SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર [ ૨૬૩ વિજય રાજ્યમાં પં. શ્રી બાલચંદ્રના શિખ ૫. શ્રી ધણદેવે ગેસહિત છઠાર કરાવ્યો. શેઠ આમદેવના પુત્રો યશોધન અને લખમણ, બહેનો જ સહિણ, રહિકા અને જટવું સહિત —વગેરે પરિવાર સહિંત જીર્ણોદ્ધાર કરાશે અને વજા પણ ચઢાવી અમાં ઉલેખેલ પં. શ્રી. બાલચંદ્ર એ કોણ? પ્રસિહ બાલચંદ્રાચાર્ય તે નહિ ને ? આ સિવાય છ ચોકીના બે થાંભલાઓમાં પણ આ પ્રમાણે લેખ છે —६ ॥ सं० १२६४ पोप नारबद्रेण पुत्र गुणीयकेन स्थंभलगः प्रदत्तः ।। બીન પબલામાં નીચે મુજબ જેમ છે. ६ ॥ संवत् १२६४ वर्षे महीपाल पुत्रगहणोग ॥ (१) भार्या तैकु पुत्र लीम्यदेव वोसरिभात निमित्तं स्थंभलग कारितः । ભાવાર્થ સંત ૧૨ ૨૪મી નારચંદ્રના પુત્ર ગુણીય વગ -- સ્થંભ કરાવ્યો. ૧૨૬માં મહીપાલન પુર મણીક, તેમની સ્ત્રી શકુ, પુત્ર લિખદેવ અને માતા વાસરિના મારક નિમિતે રથંભ-લગ કરાવ્યો. મંદિરમાં પેસતાં જ બહારના મુખ્ય દરવાજા ઉપરના એક પથ્થરમાં બે પંક્તિને લેખ છે, જેના ઉપર ખૂબ ચૂનો ચઢી ગયેા હતો. આ બધા લે જેમ પૂ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજે વાંચવા મહેનત લીધી હતી તે આ લેખ પણ તેમની બારીક દષ્ટિ જ શોધી શકી. મહેનત લઈ ચૂને ઢાવ્યો ત્યારે મહા મુશ્કેલીઓ નીચેનું વંચાયું છે. લેખ અધૂરો જ છે એ તે સી દેખાય છે--- संवत् १२५१ वर्षे फालगुण यदि ७ बुध दिने महाराज श्री जसवन्तसिंहविजयराज्ये आसिंगसुतेन रलहणेन उत्तरंगदत्तं छ॥ સંવત ૧૨૫૧માં ફાગણ વદિ ને બુધવાર મહારાજ શ્રી જસવત (જય) સિંહના વિજયરાજ્યમાં આસિંગના પુત્ર રહણે ઉત્તરંગ કરાવ્યું. આ ૧૨૫ના અને પહેલાંના છ દ્વારના ૧૨૫૧ના લેખમાં રાજાઓના નામમાં જે ફરક છે. ત્યાં મારા જયસિંહનું નામ છે અહીં જસવનતસિંહ છે. કદાચ લેખ વાચનમાં ય ને બદલે તે વંચાય હેય અથવા તો જયન્તઅિંહ પછી સવ-તસિંહ આવી ગમાં હેય. ગમે તે બન્યું હોય, પણ ગામમાં ફરક દેખાય છે. ઉપરનો લેખ જે દર વાળ ઉપર છે તેવો જ બીજો મુખ્ય દરવાજે શ્રી જાતિનાથ પ્રભુજીના મંદિર પાસે હતો. પરંતુ પાસે જ રાવલું-કેટરનું ઠેકાણું હોવાથી અડચણ પડવાથી કે બીજાં કારણેથી ત્યાંને દરવાજો પુરાવી દીધાનું સ્પષ્ટ દેખાય છે. આ દરવાજો પુરાવી દેવાથી એક ગંભીર નુકસાન એ થયું કે મલનાયક શ્રી શંતિનાથ પ્રભુની દષ્ટિ બહાર જતી નથી. આ ભૂલ સુધારી લેવાની જરૂર છે. પાલડી સંધ અને શેઠ કેસરીમલજી આ માટે જરૂર લય રાખે એ ઈચ્છવા યે છે. મંદિર પ્રાચીન, બેઠી બાંધણીનું અને હિશિલ્પ-હિંમરથાપત્યના સુંદર નમૂના ૨૫ For Private And Personal Use Only
SR No.521632
Book TitleJain_Satyaprakash 1947 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy