SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ, સ્તવ, સ્તવન આદિ श्री केसरियाप्रभु-द्वात्रिंशिका : पू. आ. म. श्री. विजयपद्मसूरिजी મુ બી. સૌભાગ્યવિજયજીકૃત ભજનભાવનાગર્ભિત પાર્શ્વજિન સ્તવન : પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી : ૨૫ મુ. શ્રી. દાનવિયછરિચિત છે. મેત્રાણા તા-સ્તવન : , : અંક ૩, ટાઈટલરે देवविजयगणिविरचितं विशलनगराधीशश्रीआदिनाथस्तवनम् : पू.आ.श्री.विजयपद्मसुरिजी :६५ पूर्वमुनिवरविरचितं पंचतीर्थतीर्थस्तोत्रम् : पू. मु. म. श्री. चंद्रोदयविजयजी : ९७ શ્રી. વિજયદેવરિત વૈરાગ્ય સજઝાયઃ પૂ.મુ.મ.શ્રી. કાંતિવિજયજી : અંક ૫-૬, ટાઇટલ-૨ नवकार-फल-प्रकरण : पू. मु. म. श्री. कांतिविजयजी અ નું શુતિપત્રક: : અંક ૮, ટાઈટલ-૨ મુનિ જિનવિજયજીવિરચિત દશ દષ્ટાંતની સઝાય : પૂ.મુ.મ.શ્રી. માન/ગવિજયજી : ૨૪૩ શ્રોસેસરિયાંનાથ–સ્તુતિરંજ: પૂ. . મ. શ્રી. પુરં વિનાની : અંક ૧૦, ટાઈટલર તરવજ્ઞાન જૈન દર્શન : શ્રી. મોહનલાલ દી. ચોકસી ઃ (કૂમાંક ૧૩ર થી શરૂ) ૮, ૭૦, ૧૨૭, ૧૪૨, ૧૯, ૨૨૩, ૩૨૨, ૩૪૫ (સંપૂર્ણ) સ્યાદા વિષે કંઈક ઃ શ્રી. પોપટલાલ મનજીભાઈ મહેતા : : ૧૯૦ શ્રી કેસરિયાજી તીર્થ અંગે જાણવા જેવું શ્રી. કેરિયાજી તીર્થ અંગે “રા' અને “જેન' પત્રમાં પ્રગટ થયેલ સમાચાર નીચે આપવામાં આવે છે. બાના તા. ૩૧-૮-૪૭ના અંકમાં નીચે મુજબ સમાચાર છપાયા છે– उदयपुर (डाक से)। अधिकृत सूत्र से ज्ञात हुआ है कि मेवाड़ का प्रतिक्रियावादी विधान, जो श्री कन्हैयालाल मुन्शी द्वारा गत २३ मई को मेवाड़ में लागू किया गया था, मेवाड प्रजा-मंडल के व्यापक विरोध के परिणाम स्वरूप महाराणा साहब द्वारा अस्वीकृत कर दिया गया है। अधिकृत रूप से यह भी मालूम हुआ है कि श्री मुन्शी ने महराणा के वैधानिक सलाहकार पद से त्याग-पत्र देदिया है । मुन्शीजी का त्याग-पत्र महाराणा ने स्वीकार भी कर लिया बताते हैं। “જેન' પત્રના તા. ૨૪-૮-૪૭ના અંકમાં નીચે મુજબ સમાચાર છપાયા છે – સ્થળે સ્થળના વિરોધના તાર અને ઉગ્ર ઝુંબેશને અંગે હાલ તુરત શ્રી ઉદયપુરના મહારાણાશ્રીએ પ્રતાપ વિશ્વવિદ્યાલયને અંગે શ્રી કેસરીયાજીના ભંડારમાંથી નાણું લેવા લેવા સંબંધી પગલું પાછું ઠેલ્યું છે, દેવસ્થાનનિધિની મીટીંગ બાણી છે For Private And Personal Use Only
SR No.521635
Book TitleJain_Satyaprakash 1947 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy