________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાલ ભારત' માસિકને પુરાતત્વ સબ ધી વિશેષ
જૈન વિદ્વાનોને આમંત્રણ કલકત્તાથી પૂજ્ય મુનિમહારાજ શ્રી કાંતિસાગરજી મહારાજ લખી જણાવે છે કે કેલકત્તાથી પ્રગટ થતા વિશાલભારત' માસિકના સંપાદકે સાથે કેટલીક વાતચીત કર્યા પછી તેઓએ “ વિશાલભારત' માસિકનો પુરાતત્ત્વ સુખધી વિશેષાંક પ્રગટ થશ્વાનો નિર્ણય કર્યો. આ વિશેષાંકમાં જૈન પુરાતત્ત્વ, જૈન શિયસ્થાપત્ય, જૈનમૂર્તિવિધાનશાસ્ત્ર, જૈન ચિત્રકળા, જૈન તીર્થો અને એમનું શિહ૫સ્થાપત્ય, સંસ્કૃત-પ્રાકૃત જૈન સાહિત્ય ઇત્યાદિ જૈન સંસ્કૃતિ, સાહિત્ય કે ઇતિહાસને લગતા લેખાને સ્થાન આપવામાં આવશે.
આથી જૈન વિદ્વાનોને ખાસ આગ્રહપૂર્વક આમંત્રશુ આપવામાં આવે છે કે પોતાને યોગ્ય જણાય તે વિષયને લેખ તૈયાર કરોને ૧૦ન્મી જુલાઈ પહેલાં - નીચે જણાવેલ છે ઠેકાણામાંથી ગમે છેક સ્થળે મોકલી આપો..
વિશાલભારત ' કાર્યાલય યુનિમહારાજ શ્રી કાંતિસાગરજી ૧૨૦/ર અપર સરકયુવર રોડ, કે. જૈન ભવન પંડાલ, સત્યનારાયણ &લની
પાર્કની સામે,કાલાકર સ્ટ્રીટ,લકત્તા નં.૭ આ સંબંધી વિશેષ માહિતી પૂ. સુ. મ. શ્રી. કાંતિસાગરજીને પુછાવવાથી મળી શકો.
જૈન પ્રતિમાઓ મળી આવી મુંબઈથી પ્રગટ થતા દૈનિકપત્ર ‘જન્મભૂમિ'ના તા. ૯-૬-૬૭ ને સોમવારના અંકના છઠ્ઠા પાને નીચે મુજબ સમાચાર છપાયા છે
પટણા, તા ૮-માનભ્રમ જિ૯લાના મહાદા ગામમાંથી નવમી સદી પહેલાંની. જૈન તીર્થંકરોની ૩૩ તામ્રપ્રતિમાઓ, ૨૫ પાષાણુ પ્રતિમાઓ અને ૨ આરસપહાણુનાં સિંહાસન ખાદકામને પરિણામે મળી આવ્યાં છે. આ તમામ આવશે જૈનધર્મના છે.
મકાન બાંધવા માટે જમીન ખેડી રહેલા માણસને આ મૂર્તિઓ મળી આવી હતી. તેમણે એક તાંબાની મૂર્તિ સોન હોવાની આશાથી ગાળી નાખી હતી.
બધી મૂર્તિઓ જુદી જુદી આકૃતિઓની છે, અને જૈન શિલષવિદ્યા પ્રમાણે ઘડાયેલી એ પુરુષ-આકૃતિઓ છે. આમ છતાં આમાંની એક મૂર્તિ અનોખી છે; એ જૈન પર પરાથી વિરહ એવી આકૃતિ પુથ્થરમાં ક્રાતરેલી એક સ્ત્રીની મૂર્તિ છે.
For Private And Personal Use Only