________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जहा पयति अणज्जकज्जे तिहा वि निच्चं मणसा वि नूणं ।
तहा खणेगं जइ धम्मकज्जे ता दुक्खिओ होइ न कोइ लोए ॥ ३१॥
जेणं सुद्वेण दुहाइ दूरं वयंति आयति सुहाइ नूणौं । रे 1 जीव ! एयमि सुहालयंमि जिणिदधम्ममि कहाँ पाओ ॥ ३२॥ ય વિયાળિળ મુત્ર પમાય તયા વિ રે! નીવ !! पाविहिसि जेण
सम्म जिणपहुसेवाफलं रम्मं !! ૨૩ || आत्मसम्बोध कुलकं समाप्तम् ।
આ ‘આત્મસમ્મેલકુલક' પાટણના ખેતરવસીના પુડાના તાડપત્રના ભંડારની ( ડા. નં. ૬ પૃ ૯૬ થી ૯૯ ) પ્રતિ ઉષથી ઉતરીને અહીં આપ્યું છે.
શ્રી સંઘને વિજ્ઞપ્તિ
સમિતિ અને માસિકને સહાયતા કરા!
પર્વાધિરાજ પષા મહાપર્વ આવે છે, તે પ્રસંગે મુનિસમ્મેલને સ્થાપન કરેલી આ સમિતિ અને એ સમિતિના મુખપત્ર આ માસિકને વધુમાં વધુ મદદ આપવાની અમે સમસ્ત શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ.
અત્યારની કારમી માંઘવારી અને અતિ વિષમ સચાગા છતાં શ્રીસંઘના પ્રેમભર્યા સક્રિય સહકારથી સમિતિ પેાતાનુ કામ નિયમિતપણે જારી રાખી શકી છે અને શ્રી જૈન સત્ય પ્રકાશ ’ માસિકનું પ્રકાશન નિયમિતપણે ચાલુ રાખી શકી છે. અને અતિ અલ્પ મૂલ્યમાં એ જનતાને સાદર કરી શકી છે.
અત્યારના આકરા સમયમાં સમિતિને નાણુાંની સવિશેષ જરૂર છે એ ખીના નરક્ અમે શ્રીસ ંઘનુ નમ્ર ભાવે ધ્યાન દોરીએ છીએ. આ સમિતિ અને આ માસિક સમસ્ત શ્રીસ ંઘનાં પેાતાનાં જ સંતાનેા છે, એટલે એની સહાયતા માટે અમારે વિશેષ કહેવાપણું ન હાય
સૌ કાઈ એની સહાયતા કરવાનુ યાદ રાખે એ જ વિજ્ઞપ્તિ શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only