________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક - ]
કમ્બાઇ તીર્થ ના પ્રતિમાલેખે
| ૧૩૧
ડાખી બાજુની મૂતિ નીચે આ પ્રમાણે લેખ છે—
* ૯૮ ચૈત્ર ......ગુરૌ શ્રે॰ાવંશે આગળ નથી વંચાતું. શ્રી
श्रेयांसनाथ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાખી બાજુના ગેાલખામાં ત્રણ મૂર્તિઓ છે તેમાં મૂલનાયકજીની મૂર્તિ પીળા પથ્થરની છે. તેના ઉપર લેખ નથી. લ ન પણ દેખાતું નથી.
જમણી બાજુના ભગવાનની નીચે આ પ્રમાણે લેખ છે
સં. ૧૨૯ માર્ આગળ નથી વંચાતું. “ મુનિસુવ્રત...ધસાઇ ગયેલ છે. ડાખી બાજુની મૂર્તિ ઉપરના લેખનથી વંચાતા. ફક્ત ‘ કુંથુનાથજી ' આટલું જ વંચાયુ છે.
બહારની ડેરીમાં એક પ્રતિમાજી છે, પરિકર છે, બને બાજુ ઇન્દ્ર છે. લેખ નીચે પ્રમાણે છે.
---
॥ સં. ૧૦૩ વર્ષે વૈ, જી. શ્રૂ (૧) શ્રીશ્રીમાના, સા. સોમ॰ મા. સોમજીયે सु. सा, मुधा भा नग (ना) सभी नाम्न्या स्वश्रेयोऽर्थं श्रीश्रीश्रेयांसनाथवित्र श्री पूर्णिमापक्षे શ્રીમુળસમુદ્રસૂરીનામુવેરોન ારિત | પ્રતિષ્ઠિતમ્ મ. વિલિના,
આ સિવાય શાસનદેવ, શાસનદેવી, પ્રાસાદેવી વગેરે નવીન સ્થાપેલ છે. પરિકર પણ નવીન કરાવેલ છે, જેમાં લેખા પણ નવા છે.
અહીંના છાઁહારની પ્રેરણામાં પણ અમે હતા એટલે જીર્ણોદ્રાર કરાવનાર કર્મોઈ શ્રી મનમેાહન પાર્શ્વનાથ તીરક્ષક કમીટી અને તેના પ્રમુખ શે લાભાઈ ઉમેદચંદ લઠ્ઠા વગેરેના આગ્રહથી ડે શિવગ ંજથી અમે કર્મોાઇ આવ્યા હતા.
પ્રતિષ્ઠા માહુ શુ. ૧૫ ને બુધવારે થઇ. પ્રતિષ્ઠા પછી તરત જ ભગવાનના મુખારવિદ ઉપર એકદમ અમી ઝર્યું· હતું, જે ત્યાં હાજર રહેનાર ઘણાય ભાવુકાએ નજરે જોયેલ હતું. ક્રિયા કરાવનાર ધમ ચુસ્ત શ્રીયુત ભોગીલાલભાઇએ પણ આ અમીનું સારી રીતે દર્શીત કર્યું. હતું. અમે બધા તેા હતા જ.
આજે પણ આ તીર્થાંમાં અવારનવાર ચમત્કારે દેખાય છે. હમણાં છોદ્વાર શરૂ કર્યા પછીના જ એ પ્રસ`ગેા છે: એક વાર રાત્રે બાર વાગે મંદિરમાં વાજિંત્રાના નાદ થતા હતા. કારીગરા, ગામના રહેવાસીએ બધા સાંભળવા આવ્યા. અને રાતના મારથી ત્રણ વાગ્યા સુધી વિવિધ નૃત્ય, ગાન વાજિંત્રાના નાદ સંભળાયા. બીજી વાર રાત્રે કારીગરા મદિર બહાર સૂતા હતા. મંદિર બંધ હતું. ત્યાં અંદર પથ્થરા ધડાવાના અવાજ સંભળાયા. બધા કારીગરા, મુનિમજી અને ખીજા બધાએ એ ધડાકા સાંભળ્યા. કારીગરાને ડર લાગ્યો કે આપણું ધડેલું કામ કાઈ બગાડતું તે નથી ને? તરત જ માટે દરવાજો ઉધડાવી બત્તી લઈને અંદર ગયા હું ઘડાવાનું કામ બંધ-ધડાકા બંધ. પછી વળી દરવાજો અધ કરીને સૂતા તે થાડી વારે અવાજ સભળાયા. ગામવાળા કહે છે કે એક વાર તે દિવસે પણ વાજિંત્રાના નાદ, ધૂપની મધમધતી સુગંધી અને ગાયન સભળાતાં હતાં.
આવી આવી અનેક ચમત્કારાની વાતે સ'ભળાય છે. શાસનદેવ આવા ચમત્કારી તને મહિમા જગતમાં ફેલાવે અને શાસનપ્રભાવના થાય એમ Ùચ્છી વિરમું છું.
For Private And Personal Use Only