________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ]
શેઠ હઠીસિંગ-સંઘવર્ણનસ્તવન ઓસવંસ શણગાર, શેઠ હેમાભાઈ સુખકાર, દાન દયા દિલમાંહે, રાખે ભક્તિ ભાવ મનમાંહે. કે. ૪ રાજનગરને રે સંઘ, લેઈ સચરીયાં સિદ્ધગિરિ શંગ; દેશ દીધા રે ચંગ, સિદ્ધગિરિ ચઢીયા ધરી ઉમંગ. કે. ૫ નાભિનંદન ભેટયા, ભવ ભવ કેરા પાપ ઉમેત્યા; કેસરચંદન ઘોલી, પ્રભુને પૂજ્યા પા૫ ઉખેલી. કે. ૬ અંજનસલાકા રે કીધી, દીધી તેની પેરામણી લીધી; સામીવરછત્ર કીધે, સંઘભક્તિમાંહિ જસ લીધે કે. ૭ સંઘવી બિરૂહ તે લીધું, જે ચિતવું તે સઘલું કીધું ભાઈબેહેન પરીવાર, પુજે મલિઓ એ મહાર. કે. ૮ એ સવંસમાંહે દીવે, હકીભાઈ સમે નહિ તે હવે માતા સુરજબાઈ દલાભાઈ દીસે સવાઈ. કે. ૯ કીધે મનસે સારી, જહુના મનમાં લાગ્યો પ્યારે કેશરીયાની જાત્રાએ રે જાવું, મનુજ જનમનું તો ફલ પાવું. કે. ૧૦ શેઠજી પાસે જે જાઈ, જોગે કરીઆ સંઘ સમુદાઈ સ્વજન કુટુંબ સહુ મઢી, સંઘની વાત માંહે સહુ ભલી એ. કે. ૧૧ સંઘે તિલક તે કીધે, મનને મને રથ સઘલે સીધે; અમીયવિજય કહે સુણજે, જે થાઈ તે દલમાં ધર. કે. ૧૨
( ઢાલ બીજી : સામલીયાજી-એ દેશી) ટેલીયા ભટને તેડાવે રે, સંઘમાં નેતરાં દેવરા રે, શ્રીસંઘે વેલા પધારે રે, ધુલેવ ધણને જુહારે છે. કેશ મોટા સંઘવી થઈ તઈયારી રે, શ્રાવક લોક થયા હસીયારી રે, સંઘમાંહે હકે દી રે, મનમાંહિ હતો તે કીધું . કેશવ પાલીતાણુથી સંઘ ઉપડીએ રે, રાજનગર ભણી સંચરીઓ રે, સજલે મજલે ચાલતાં રે, રાજનસરે પિતા ઉજમંતા છે. કેશ શેઠ હેમાભાઈ પરીવારે રે, કરે નગર પ્રવેશ તે ત્યારે રે, શ્રાવક લોક તે ઘરમાં પેઠા રે, જાત્રા કરવા અતિ મીઠા રે. કેશ ૪ હઠીભાઈ વાડીમાંહિ આવે રે, સહુ સાજન મીલણ લાવે રે, રાષભદેવજી જાત્રાઈ જાવું રે, પછે ઘર માંહે આવવું રે. કેશ ૫ એ નિશ્ચય કરીને રહીયા રે, ત્યારે શેઠજી આવીને મલીયા રે, મસલત કરી અતિ ભારી રે, શેઠને વાત કહી ઘણી સારી રે. કેશ૦ ૬ શેઠજીને વચનમાં લીધા રે, મનસેએ અમૃતરસ પીધા રે, હવે શેઠજી ઘરમાં આવી છે, જેસી જનને તેડાવી છે. કેશ- ૭
For Private And Personal Use Only