________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨ ]. છો જેન અત્ય પ્રકાશ
વર્ષ ૧૨ ઉપરથી યાત્રિક પાછા ફરે છે –
અમારા પ્રતિનિધિ ઉદેપુરમાં હતા, તે દરમ્યાન એક કચ્છી માગૃહસ્થ પિતાના કુટુંબ સાથે શ્રી કેસરીયાજી તીર્થની યાત્રા કરવાને માટે ઉદેપુર પધારેલા. ઉદેપુરથી શ્રી કરીઆઇ જવા માટેની મોટરમાં તે ગૃહસ્થે પાંચ ટીકીટ પણ નોંધાવેલી. તે પછી તેમના જાણવામ ઉપરની હકીકત આવી. એથી તેમને ભારે દુઃખ થયું. તેમણે શ્રી કેસરીઆઇ જવાનું માંડી વાળ્યું. તેમને એ કેટલું દુઃખદ લાગ્યું હશે ? છેક ઉદેપુર સુધી બાવીને પાછા ફરવા પાછળ કેટલી દુભાતી લાગણી હશે? મેવાડના સૂર્યવંશી રાજવી, મહારાણા પ્રતાપના વંશજના હાથે આવું અત્યાચારો પગલું ભરાશે, એની તો કલ્પના પણું આવી કેમ શકે? જવાબ મળતો નથી
મુનિ શ્રી ધર્મસાગરજીએ ઉદેપુરના ના. મહારાણાને મળવાની માગણી કરી, પણ જવાબ મળતો નથી. જે કમીશનના રિપોર્ટનો આશ્રય લઈને આ અત્યાચારી પગલું ભરવામાં આવ્યું છે, તેની નકલ પણ માગવા છતાં મળી નથી. અત્યારે તો વાતાવરણ ધુંધવાઈ રહ્યું છે. ઉદેપુરના ના. મહારાણું તે, કહે છે -શ્રી મુનશી પાસે જવાનું કહે છે. હવે શું થાય છે તે જોવાનું છે અને અવસર આવી લાગે તો આપણુથી બને તેટલી તીર્થની સેવા કરી લેવાને માટે તૈયાર રહેવાનું છે. દિગબરે પણ ગુમાવે જ છે–
મેવા રાજ્યના આ નવા અને બીનબંધારણીય તેમજ અત્યાચારી સ્મિાનથી દિગંબર ભાઇઓને પણ ખાસ લાભ થતો નથી. દિગમ્બર ભાઈઓનો દાવો તો એવો છે કે શ્રી કેલરીઆ તીર્ય દિગમ્બરનું છે. આપણે કહીએ છીએ કે–તેમને દાવ ખેડે છે અને સેકડા પ્રમાણે એવાં છે કે જેથી શ્રી કેસરીઆ તીર્ષ વેતામ્બર મર્તિપૂજક જૈનોનું જ છે એવું પૂરવાર થાય. એ વાત હાલ બાજાએ રાધએ, પણ જે દિગમ્બર ભાઈઓ શ્રી કેસરીઆ તીર્થને પિતાનું માને છે અને જે તીર્થને કબજે કરવાને માટે દિગમ્બર ભાઈઓએ ઘણી રીતે વ્યય કરેલ છે, તેઓની દષ્ટિએ તો તેમનું પણ સર્વસ્વ લુંટાઈ જ રહ્યું છે. મેવાડ સરકારના નવા ફરમાન મુજબ તે શ્રી કેસરીઆઇ વીથ એ કોઈ પણ પ્રકારે જૈન તીર્થ રહેતું નથી, પણ સાર્વજનિક તીર્થ જ બની જાય છે અથવા તો શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલયને માટે નાણુ ઉત્પન્ન કરવાના અનેક સાધનામનું એક સાધન બની જાય છે. ઉછામણમાં જે કઈ સબ્સ વધુમાં વધુ રકમ બેલે, તે પોતાની ધાર્મિક માન્યતા મુજબના વિધિથી પિતાના ખર્ચે વજાદંડાદિ વટાવી શકે છે. એ રકમ પણ શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલયને મળવાનું ઠરાવાયું છે. કદાચ શ્રી પ્રતાપ વિશ્વવિદ્યાલયને સારી આવા થાય તે માટે જ આવો બેહુદો અને અન્યાયી નિયમ કરવામાં આવ્યું હોય. કાઈની સંમતિ પૂછાઈ નથી–
મેવાડ રાયે આ નવું ફરમાન જારી કરતાં, કાઈની પણ સંમતિ લેવાની ઈચ્છા કરી નથી. પિતાના પ્રજાજને, રાજ્યના જેને અભિપ્રાય પૂછવામાં આવ્યો નથી. ખૂલ ઉદેપુરમાં બેલાઈ રહ્યું છે કે–મહારાણા સાહેબ હાલ તે શી મુન્શીની સલાહ મુજબ
For Private And Personal Use Only