________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ ૧૨
સુ. ૧૧
સુ. ૧૨
શ્રી જૈન સત્યપ્રકાશ કહે “ભણું ઘર ગંભીજી, પૂછી આવું નાહ વર ભંડાર તિહાં લગેજી, રાખો મુઝ દઈ ચાહ. ઘર જઈ પૂછો નારીનેજી, નારી કીધે રે દંભ; રાજ કરે કે આપણેજી, નરક તણે આરંભ. ઘર ઘર ભેજન માગીયેજી, ઉપર એક દિનાર; વર માગ્યો તે બંભાણેજી, રાય દિયે તેણે વાર ચોજનગષા શાળિો , ભોજન સરસ સવાર; વિપ્ર હરખ પામ્યો ઘણુંછ, કરતે મને માદ્ધ, બાણું સહસ એક લાખ છેજી, રાણને પરિવાર, તિમ વલી સહસ બત્રીશ છેજી, રાય દેશ શિરદાર. ઘર ઘર ભેજન જિમતેજી, દ્વિજ ચિંતે નિશદિશ; વારે કહીયે આવશે, ચકોને સુજગીશ. ઈમ ચિંતવતે તે ગયેજી, દ્વિજ પરલોક પોઝ.૨; હેશ રહી જિમણું તણજી, તિહાં કે આધાર જિમ તે દ્વિજ હિલો લહેજી, ભેજન બીજી વાર; તિમ નરભવ છે હિલોજી, જાણે સહુ સંસાર. ૌતમ પૂર્યો જિન કોઇ, પહેલો એ દષ્ટાંત જિનવિજય કવિયણ કહે છે, બીજા વૃત્તાંત, ઢાળ બીછ ( રાય-સામેરી, શ્રી સીમંધર સ્વામીએ-એ દેશી ) નમીય પાય જિન વીરના એ, યમ પૂછે એકમના એક વિજના એ, દષ્ટાંત બીજે હવે સુણે એ. ભરત ક્ષેત્રમાં જાણયે, પાટલીપુર વખાણું, ખાણું એ ઉત્તમ ધરમની અને એ. ચંદ્રગુપ્ત તિહાં રાજા એ, રાજ કરે અતિ તાજા વાજા એ, વાજે જસ ઘર બહુ પરે એ. તસ પ્રધાન છે નાયક એ બુદ્ધિમાન ચાણયક એ; નાયક એ, એક દિન તેહને ઈમ કહે એ. દ્રવ્ય નહિ ભંડારમેં, ભરો ઉપાય કરી કિમે; કિમ હવે એ, નૃપ ભંડાર મંત્રી ભરે એ. મંત્રીસરે ઈમ પાસા એ, દેવે દીધા ખાસા એક ઉલાસા એ, જૂએ રમતા હુએ ઘણા એ જે જે રમવા આવે છે, તે જોઈને ની જે દાવે એ, હરાવે એ, પાસા પાસાયે તેને એ. મંત્રોસર મન ગમતા એ, કામ લીયે જુએ ૨મતા એ, ભમતા એ, જે જ દેહીકા પામી છે.
સુ૧૩
For Private And Personal Use Only