SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ૬ વર્ષ ૧૩ લઘુ બંધુઓને તર’ગ ૨૪ના રૃ. ૮૦૨માં ચોરાસી ગામમાંગુજીને અને સચાણા—ચેર વડાદરા શેખરાને આપ્યા. ક્ષત્રિયાના વારસક્રમે ભાઈભાગ સરખે હિસ્સે વહેંચવાના તે વખતે નિયમ હતા. ઉપર આપેલી અતિહાસિક નૈધ ઉપરથી મકવાણા હરપાલદેવને તામે માત્ર અઢીસા જ ગામ હાય એમ ચાકખું દેખાય છે. અને રાજસભામાં પરાક્રમ દનની વાત પ્રાચિન્તામણિની પ્રાચીન નોંધ પ્રમાણે તે માંગુજીના સબંધમાં ઋણુદેવની રાજસભામાં નહીં પણ જયસિ’દેવના વખતમાં અનેલી છે. હરપાલદેવ રાજ્યવ્સ થયા પછી સૌધા જ ગુજરાતમાં માગ્યા હોય તે। પણ એમના આગમન પછી તેઓ માત્ર પાંચ જ વમાં પાડડીની ગાદી સ્થાપે છે, અને તે જીવન દરમ્યાન રાજ્યસેવાના કાઇ ખાસ પ્રસ`ગ બનેલા જોવામાં આવતા નથી. લે તેની અક્ષિસરૂપે તેવીસા ગામ જેટલી માટી જાગીર તેમને મળવી સ ંભવિત જષ્ણુાતી નથી. પણ કદાચ ખરેટાના ચોપડાની સગા સબીઈ નોંધ સાચી ઢાય અથવા ક્ષત્રિય પરાક્રમી તરીકે તેમને સત્કારી નેકરીમાં રાખ્યા હાય તો તે સંભવિત ગણાય. ખીજી રીતે જોખુંએ તે માંગૂને બાપતી જાગીરમાંથી ૮૪ ગામ મળ્યાં હોય એમ માનવાને પણ આધાર નથી. કારણ કે ‘બારિધિ'માં કવિએ લખેલી મેાટી જાગીર જ અસ’વિત છે. પશુ તેમના સમયમાં ચાલેલી રાજ્યખટપટામાં યુદ્ધમાં પરાક્રમ કનેં બદ્દલ જયસિંહ દેવના સમયમાં ચેારાસી ગામની જાગીર પાછળથી પ્રાપ્ત થઇ હોય એ બનવા જોગ છે, ગામ પાટડી મકવાણા હરપાલદેવે વસાવવાનું અને ગાદી સ્થાપ્યાનું પશુ માનવાને આધાર મળતા નથી. સ. ૧૧૮૯૬ના ચૈત્ર સુ. ૧૩ના રાજ તેમની સ્ત્રીશક્તિ ધામાગામે પોતાની પુત્રો સહિત ભૂમ્યતરિત થયા પછી તે અવસાન પામ્યા કે કેમ તે પણ નક્કી નથી. કવિશ્રી પણ એમના રાજ્યને નાના રાજ્ય તરીકે જ ઓળખાવે છે. ઝાલા સેઢાજી અપ જાગીરવાળા અને નિન હતા એવું નીચેની કવિતાથી જણાય છેઃ— ખાર વર્તી કાલ પામ્યા ત્યાર, સુય`પુરવાસી સહુ ધખારે; લેઈ ચાલ્યા સાઢા તિવારે, ગાડી પાસ પણુ ચાલ્યા ત્યારે ૩ માલવદેશે જઈ સહુ ક્રિયા, કાલ વિષે નિજ દેશે સહુ ક્રિયા; મારગમાં વડ હેઠે ક્રિયા, કાલ વિષે નિજ દેશે ક્રુસિયા. ૪ સાઢા જલ ભરવાને જાતે, ગાડીસા ઉપર ધન દાવે; કાલી સિં’હા કરતા ધાવે, રાજા સાઢા વેગે આવે. ૫ સેઢા સિ'હાને તિષ્ણુ ઠામે, હણુતા દેખી શુભ પરિણામે; ગાડીસા સે। મચ્છુ પામે, થયે। વ્યંતર તે ગાડી નામે. ૬ પ્રભુ પાસની સેવા સારે, ઉપગાર સાઢાના સભારે; સદ્ લેાક તણાં સ ટ સૂયૅ, સેઢાને ધેર લખમી પૂરે. ૭ —વીરવિજયજીકૃત ગાડીપાર્શ્વનાથસ્તવન, રચ્યું. સ'. ૧૮૭૮ ચૈ. સુ. ૧૧, લખ્યુ સ. ૧૮૮૦ ચૈત્ર સુ. ૩. મા એગણીસમી સદીની કવિ વીરવિજયજીની નોંધ સાઢાજીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેના ખ્યાલ આપે છે. એમનુ મૂલ વતન ઝુવાડા જશુાવલુ છે, તેઓની For Private And Personal Use Only
SR No.521636
Book TitleJain_Satyaprakash 1947 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy