SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શલોકા–સંચયમાં વધારે સં-પૂજ્ય મુનિ મહારાજ શ્રી લક્ષ્મીભદ્રવિજયજી. છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ જૈન સત્ય પ્રકાશ વ૧૧, અં. ૧૨, ક્રમાંક ૧૩રમાં “શકા-સંચય” એવા મથાળાથી રર શાકાઓને પરિચય આપ્યો છે. ત્યાર પછી મુનિવર શ્રી હિમાંશુવિજયજીએ કરાવેલ વિમલ મંત્રી શકાને પરિચય ૫ણુ ક્રમાંક ૧૩૯માં છપાયેલ છે. પરંતુ જેન ગ્રન્થભંડારોમાં બીજા પણ ઘણું શલકાઓ સુરક્ષિત છે. અમદાવાદમાં શ્રી ચારિત્રવિજછ જ્ઞાનમંદિરમાં ૬ લોકાઓ છે, જે પૈકીના એકનો પરિચય તે ઉપરના લોકા-સંચયમાં આવી ગયો છે; જ્યારે બાકીના પાંચ લોકો તો તદન નવા જ છે, જેનો પરિચય ઉક્ત સંચયમાં નથી આપ્યો..આ સાહિત્યને અંગે વિશેષ જાણવાનું મળે એટલા ખાતર હું એ ૬ શકાને કે મંગળાચરણ અને પ્રશસ્તિ૨૫ પરિચય આપું છું. (૧)–શ્રી મણિવિજયજીકૃત વાસુપૂજ્ય શાકે-૪૦ આદિ–સારદ શિવદનિ પ્રણમું સનેહિ, હંસવાહિની કંચનવન હિ; વરસુંદરદાતા કવિયણ માતા, ત્રણ જગમાહેિ તુહિ જ ધ્યાતા. ૧ શ્રી વાસુપૂજ્ય જિનરાજ ગાઓ, ત્રીકરણે ધ્યાને સમકિત માવો; જબૂવરદ્ધિપે શરત મંડાણ, સકળ દિપમાં મુગુટ સમાન. ૨ અંત ભવર નિજ કજ વાસ, સરણાગતવચ્છલ લીલવિલાસ, પભણે શ્રી ઉદયવાચરને સિસ, મણિ ચિત્ત ધાર્યો તું જગદીશ. ૪૦ (૨)–વાચક ઉદયવિજયજી શિષ્ય શ્રી મણિવિજયજીકૃત શ્રી શાંતિનાથ ભગવાનને શાકે-૪૩ આદિ–પ્રણમ્ વરદાઈ બ્રહ્માણી માતા, અકલ સ્વરૂપ ત્રિભુવન ખાતા; ત જનસર ગાત સંવલા, દે મુઝને વચન વલાસ. ૧ અંત–સાંતલપુરમાંહે દેઉલ રાજે, જસ ભડ પાયે અયિ ભાજે; ઝગમગ જાતિ મુરત ઝા, અહનિસ દીપક માલ બીરાજે. ૪૧ કપૂર કેસર ધૂપ વનસાર, સ્નાત્ર પૂજા સર પ્રકાર; શાંતિનાથ ભય જાણે દૂર, સમય સેવકને થઈ હજુર. ૪૨ મહિધરમાણે મહિમા તુઝ ખાસ, વંછિત પૂરણ વિવિલાસ; કવિ શ્રી ઉદયવિજયને સીસ, મણિવિજયજી તથા અધિક જગીસ. ૪૩ (૩) –ી ઉદયરત્નકૃત શ્રી નેમિનાથજી શક–૫૪ આદિ-સિહ બુહ દાતા બ્રહ્માની બેટી, બાલકુમારી વિદ્યાની પેટી; હંસવાહિની જગવિખ્યાતા, અક્ષર આપ સરસ્વતી માતા. ૧ For Private And Personal Use Only
SR No.521635
Book TitleJain_Satyaprakash 1947 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy