________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડેલી પર્ષદાની વ્યવસ્થા ટૂંકમાં જીણુાવી. વૈમાનિક દેવીઓ પૂર્વકારે પ્રવેશ કરીને શ્રી તીર્થ કર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી, તેમ જ તીર્થને અને સર્વસાધુઓને ‘નમતી, નમ: સૂર્વણચ્છદ’ આ બે પદ ખાલી નમસ્કાર કરી જેમાં અતિશયની ધારક નથી, તેવા નિરતિશય સાધુની પાછળ ઉભી રહે, પણ એસે નહિ. આ વૈમાનિક દેવીઓની માફક સાધ્વીઓ પણ પૂર્વ ધારે પ્રવેશ કરી શ્રો તીથ કર દેવને પ્રદક્ષિણા દઈ નમસ્કાર ૪રી, તીર્થને, સવ સાધુઓને પણ નમરકાર કરી વૈમાનિક દેવીએાની પાછળ ઊભી રહે. આ રીતે અગ્નિ ખૂણાની ત્રણ પર્ષદાની બીના ટૂંકમાં જણાવી દીધી. હવે નૈઋત્ય ખૂણામાં ભુવનપતિ,વ્યતર, જ્યોતિષ્કાની દેવીઓની ત્રણ પર્ષદા દક્ષિણ દ્વારે પ્રવેશ કરી શ્રી તીર્થંકર દેવને ત્રણ પ્રદક્ષિણા–નમસ્કાર કરી, સર્વ સાધુઓને નમસ્કાર કરી ક્રમસર બેસે છે. કહ્યું છે છે
केवलिको तिउणं जिणं, तित्थपणामं च मग्गओ तस्स ।। मणमादीवि नमंता, वयंति सड्ढाणसड्ढाणं ॥१॥ तित्थाइसेस संजय देवी वेमाणियाण समणीओ ॥
भवणवइ वाणमंतर, जोइसियाणं च देवीओ ॥२॥ વાયવ્ય ખૂણામાં ભુવનપતિ, વ્યંતર, જોતિષ્ક દેવાની ત્રણ પર્ષદા પશ્ચિમ દ્વારે પ્રશ કરી શ્રી તીર્થ"કર દેવને ત્રણ પ્રદક્ષિણા-નસરકાર કરી, સર્વ સાધુઓને નમસ્કાર કરી ક્રમસર બેસે છે. એ જ પ્રમાણે વિધિ જાળવીને વૈમાનિક દેવ, મનુષ્ય, મનુષ્યની સ્ત્રીઓ; આ ત્રણ પર્ષદા ઉત્તર દ્વારે પ્રવેશ કરી ક્રમસર બેસે છે. જે દેવ અથવા મનુષ્ય-જેની સાથે આવ્યા હોય, તે પણ તેની સાથે બેસે, બૃહતક૯૫ટીકામાં જણાવેલી આ બીના કરતાં આવશ્યક બહ૬વૃત્તિમાં આ પ્રમાણે વધારે હકીકત જણાવી છે. અહી' જો કે ભૂલ ટીકાકારે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કદેવીઓને, ને ભુવનપતિ આદિ ચારે પ્રકાર દેવ-મનુષ્ય—મનુષ્યની સ્ત્રીઓને મેચવાનું કે ઊભા રહેવાનું સ્પષ્ટ અક્ષરમાં કહ્યું નથી જ, પણ કૈવલ સ્થાન માત્ર બતાવ્યું છે, તે પણ પૂર્વાચાર્ય ભગવંતના ઉપદેશાનુસારે સમવસરણના ચિત્ર વગેરે ઉપરથી જાણી થાય છે કે-સર્વ દેવીઓ સમવસરણુમાં બેસે નહિ, ઊભી રહીને દેશના સાંભળે. દેવ, પુરુષો વગેરે બેસીને સાંભળે, એમ કેટલાએક આચાર્યોના અભિપ્રાય છે. આ બીના ટૂંકામાં શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યાયનના પહેલા ઉદ્દેશાની ટીકામાં પણ જણાવી છે. એક કવિએ બારે પર્ષદાના સ્થાન જણાવવા પૂર્વક સમવસરણુની સ્તુતિ આ પ્રમાણે કરી છે.
e | શાવિત્રીતિવૃત્ત I. आग्नेय्या गणमृद्विमानवनिता साध्यः स्थिता नैऋते । ज्योतिव्यंन्तरभावनेशदयिता वायव्यगास्तत्प्रियाः ।। ऐशान्या च विमानवासिनरनार्यः संस्थिता यत्र ता।।
जैनस्थानमिदं चतुत्रिपरिषत्संशोभितं पातु वः ॥१॥
અર્થ-જે સમવસરણુતા અગ્નિ ખૂણામાં, ગણુધરાદિ મુનિવરે, વૈમાનિકદેવીઓ, અને wાધ્વીઓ અને નૈનત્ય ખૂણામાં જ્યોતિષ્ક, વ્યતર, ભુવનપતિની દેવીઓ તથા વાયવ્ય ખૂણામાં, તે વ્યંતર, ભુવનપતિ, જાતિષ્ણદેવ અને ઈશાન ખૂણામાં વૈમાનિક દેવ, મનુષ્યા, મનુષ્યની સ્ત્રીઓ રહી હોય છે–તે ચાર ગુણી ત્રણ એટલે ૪૪૩=૧૨ પર્ષદાથી શોભાયમાન શ્રી જિનસમવસરણુ તમારુ રક્ષણુ કરી.
(ચાલુ)
For Private And Personal use only