________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ 1
યુગપ્રધાન
[ ર૧ એક સખીએ આગળ દોડી જઈ સુનંદાને વધામણું આપી. બને મુનિવરે ઘરના આંગણામાં આવ્યા. સખીઓનું ટોળું મળ્યું. રડતા જાળથી બધાં કંટાળ્યાં હતાં. સુનંદા બાળકને લઈને ઊભી થઈ ગઈ. બાળકે મુનિવરને નિહાળ્યા. મેંઢું મલકયું, બેખુ માં એવું સરસ હર્યું કે સુનંદા પણ ચમકી ગઈ, એકદમ બેલી-જે, તારા બાપાજી આવ્યા, પગે લાગવું છે ત્યાં તે એક સખી બેલી બહેન, આ કરો રડી રડ જ કરે છે. એક ઘડીયે સુખેથી છાને રહેતો નથી. એના બાપને સોંપી દે, એ સંભાળરો. છોકરાં કેમ સંભાળાય છે, એની એમને ક્યાંથી ખબર પડે? આ સાંભળી બધા હસી પડયાં. સુનંદાએ પોતાના બાળકની સામે જોઈ પૂછયું: બેટા, તારે સાધુ થવું છે ? તારા પિતાજી સાથે જવું છે? આ પ્રશ્નોત્તરી સાંભળી નાનો બાળક પિતાની સામે એકીટશે જોઈને હસી રહ્યો હતો.
ત્યાં તો બીજી સખી બોલી–બહેન! બહુ વિચાર કરવા જેવો નથી. એના બાપને સોંપી જ દે. આને જમ્યા પછી કદીયે કેઈએ હસતે કે રડવા વિનાને જો છે ખરા? આજે એના બાપને જોઈને હસે છે.
સુનંદામ, આ છોકરાને લઈ જશે? હું તે કંટાળી છું. દિવસ ને રાત ૨૪ રને રાજ કરે છે. એક ઘડીયે ચેન લેવા તે નથી. છ મહિનાને થયે, અરે, છ કલાકે મને સુખ ઊધવા દીધી નથી. માટે એને લઈ જાઓ તે મને સતિ વળે.
ધનગિરિ–લઈ જઈશ. મને તો કોએ વાંધો નથી. પણ તને પાછળથી પશ્ચાત્તાપ ને થાય એ વિચારી લે.
સુનંદા–મેં તો ખૂબ જ વિચાર્યું છે. પછી પુત્રની સામે જોઈ બોલીઃ બેટા, જાવું છે તારે? લે જા. આમ કહી નીચે મૂકે એટલે બાળકે તે પિતાની સામે જ મીટ માંડી અને એમની સામે હાથ લાંબા કરવા માંડયા..
એક સખી વિચાર શો કરે છે? કરાનું મન એના બાપ પાસે છે માટે સેપી જ દે. આ અવસર ફરી નહિ મળે. પછી તું તારે નિરાંતે ધર્મધ્યાન કરજે; સુખે સજે. બાકી મા છે ત્યાં સુધી તેને ચેન નહિ પડવા દે.
સુનંદા-છોકરાને લઈ જશે ત્યારે ?
ધનગિરિ-~ો કરે તે વિચારીને કરજે. ઠીક, આ છોકો અત્યારે તો સેર છે, પણ એને સાક્ષી કાલ થવા તૈયાર છે? અને અમે તે એને ધર્મલાભ આપીને લઈ જઈશું. પછી એ તને પાછા નહીં મળે.
સુનંદા–આ મારી સખીઓ બધી સાક્ષીમાં છે. અને મારા ભાઈ આ સમિત, જે તમારી સાથે જ ઊભા છે, તે પણ સાક્ષીમાં છે. કેમ ભાઈ બોલો તે ખરા!
આર્ય સમિતિ–સાંભળ! તું આ છોકરિ સેપે છે. પછી પાછે નહિ મંગાય. માટે જે બેલે, જે કરે તે વિચારીને કરજે. બાકી તારે પુત્ર સાધુ થશે તે મહાન આચાર્ય, મહાયુગપ્રધાન અને શાસનપ્રભાવક થશે.
એ સુનંદા ત્યારે લઈ જાઓ. એમ કહેતાં જ આર્ય ધનગિરિને પુત્ર સોંપી દીધા. થનગરિજી તેને ઝેળીમાં લઈ ધ લાભ આપી પ્રસન્ન થતા ચાલી નીકળ્યા.
આખરે નગિરિ જીત્યા, આખરે નાનું બાળક છો, અને મોહરાજા સામે ચારિત્રરાજાને જજયાર થયો. પુત્રને માતાના મલે પિતાને આશ્રય મીઠો લાગ્યો; જગતે ભણે માથામનો અનુભવ કર્યો!
For Private And Personal Use Only