________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
| [ વર્ષ ૧૩ કેઈ યોગિ જગમ સંન્યાસિક બ્રહ્મચારિ કેઈ વનવાલિ હે દાદા. કેઈ વિલબઈ વન વનરાગિ, કે પંડિત પવન અભ્યાસિ હો દાદા | ૪ | સેવત ચરણ સદા સુખકારિ, ઈમ પૂજઈ અનેક પ્રકારિ હે દાદા; કેઈ અનંત પ્રેમ અણુગારિ, સારિ સેવા અનંત દુહરિ હો દાદા છે પ છે કે ગરઢી ગુણવંતિ ગારિ, કેઈ તુણિ મયમણ માતિ હે દાદા; કઈ ચંચલ નારિ ચુડાલિ, વેણીસર શોભત કાણિ હો દાદા રે ૬ છે કઈ પ્રભુમુખ નયણુ નિતાલિ, રંગ રાતિ હરખઈ વાલિ હે દાદા કે નાચ નવલ રૂપાન્ની, ઘુંઘટપટ દૂરઈ ટાલી હે દાદા ૭ કેઈ રૂપઈ રંજ સમાનિ, મારુંધરની મૃગનયની હે દાદા; કેઈ નવજેવિન મદમતિ, મગસિમંડણ ગુણ ગતિ હે દાદા | ૮ | કે મયગલ મલપતિ આવઈ, તેરા ચલણ નમંતિ હે દાદા; કેઈ માલવ દક્ષિણ દેસે, ગુજરાતિણ નવ નવ વેસે હો દાદા છે ૯ છે કે આવદના અજુઆલી પુજઈ, રામપુરાની રતનાલિ હે દાદા; કેઈ હિંદુ તુરક હજારી આવઈ, તે પ્રભુ જાત્ર તમારિ હે દાદા | ૧૦ || ધન દિન હે પ્રભુ મારે, મઈ દરસણુ પાયો પ્રભુ તેરે હો દાદા હવાઈ યાત્ર સફલ હુ મેરિ, ભવ ભવ દેજે સેવા તારી હે દાદા રે ૧૧ છે
કલસ ઈહ પાસ સમિ મુગતિગામ, દેસ માલવમંડળે મગસીય ગામઈ અચલ ઠાઈ, પાપ તાપ વિહંડ સંવત સતર અઠોતર વરસઈ, પિસ વદિ તેરસ દિનઈ,
નરસિંહદાસ ઈમ ઉલસઇ પ્રભુ, ભેટિય કુહખિઈ ઘણુઈ છે ૧૨ છે | ઇતિ શ્રી શ્રી મગસિમંડણ જિનસ્તવન, શ્રી પાર્શ્વનાથસ્તવન સંપૂર્ણ
પંડિત શ્રી શ્રીકેશરવિમલગણિ તશિષ્ય મુનિ રામવિમલ લખી તત્કૃતાત સંવત ૧૭૨૬ વર્ષે જેઠ વદી ૨ દિને શુભ ભવતુ કલ્યાણમતું શ્રેય છે કે શ્રી શ્રી શ્રી | ઠ | ઠ | ઠ છે શ્રી શ્રી
યાદશં પુસ્તક દષ્ટ તાદેશ લિખતે મયા
તદા શુદ્ધમશુદ્ધ વા મમ દ ન દીયત છે ૧ શ્રી ને [નોંધ-આ સ્તવન શ્રી ચારિત્રવિજય જ્ઞાનમંદિરની એક હસ્તલિખિત પ્રતિમાંથી ઉતારીને અહી આપ્યું છે. સ્તવનના કલશમાં જણાવ્યા પ્રમાણે આ સ્તવન સં. ૧૭૭૮ની સાલમાં પોષ વદી ૧૩ ના દિવસે નરસિંહદાસ નામના કવિએ બનાવ્યું છે. જયારે સ્તવનની સંસ્કૃત પુષિકામાં સં. ૧૭૨ ને ઉલ્લેખ કરેલ છે. આવા બે જુદા જુદા સંવતની સંગતિ શી હોઈ શકે? એમ લાગે છે કે સંવત ૧૭૨ ની સાલમાં રચાયેલ કઈ કૃતિના આધારે પ્રસ્તુત સ્તવન રચાયું હોય. આ સંબંધમાં બીજી કોઈ સંગતિ વિદ્વાનેને સૂઝે તે તે જણાવવા વિનંતિ છે. સં. ]
For Private And Personal Use Only