________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
~~
66
[ વર્ષ ૧૨ શ્રાવક બની તે રાજા ઘેર આવ્યા, અને શ્રમણેાપાસક થયે.. કામશે!ગમાં અનાસક્ત એવા રાજાને જાણી, તેની રાણી સૂર્યકાંતા તેને મારવાના ઉપાય ચિતવવા લાગી. તેણીએ પેાતાના પુત્ર સૂકાંતને કહ્યું કે તારા પિતા દેશની અને રાજ્યની બિલકુલ ત્રિતા કરતા નથી. તે શ્રાવક થઈને ક્રૂરતા કરે છે. માટે શસ્ત્ર મંત્ર વિષે કે અગ્નિના પ્રયોગથી તું તેને મારી નાંખીને રાજ્ય લઈ ચે, કારણ કે કાઢેલા પાનને કાઢી નાખવું, એ ન્યાય છે. ' આ પ્રમાણેનાં પાતાની માતાનાં વચન સાંભળી કુમાર મૌન ધરી રહ્યો. તે જોઈ રાણીએ વિચાર્યુ કે “ મા પુત્ર નમાલા છે. આને મેં ગુપ્ત ભેદ (વિચાર) કહી નાંખ્યા. પશુ આ જરૂર મંત્રભેદ કરશે.” એવું ચિંતવી તેણીએ છળ શાધી ભાજનમાં ઝેર ભેળવી પ્રદેશી રાજાને તે ઝેરી ભાજન ખવરાવ્યું. તેનાથી રાજાને અસા વેદના ઉત્પન્ન થઈ. મા કામ પેાતાની રાણીનું છે, એમ જાણ્યા છતાં તેણે તેના પર કાપ કર્યો નહિ. સ્વયમેવ પૌષધાગારમાં જઇ ના સંથારા ઉપર પૂર્વાભિમુખ બેસી ક્રસ્તવ ( નમુત્યુણું ) ભણી મનમાં પેાતાના ધર્માચાય ને સંભારી જાવજીવસુધી સર્વ પાપસ્થાનેાને વેસિરાવી સમાધિમાં *ામધમ પામી પહેલા સૌધમ દેવલેાકમાં સુર્યોભ વિમાનને વિષે ચાર પક્ષેાપમના આયુષ્ય. વાળા મહિક દેવ થયા. આમ માત્ર એગણુચાળીશ દિવસ સુધી શ્રાવકત્રતની આરાધના કરવાથી સાડાબાર લાખ યેાજના વિસ્તારવાળા વિમાનને વિષે પ્રદેશી રાન્ન ઉત્તમ દેવપણું પામ્યા. તેણે પ્રદેશી રાજાના ભવમાં માત્ર તેર છઠ્ઠું કરી તે છઠ્ઠને પારણે સંથારો કર્યાં હતા. દેવપણે ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાને કરી પેાતાને સમ્યકત્વના કારણભૂતપૂર્વ ભવની બીના જાણી તે સૂર્યદેવ અહીં વીર પ્રભુની પાસે આવી નાટક કરી સ્વસ્થાને ગયા. દેવાયુષ્ય પૂર્ષી કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી દીક્ષા લઈ મેાક્ષ જશે, ૩૧,
૩૨ પ્રશ્ન—લેસ્યાનું લક્ષણુ શું?
ઉત્તર—જેનાથી આત્મા કર્મની સાથે જોડાય, તે લેફ્સા કહેવાય. એટલે જેમ સ્ફટિક રત્નની સામે જેવા જેવા રંગ-બેર`ગી પદાર્થોં ધરીએ, તેવા તેના રંગ સ્ફટિકમાં દેખાય છે, તેમ કાળા લીલા વગેરે રંગવાળા દ્રવ્ય લેફ્સાના પુદ્ગલેાના સત્રથી જે આાત્માને પરિણામ થાય તે લેસ્યા કહેવાય. કહ્યું છે કે,
कृष्णादिद्रव्यसाचिव्यात्परिणामोऽयमात्मनः । स्फटिकस्येव तत्रायं लेश्याशब्दः प्रवर्त्तते ॥१॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લક્ષણ-ભાવલેશ્યાનું જાણુવું. આ ભાવ લેશ્યાને ઉત્પન્ન કરનારા પુદ્ગલા દ્રષ લેસ્સા હેવાય. ૩૩.
૩૪ પ્રશ્ન—લેસ્યાનું અનુમાન જ્ઞાથી થઇ શકે?
ઉત્તર—ટૂંકામાં એમ કહી શકાય કે યાચેષ્ટાથી : લેસ્યાનું અનુમાન કરી શકાય. કહ્યુ છે કે યોનેપ્રમેહેન હેસ્વાનુમાનસંમવઃ ॥” ઇત્યાદિ. એમ સ્પષ્ટ કહી શકાય કે સામા માણુસના વિચાર ઇંચ્ચાર (ભાષા) થતી ક્રિયા ) જોઈને. ૩૪
અને વિસ્તારથી આચાર્ ( કાયાથી [ ચાલુ ]
For Private And Personal Use Only