________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ વંદન કરે છે તેમના જ દિવસો સફળ છે, તેમના જ માસ સફળ છે અને તેમનો જ આશા પરિપૂર્ણ બને છે.
આ કૃતિ ગુરની સ્તુતિરૂપ છે અને તે “ગૂજરી ' રાગમાં ગવાય છે એ હકીકત ૫. ૨૬૮માંના નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી જણાય છે
“ગુરુતુતિવારિ ગૂર્જરરાન” ઉપદેશરસાયનરાસના ટીકાકાર ઉપાધ્યાય જિનપાલનું નીચે મુજબનું પs છે અપભ્રંશ કાવ્યત્રયી” (પૃ. ર૯)માંથી હું અહીં ઉદધૃત કરું છું કે જેથી ચર્ચરી અને રાસ એ પ્રાકૃત (પાઈય) પ્રબંધ છે એ વાત જાણી શકાય –
બાજરી-
રાઠ્ય પ્રવ પ્રાપ્ત વિઝા वृत्तिप्रवृत्तिं नाधत्ते प्रायः कोऽपि विचक्षणः ॥" અથત ચર્ચારી અને રાસક નામના પ્રાકૃત પ્રબન્ધને અંગે ખરેખર, કઈ વિચક્ષણ મોટે ભાગે વૃત્તિ રચવા પ્રવૃત્ત થતો નથી.
આ ઉપરથી આ પ્રબંધ સરલ છે એ વાત પણ સ્પષ્ટ થાય છે.
આ પ્રમાણે “ચર્ચરી' સાહિત્ય સંબંધી ઊહાપોહ અહીં પૂરો થાય છે. એટલે એ સાહિત્યગત કૃતિઓ હું અહીં અકારાદિ ક્રમે નેધું છું –
કર્તા
નામ. સાય
રચ વર્ષ (વિક્રમીય) ૧ ગુરુતુતિચાચરિ ૧૫ ગાથા
પ્રાયઃ ચૌદમી સદી ૨ ચર્ચારિકા (ચર્ચરી) ૩૮ કડી
સેલણ
ચૌદમી સદી ૨ ચર્ચારી
૪૭ પડ્યો જિનદસ્તસૂરિ બારમી સદી ૪ ચાચરિરસ્તુતિ
૩૬ ગાયા જિનપ્રભસૂરિ (1) પ્રાય: ચી.મી સદી ૫ ચાચરી (રિ). ૩૦ કડી
જિનેશ્વરસૂરિ ચૌદમી સદી ૬ વિક્રમોર્વશીયરત અપભ્રંશ' પદ્ય
કાલિદાસ મોડામાં મોડી ચે થી સદી અંતમાં એ વાતને નિર્દેશ કરી વિરમીશ કે હરિભકરિએ રચેલા ઉરએસપની મુનિચરિત વૃત્તિમાં જે “બંભદત્તરિય આપ્યું છે તેના ૨૧૪ આ પત્રમાં ઉત્તરઝયણની નેમિચન્દ્રસૂરિકન વૃત્તિમાં અપાયેલ “બંભદત્તરિય માં લગભગ પ્રારંભમાં ચર્ચરી’ને ઉલ્લેખ છે. ગોપીતુરા, સુરત, તા. ૨૪-૫-૪૬.
For Private And Personal Use Only