________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ૨ બત્રીસસ્થાનક ગર્ભિત સ્તવન
[ ૯૭ સત્તમ જિન પૂરવ લાખ વસહ, દેહ ધનુષ સઈ દેય રે; દસ લાખ પૂરવ શ્રી ચંદ્રપ્રભા, ડોઢ સધાં ધનુ સોય છે. જયજય૦ ૩૧ સુવિધિ લાખ પૂરવ દય સુણઈ, દેહ ધનુ સત એક રે, એક લાખ પૂરવ શ્રી શીતલ, ધનુષ ને વિવેક છે. જયજય૦ ૩૨ હાલ પાંચમી –( રાગ-આસાઉરી, સાધુઓ પ્રોત કરી પરદેશ સિધારો-એ દેશી) વરિષ લાખ શ્રેયાંસ ચઉરાસી, ધનુષ ઈસી તનુ જાણે રે; વાસુપૂજ્ય લાખ બહત્તરી વરિસડ, સીત્તરિ ધનુષ વખાણુઉ રે. જયજય૦ ૩૩ વિમલ વરસ લાખ સાઠિ સુઈ, સાઠિ ધનુષ તનુ સેહઈ રે, લાખ વરસ ત્રીસ અનંત જિણસર,પંચાસિ ધનુષિ મન મહઈ રે જયજય૦ ૩૪ લાખ વરિસ દસ શ્રી ધર્મનાથ, પંચતાલીસ ધનુ દીપઇ રે, લાખ વરિસ શ્રી શાંતિ સુકર, ધનુષ શ્યાલીસ મદ જીપઈ રે. જયજય૦ ૩૫ કુંથુ વરિસ સહી સહસ પંચાણુ, પાંત્રીસ ધનુષ દેહ ચંગ રે; સહસ વરિસ અર નમું ચઉરાસી, ત્રીસ ધનુષ જસ અંગ છે. જયજય૦ ૩૬ વરિસ સહસ મહિનાથ પંચાવન, દેહ ધનુષ પંચવીસ રે; સહસ વરિસ ત્રીસ શ્રી મુનિસુવ્રત, જસ તનુ ધનુષ વર વીસ જે. જયજય૦ ૩૭ વરિસ સહસ દશ નાથ નમું નમિ, પનર ધનુષ પ્રભુ મારા રે; નેમિ નિરંજન વરિસ સહસ એક, દશ ધનુષ તન તેરો રે. જયજય૦ ૩૮ વરસ શત એક પાસ પ્રભુજી, નવ કર કાય સોહાઈ રે; બહુરિ વારિસ શ્રી ચરમ જિસેસર, સાત હાથ તનુ ફાવઈ રે. જયજય૦ ૩૯
જેહનઈ વારછે જે હૂઆ, ચક્રો નઈ વાસુદેવ; આયુ દેહ પ્રમાણુ તસ, જિનવર પરિ પભણેવ. આઉખું બલદેવનું, કેશવથી અવિશેષ હૂઈ અધિક તે સમઝાયા, વિવરી કહું અશેષ. લાખ પંચ્યાસી પ્રથમનું, પંતરિ બીઆ જાણ; પસઠિ લખ ત્રીજે કહ્યું, પણપન્ન ચઉથા માન. પંચમ સત્તર લખ વરિસ, છઠો પંચાસી સહસ; પUસઠિ સહસ સત્તમ સહી, રામ પનર સહસ વરિસ. નુમાનું સુણે આઉં છું, વરસ સયાં સહી બાર;
પણ ઈ અનુકૃમિ એ સમઝ, બલદેવ આયુ વિચાર, ૪૪ હાલ છઠ્ઠી–(રાગ-મેવાડ ધન્યાસી સકલ સંસારે અવતાર–એ દેશી) રિષભથી અજિત આંતરું હું સુણું, કોડી પંચાસ લખ સાગરે સહી ભાઈ, કેડિલખ ત્રીસ સંભવ પછઈ સાગરિ, અભિનંદન દશ કેડિલખ ઈણ પરિ. ૪૫ કેડિ નવ લખ અયર પછીઆ પંચમ સુણે,કોડિ સહસનેઊ સાગર્જિ છઠ્ઠો ભણે કડિ નવ સહસ સાગર પછી સત્ત, કેડિ નવ સર સાગર સમઈ એકમે. ક૬
For Private And Personal Use Only