SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીહેમવિમલસૂરિકૃતિ “તેર કાઠીયાની સઝાય” લેખિકા-શ્રીમતી શાર્કોટે ટ્રાઉઝ, પી. એચ. ડી, ભારતીય સાહિત્યવિશારદા, કયુરેટર, સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટયુટ, ઉજજૈન શ્રીસુમતિસાધુસૂરિની પાટ ઉપર થયેલા, તપાગચ્છના પપમા અધિપતિ આચાર્ય શ્રીહેમવિમલસૂરિજી (અસ્તિત્કાળ વિ. સં. ૧૫૨-૮૩) વિશેષતઃ ક્રિાહારક અને સાહિત્યના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં નામાંકિત એવા શિષ્યો અને પ્રશિષ્યોના એક વિશાળ સમુદાયના કુલપતિ તરીકે પ્રસિદ્ધ છે કે જેમના જીવનચરિત્રની આશ્ચર્યકારક વિગત ઘણાખરા ગ્રામાં મળી આવે છે.? સાહિત્યસર્જનમાં તેઓશ્રીએ પોતે જ વિશેષ ફાળો આવ્યો નથી એમ વિશેષ વિદ્વાનોનું મંતવ્ય છે, કારણ કે હજુ સુધી આ મહાન આચાર્યની ફક્ત એક જ સંસ્કૃત કૃતિ પ્રસિદ્ધિમાં આવી છે, તે એક સુંદર “ર્શ્વનાથતવન” છે કે જે પૂજ્ય મુનિ શ્રી ચતુરવિજ્યજી સંપાદિત જૈન સ્તોત્ર સંદેહના બીજા ભાગમાં (પૃ ૨૧૭-૨૨૬) પ્રકાશિત થયું છે અને જેનાં ૩૨ ૫aોમાંના હરેક પઘમાં ચાર વાર આવેલા “કમલ” શબ્દના ભિન્ન ભિન્ન શ્લેષો કવિની અપૂર્વ નિપુર્ણતાની અને વિદ્વત્તાની સાક્ષી પૂરે છે. ૧ (૧) વીરવંશાવલી, કે જેમાંનાં ઉદ્ધરણે માત્ર હસ્તગત છેઃ જૈન ગુર્જક કવિઓ ૨, પૃ. ૭૨૩, નેટ; જન સ્તોત્ર સંદેહ ૨, પ્રસ્તાવના, પૃ. ૧૦૮ નોટ, (૨) લઘુ પિશાલિક પટ્ટાવલી, કે જે આવી જ રીતે હસ્તગત છે. જૈન એતિહાસિક ગુર્જર કાવ્ય-સંચય, સંપાદક શ્રીમાન જિનવિજયજી, પરિશિષ્ટ ૫ ૯૬; જૈન ગુર્જર કવિઓ ૨, પૃ. ૭૪૩; જેન સ્તોત્ર સંદેહ ૨, પ્રસ્તાવના, પૃ. ૧૯ (૩) હેમવિમલ ફાગ, ધનવદ્ધનશિષ્ય મુનિ શ્રીહંસધીરકૃત (વિ. સં. ૧૫૫૪): જુઓ જૈન ઐતિહાસિક ગુ. કા. સં, ૫. ૧૮૬-૧૯૦ ( જૈન સ્તોત્ર સદેહ ૨, પ્રસ્તાવના પૃ. ૧૧પમાં કર્તાના ગુરુનું નામ દયાવર્દન લખ્યું છે ). (૪) હમવિમલસૂરિ સજઝાય (જે. એ ગુ. ા. સં., પ. ૧૯૦-૯૨). (૫) ગચછનાયક ૫દ્દાવલી સાય, શ્રીમવિમલકત (વિ. સં. ૧૬૦૨): જુઓ જૈન ગર્જ૨ કવિઓ ૧, ૫. ૧૮૮; જૈ. અ. ગુ. કા. સં, પરિશિષ્ટ ૫. ૯૬. (6) હેમવિમલસૂરિ સજઝાય. શ્રીસુંદરહંસકૃત, જૈન ગુર્જર કવિઓ ૩, ૫. પપમાં લિખિત ( હસ્તગત નથી). (૭) તપાગચ્છ ૫દ્દાવલી સૂત્ર, ઉપાધ્યાય શ્રી ધર્મસાગરકૃત, (વિ. સં. ૧૬૪૬) જુએ પઠ્ઠાવીસમુચ્ચય ૧, પૃ. ૧૮ આદિ. (૮) મહાવીર-૫ટ્ટ-પરંપરા, શ્રીદેવવિમલગણિત ( પટ્ટા સમુ. પૃ. ૧૩૪, ૫૧ ૧). () સૂરિપ૨પરા-શ્રીવિનયવિજયજીકૃત (વિ. સં. ૧૭૦૮ ): (પદ્દા. સમ, ૫૧૪૫, પવ ૨૨ આતિ). (૧૦) પટ્ટાવલી સાહાર, રવિવદ્ધનકત (વિ. સં. ૧૭૩૯): પહા. સમુ, ૫, ૧૫૭. (૧૧) ગુ વતી પટ્ટા. સમુ, ૫. ૧૭૨. ૨ જૈન સ્તોત્ર સંદેહ, ભા. ૨, મુનિ શ્રીચતુવિજયની પ્રસ્તાવના, પૂ.૧૨૨. For Private And Personal Use Only
SR No.521627
Book TitleJain_Satyaprakash 1946 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy