________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
જૈન વર્તમાનપત્રાના અભિપ્રાયા
[ ૩૦૯
પ્રતાપ વિવિદ્યાલયને નાણાં પૂરાં પાડવા માટે મેવાડ સરકાર અને બીજા રજવાડાં પૂરી રીતે સમ છે. પ્રતાપ વિશ્વવિદ્યાલયને ચલાવવા માગનાર જૈન જૈનેતર પ્રજાના આગેવાને પણ બીજી રીતે નાાં પૂરાં પાડી શકે છે અને વિદ્યાથી એની ફ્રીમાંથી પણ નાણાં ઉપજે છે. રાજ્ય પાછું મેળવવા માટે મહારાણા પ્રતાપને આર્થિક સહાય કરવા જેમ ભામાશા જેવા જૈન શાહ સેાદાગર આગળ ભાવ્યા તેમ જૈન પીધર પણુ પ્રતાપ વિશ્વવિદ્યાલયને મળી શકે. એવી હાલતમાં દેવદ્રવ્યને દુરુઉપયાગ કરવાનું પાપ કરવું તે પાકિસ્તાની પ્રવૃત્તિને પદ્મ લજાવે એવું છે. ઉદેપુરના મહારાણા સૈકાંએથી શ્રી કેસરીયાજીના ભક્ત છે. પ્રાચીન કાળમાં ધણા જૈને મેવાડ રાજ્યમાં દીવાન, સેનાપતિ, અને બીજા સત્તાના સ્થાને પર બિરાજ્યા છે. તે દેશના ઇતિહાસમાં સમાન મહત્તા રજ પુતાની જૈના ધરાવતા આવ્યા છે. એવી મહાન પ્રજાના વિશ્વાસધાત કરવા તે નિસક્ત મેવાડપતિને પ્રેમ શાભે?
પ્રતાપ વિશ્વવિદ્યાલયની કાર્યવાહીમાં શ્રી જિનવિજ્યજી અને શ્રી કનૈયાલાલ મુનશી મહત્ત્વના ભાગ ભજવે છે. તે મા અનુચિત કાને નદ્ધિ અટકાવે ? પણુ દેવદ્રવ્યની જૈન માન્યતા જ કહેવાતા સુધારાને નથી ગમતી ત્યાં શું થાય ? ‘પ્રમુદ્ધ જૈન'ના તા. ૧-૫-૪૭ના અંકમાં દેવદ્રવ્ય પર એક લેખ વ્યાજ્ગ્યા છે. વીતરાગ દેવને વળી દ્રષ્ય કેવું ?' આંગી વિગેરે વીતરાગને રાગી, ભાગી, માયાવી મનાવે છે. દેવદ્રવ્ય નથી, સ ંકલ્પનું દ્રવ્ય છે; સંકલ્પ ફેરવવામાં અમ નથી. દેવદ્રવ્ય એ સમાજદ્રવ્ય છે. ધૃતરાની જેમ વાપરા, નહિંતા ક્રાન્તિ તેને બિન—સમાજોપયેાગી કામ માટે બળપૂર્ણાંક ઉથલાવી પાડશે. દેવદ્રવ્યને અન્યત્ર નહિ વપરાય એ વળ વહેમ છે' એવા પાલકલ્પિત વિચાર। તેમાં દર્શાવ્યા છે, જો કે હજારા વર્ષોંથી દેવદ્રવ્યને અન્યત્ર વાપરવામાં પાપ માનવાની વૃત્તિ શાસ્ત્ર મુજમ જૈનેમાં દૃઢમૂળ થયેલી ઢાવાથી, જૈન વ્યક્તિને નિર્માલ્ય ભક્ષણની કલ્પના પણ સૂઝવી નિહ જોઈએ. છતાં શેઢા જૈનાને તે પાપવૃત્તિ થવા માંડી છે, તેના લાભ સત્તાધારીઓ અને દુરાચારી પણુ લેવાના જ, એટલે પેાતાની મનેાત્તિ દેવદ્રવ્યનું રહસ્ય પૂરી રીતે સમજી લઈને નિષ્પાપ રાખવી તે દરેક જૈનની કરજ છે.
વીતરાગને દ્રવ્યની જરૂર હાઈ શકે જ નહિં એ વાત સૌ કાઈ સમજી શકે એવી સીધી જ છે, પણુ રાગી જીવેાને ઓળખવા માટે પણુ રાખી, ભેગી, માયાવી કે કૃત્રિમ જ રીત તરત કામ આવે છે. એ સૌના અનુભવની વાત સૌ કાર્ય જાણી શકે તેવી સીધી નથી. એટલે નિરાકાર વીતરાગની ઉપાસના સાલકૃત સાકાર પ્રતિમા–પૂજનના દ્વારા ન જ થઈ શકે એમ માનનારાઓએ તે વાત અનુભવ લઈ સૂક્ષ્મ વિચાર કરી ગળે ઉતારી લેવાની જરૂર છે. દેવદ્રવ્યની ખાસ માન્યતાને જ લઈને પ્રત્યક્ષ દેખાતાં, ઉપજેલાં સુદર પરિણામે લક્ષમાં લેવા ધટે. દેવદ્રવ્ય અને નિર્માલ્ય ભક્ષણમાં પાપ માનવાના સંસ્કારા કેટલા બધા હિતકર છે અને તેને વહેમ નહિ ગણુતાં સત્ય સંકલ્પ માની તેને વફાદાર રહેવામાં જ માનવતા અને સમાજહિત છે તે પણુ સમજવાની જરૂર છે. જૈન સમાજ આટલા સુધો માને છે કે દેવદ્રવ્ય યેાગ્ય રીતે વપરાય એવાં ક્ષેત્રા ન હોય તે! તે પરાવું જોઈએ, પણ અન્ય રીતે નહિ વાપરવું જોઈ એ, કે જેનાએ તેના ભાગવા નહિ કરવા
For Private And Personal Use Only