SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલ્હીપતિ હમ્ [હેમૂ દિલીપતિ બન્યા સંબંધી મળતા પ્રાચીન ઉલેખે ] સં.-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી),શિવગંજ. શ્રીયુત જ્યભિખુએ “વિક્રમાદિત્ય હેમુ” લખી હેમુને સજીવન કર્યો છે. અને ત્યારપછી ઇતિહાસપ્રેમીઓ ઇતિહાસમાં તેમને વધારે શોધવા લાગ્યા છે. અમને પણ એક જૂની હસ્તપ્રતિમાં તપાસતાં હેમુ મલ્યો, અને આ લેખની કાયા ઘડાયું છે. અમદાવાદના શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવનના શ્રી ચારિત્રવિજયજી-જ્ઞાનભંડારમાં વર્ગ ૨, પ્રતિ નં. ૩૫રમાં એક હસ્તલિખિત પ્રતિ છે, જેનું નામ દિલ્હીપતિના રાજવંશે યાને દિલ્લીના બાદશાહની વંશાવલી છે. તેનું મારવાડી ભાષામાં ૯ પાનાં પ્રમાણ લખાણ છે, જેમાં કલિયુગ શરૂ થયા પછી દિલ્લીના ઘણું રાજવંશો આપ્યા છે, જેની ટૂંકી નોંધ આ પ્રમાણે છે– પાંડવવંશ, નીલાધિપતિવંશ, રામવંશી રાજા શંખદ રાવજી, વિક્રમાદિત્યવંશ, (પછી દિલી ઉજડ રહી, અને ઉજજૈનમાં પરમાર વંશ જામ્યો) (સં. ૭૯૨ વૈ. શુ. ૧૭ રાજા બીલ્હણ તુંવારે દિલ્લી પુનઃ વસાવી), બિલ્ડણદેવ તુંવારનો વંશ (૧૯ પેઢી), વીસલદેવ ચૌહાણને વંશ (સં. ૧૧૫થી શરૂ, ૭ પેઢી), પઠાણઘારીવંશ (સં. ૧૨૧થી શરૂ, ૧૩ પેઢી), છૂટક બાદશાહ, લદી વંશ, (સં. ૧૪૧૭. શુ. ૩થી શરૂ, ૪ પેઢી), તિમિર લિંગનો વંશ (સં. ૧૫૩૩ વૈ. વ. ૧૭ થી શરૂ, ૭ પેઢી) વગેરે વગેરે. આ છેલ્લે તિમિરલિંગ ચિકથાને વંશ તે મુગલ વંશ છે. તેની સાત પેઢીના રાજ્યકાળમાં ત્રીજી પેઢી પછી પૂરવનો શેખવંશ (પાંચ પેઢી) અને હેમુ વાણિયો “દિલ્લીના બાદશાહ” થયાની નોંધ છે, જે તે પ્રતિના લેખકના શબ્દોમાં અક્ષરશઃ નીચે મુજબ છેઃ तिमर लोंग घर आव्यो। दुमी मीढा वेचीकर घोडा लिया, दिन दिन कला चर्दै लागी । तीही कने घोडो हजार २५५५२ पचीस हजार पांच सौ बावन्न हुबो सु, ईतरा घोडासु दीली आई लागो। लड़ाई सहर बारे करी। लडाई १९ हुई। इबरामइखां लोदी मार्यो, तीमीर लिंग चिकथो जित्यो। तब दिल्ली तखत बैठो। संवत् १५३३ वैशाख वद १३ पीढ़ी सात चिकथाकी, जिन्हींको व्यौरा छ । नं. आसामी वरस मास दिन घडी नं आसामी वरस मास दिन घडी १ तीमीरलीग १५ १ ५ ९ । ६ साहिजिंहा ३२ ७ ६ ३ ૨ વાર ૨૫ ૫ ૨૨ ૨૨ | ७ अवरंगसाहि ५० १ ७ ९ १ बादरशाही ३ इमायु ४ ५ २ ३ २ मोउदीन (मोजदीन) पीढी तीन(३) ४४ ११ २९ ३४ ३ फरकसर ४ अकबर ४८ ९ १ २ | ४ साह दोलो ५ जहांगिर २३ १ ३ ३ । ५ महमद साहि For Private And Personal Use Only
SR No.521626
Book TitleJain_Satyaprakash 1946 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy