસીને પિતા પાસે જવા ઉપડયો. એ સમયે આચાર્ય (પ્રભવસ્વામી) ચંપામાં વિચરતા હતા. પેલે બાળક “ચંપા’ ગ. ઝંઝાભૂમિએ ગયેલા એ આચાપ એ બાળકને જોયે. બાળકે એમને વન્દન કર્યું. એને જોતાં આચાર્યને એના ઉપર હેત ઉત્પન્ન થયું અને બાળકને પણ એમ જ થયું. આચાર્યું એ બાળકને પૂછયું કે તું કયાંથી આવે છે? બાળકે કહ્યું: રાજગૃહથી. આચાર્યે પૂછયું કે રાજગૃહમાં તે કાનો પુત્ર કે પૌત્ર છે ? એણે કહ્યું કે સેજર્જભવ નામના બ્રાહા છે એમને ૬ પુત્ર છું. એમણે તો ખરેખર પ્રવજ્યા લીધી છે. આચાર્યો પૂછયું કે તું શા માટે આવ્યો છે. (ઉત્તર મળ્યો કે મારે પ્રવજ્યા લેવી છે. એ બાળકે પૂછ્યું કે ભગવાન ! તમે મારા પિતાને ઓળખો છો? આચાર્ય કહ્યું કે હા હું જાણું છું બાળકે પૂછયું કે એઓ કયાં છે ? આચાર્યે કહ્યું એ મારા મેત્ર છે, એક શરીર રૂપ છે. (અર્થાત અમને બેને તું શરીરથી પણ એક જ જાણું). તું મારી પાસે પ્રવજયા લે. બાળકે કહ્યું કે એમ કરું છું. આચાર્ય પ્રતિપ્રય ઉપાય)માં આવી વિચારે છે કે આજે સયિતને લાભ થાય. એ બાળકે દીક્ષા લીધી. પછી આચાર્યો ઉપગ મૂક્યો કે એ કેટલે વખત આવશે? છ મહિના જીવશે એમ જણાતાં આચાર્યને વિચાર આવ્યો કે આનું આયુષ્ય અલ્પ છે તે શું કરવું? ચૌદવી કઈ કારણ મળતાં નિર્ચ કરે છે. અને ‘અપશ્ચિમ દસ તે અવસ્ય જ નિયહણ કરે છે. મારે આ કારણ આવી પડ્યું છે એટલે હું પણ નિહણ કરીશ. એ ઉપરથી એમણે નિયૂ હજુ કરવા માંડયું. વિકાલે-દિવસ થડે બાકી હતા ત્યારે નિહણ થયું, એથી આને દસ લિય' કહે છે. ૬ સંસ્કૃતમાં “મના થાય ૭ દિશાએ જવાની જગ્યા. આ અર્થ આચાર્યના આચાર સાથે કેવી રીતે સંગત થાય એમ વિચારી જયારે છાયામાં “વિહારભૂમિ” એવો નિર્દેશ કર્યો હોય એમ જણાય છે. ૮ જેના પછી કઈ નથી તે અર્થાત્ અંતિમ. For Private And Personal Use Only
SR No.521642
Book TitleJain_Satyaprakash 1948 04_05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy