SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમા સકાની શત્રુંજય ચૈત્ય પરિપાટી સંપાદક:--શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ગયા અંકમાં શ્રાવકકવિ દેપાળરચિત એક શત્રુંજય ચૈત્ય પરિપાટી આપી હતી. આ અંકમાં બીજી એક શત્રુંજય ચૈત્ય પરિપાટી આપવામાં આવે છે. આવી જ એક ત્રીજી ચૈત્ય પરિપાટી હવે પછી આપવામાં આવશે. સમરવિ સરસતિ હંસુલાગામિણી, સામિણ તિહુયણ મંડણ એ, સેતુજ ચૈત્ય પરવાડિ હઉં પભણઉં, ભાવિહિં ભવિયણાસુંદી એ છે ૧ પહિલઉ પણમઉં પઢમ જિણેસરો, લેપમઈ મૂરતિ રંગભરે. પૂનિમચંદ જિમ લેણુકુંદણ, પૂજિ સો પ્રભુ નવનવિય પરે છે. ૨ છે તય ગબ્બારએ સામિ રિસહેસરો, સીલમઈ વંછિય કપતરો ! હેલ દેઈ કરી પથકમલ અણુસરી, પણમિસો ગાઈ ત્રિજગરો | ૩ ડાબએ જિમણ એ ગુરુ પુંડરીકા, વંદઉં આદિ જિણ આદિ સીસો અતિહિ ઉતકઠિયા કાઉસગે સંઠિયા, ભરહ બાહુબલિ નામિ સીસો ૪ પહિલએ મંડપિ જે કિવિ જિણવરા, બીજએ મંડપિ જે જિમુંદા ! તીજએ મંડપિ મંડિયા બિંબ, વંદઉં તિયણણુંદ ચંદ છે ૫ | નમિસ સંખેસર પાસ જિસર, વીર સાચઉર ઓ મહિમસારો જિમણુએ સિરિ સામલિયાવિ ફાર, કરઉં મુણિસુવય જિણ જુહારો | ૬ | ઠવાણિ નયણિ નિરખિય નિરખિય સયલ જિબિંબ દાહિ દિસિ દેહુરિય જગતિહિ જગતિહિં પસંસિય ! તિહિં કડાકડિ જિણ વિહરમાણુ જિણવર નમંસિયા જણણિ ઘરણિ સઉં પરિ પરિય પૂછય પંડવ પંચા અઠ્ઠાવય જિણ પણમિયઈ દેહધરી રોમંચ | ૭ | ધાત સિરિ સમેતિહિં વીસ જિણેસર, વંદઉં ભાવિહિં ભુવણ સિર ! પય રિસહસર રાઈણ હેઠિહિ, પૂજઉં પેખિવિ વિકસિય દેઠિહિં . ૮ છે કાજલ સામલ સેહગ સુંદરો, નેમિ નમઉં બાવીસમ જિણવર લેપમઈ જિણ ડાબઈ પાકિસહિ, સયેલ યુણિજઈ થિર ઉલ્લાસિહિં | ૯ | થાનકિ થાનકિ તીરથ ઉત્તિમ, તત્વ નિવેય બિંબ અનોપમ | આદિ વિહારિહિં પણમિય અદિહિ, આવિય ખરતરવર પ્રાસાદિહિં છે ૧૦ આદિ ગભારએ આદિલ જિણવરો, પેખિવિ લોયણ અભિય સરોવર બહુ ભવ સંભવ પંક પખાલઉં', દુહ દાવાનલ રિહિં ટાલઉં ! ૧૧ બીજી વસહિય ખરતરવલ્લઉં, નેમિ નિહાલઉં નયણુ સુહાવર્ડ તાજિય પૂજઉ વામાનંદણ, પાસ જિસેસર દુરિય વિલંડ ૧૨ છે For Private And Personal Use Only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy