SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૨] ૩૪૭ જૈન દર્શન જ્ઞાન એટલે ય વસ્તુ કે દ્રવ્ય સંબંધી જાણવું તે. પરાક્ષ પ્રમાણુ ( ઇન્દ્રિય કે મન દ્વારા થતું જ્ઞાન ) પ્રત્યક્ષ પ્રમાણ (આત્મ સાક્ષીએ થતું જ્ઞાન) 어 સંત કેવળ અવધિ મન:પર્યવ (મતિમૃત અવધિની કસોટી) નય (અભિપ્રાય–અપેક્ષા-દષ્ટિબિન્દુ) નિશ્ચયનય-વિશેષ ગુણ (ખાસ અને કાયમના કુદરતી ધર્મો). વ્યવહારનય–સામાન્ય ગુણ ( ઉપયોગ, સ્થિતિ, ગુણ, વ્યવહાર આદિનાં અપેક્ષામક ધર્મો.). વ્યાર્થિક નિશ્ચયનય. દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ધર્મો પર્યાયાર્થિક નિશ્ચયનય . વિચારણીય દ્રવ્યની પ્રગતિ, વિકૃતિ આદિથી બદલાતા ધર્મો. | | | વ્યવહાર ઋજુસૂત્ર શબ્દ સમોભરૂઢ એવભત નગમ સંગ્રહ ઉપરના કોઠાપી પ્રમાણ અને નયને સંબંધ સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે સાત નય કહેવાય છે. ૧ નિગમ એટલે એક દ્રષ્ટિથી નહિ, પણ સર્વ દૃષ્ટિથી વિચાર કરનાર. આ નય જગતના વ્યવહારમાં વિશેષ વપરાય છે. આ નયથી વિચારનાર સામાન્ય અને વિશેષ ગુણને જુદી જુદી રીતે વિચારતો નથી. ૨ સંગ્રહ દ્રવ્યના વિશેષ ગુણ હોવા છતાં તે તરફ ઉદાસીન રહી માત્ર સામાન્ય ધર્મને મહત્વ આપી તે દષ્ટિથી વિચાર કરે છે. ' ૩ વ્યવહાર નથી વિકારનાર સામાન્ય ગુણ હોવા છતાં તેને ઉપેક્ષી માત્ર વિશેષ ગુણને મહત્ત્વ આપી વિચાર કરે છે. ૪ જુસૂત્ર નયથી વિચાર કરનાર દ્રવ્યના ભૂત અને ભવિષ્ય કાળના વર્ષે જાયા • છતાં તેની ઉપેક્ષા કરી માત્ર વર્તમાન ધર્મનો વિચાર કરે છે, ૫ શબ્દનય સમાનાર્થી શબ્દોને એક અર્થમાં ઉપયોગ કરવામાં વપરાય છે. ૬ સમધિરૂઢ સમાનાર્થી શબ્દોને એક ઉપયોગ ન ગણતાં પર્યાયભેદ માને છે, For Private And Personal Use Only
SR No.521635
Book TitleJain_Satyaprakash 1947 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy