SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૧૨ છöસૂના ઇતિહાસ—વિશ્વ અને વિશ્વમાં વ। વચનવ્યવહાર જેટલા પ્રાચીન છે તેટલી જ પ્રાચીનતા છન્દસૂની છે. છદ વગરના કાઈ સમય ન હતા, નથી ને હિ હાય, તેાપણુ અહીં પ્રચલિત છન્દસની પ્રાચીનતા અંગે નીચે પ્રમાણે એક વિચારણા અન્યાની છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલુ મળતા છન્દોગ્રન્થમાં સૌથી પ્રાચીન પિંગલાચાય નું છન્દ; શાસ્ત્ર છે. તે સન્ય મુખ્યત્વે વૈદિક છન્દના છે. તેની એક ટીકામાં ટીકાકાર જણાવે છે કે ×આ છન્દોજ્ઞાન ભગવાન શંકર પાસેથી ઇન્દ્રે મેળવ્યું. તેની પાસેથી દુચ્યવન નામના ઋષિએ, તેથી બૃહસ્પતિએ, તેથી માંડવ્યે, તેથી સૈતવે, તેથી યાક, ને તેથી પિંગલાચાયે મેળવ્યુ", પિંગલાચાય પાસેથી પૃથ્વી પર પ્રસયુ. પિૉંગલાચાય કૃત છંદઃશાસ્ર પછીના પ્રાચીન છન્દો– વિચારવાળા ગ્રંથ ભરતમુનિવિચરિત નાટયશાસ્ત્ર આવે છે. નાટયશાસ્ત્રના ૧૪મા તે ૧૫મા અધ્યાયમાં છન્દ:સ્વરૂપ દર્શાવેલ છે. લૌકિક છન્દ માટે તે ગ્રંથ જ વિશેષે પ્રમાણુભૂત ને અનુકરણીય થયા છે. કલિકાલસર્વાંનુ શ્રી.હેમચન્દ્રસૂરિજી મહારાજ ન્દાનુશાસનની વૃત્તિમાં છન્દોજ્ઞાનના મૂળ તરીકે અદાગમને જણાવે છે. જો કે તેએાશ્રીના જણાવવા પ્રમાણે તે સમયે તેઓશ્રીને છન્દોવિચાર વિશદ રીતે વર્ણવતા કાઈ જૈન ગ્રંથ ઉપલબ્ધ નહિ થયા હોય તાપણુ ગુરુપાઁનુક્રમે છન્દાજ્ઞાન ચાલ્યું આવતું હશે ને વિચ્છિન્ન પૂગ્રન્થામાં તે વિચાર વ્યવસ્થિત સાંગાપાંગ હતા એટલે અબાધિત કાઇ પણ વિચારણા, ભલે પછી તે ગમે તેસ્થળે હાય, તેને અહંદુપદેશમૂલક માનવામાં કાઈ પણુ જાતની બાધા નથી એટલે જ તેએાશ્રી નિ:શંકપણે જણાવે છે જે. नहि सूक्तं किञ्चिदार्हतमुपदेशमन्तरेण जगत्यस्ति । પેાતાના આ કથનની પુષ્ટિમાં મહાતાર્કિક શ્રી. સિધ્ધસેનના વચનને તેઓશ્રી ઉલ્લેખ કરે છે, તે આ પ્રમાણેઃ सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु, स्फूरन्ति याः काश्चन सूक्तसम्पदः ॥ तवैव ताः पूर्वमहार्णवोद्धृता, जगत्प्रमाणं जिनवाक्यविपुषः ॥ મળી આવતા છન્દોગ્રન્થામાં છન્દશાસ્ત્ર, નાટયશાસ્ત્ર ને શ્રુતોષ એ ત્રણને ..મયૈનિયમાત, નર્થ ગળાનામથો ॥ (૮૧મા પાનાની આ શૂટનેટ છે. ) प्रोक्तं तच्च चतुर्विधं भगवता, चक्षुः श्रवस्स्वामिना । +...... मुक्तं चूर्णकवृत्तगन्धिकलिका-प्रायं यथा लक्षणम् ॥ ४९ ॥ मुक्तकमलमासं स्या- दल्पसमासं च चूर्णकं कथितम् ॥ उत्कलिकाप्राये बहु-समासमन्यच्च वृत्तभागयुतम् ॥ ५० ॥ * छन्दोशानमिदं भवाद्भगवतो, लेमे सुराणां पति स्तस्माद् दुश्चयवनस्ततः सुरगुरु-र्माण्डव्यनामा ततः ॥ माण्डव्यादपि तवस्तत ऋषि-यस्कस्ततः पिङ्गलस्तस्येदं यशसा गुरोर्भुवि धृतं प्राप्यास्मदाद्यैः कृतम् ॥ For Private And Personal Use Only વાગવલ્લભ
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy