SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેજિનપ્રતિમાજી પ્રગટયાં થરાદ તાલુકાના લાલપરા ગામના કોળી મેહા પરમતના ખેતરમાંથી. હળ હાંકતાં શ્રાવણ શુદિ 10 ને બુધવારના રોજ સાંજના છ વાગતાં મે જિનપ્રતિમાજી. પ્રગટ થયાં હતાં. તેમાં 1 આશરે રાા ફુટ ઊચાં શ્રી આદીશ્વર (અથવા વિમળ નાથ) પ્રભુનાં છે. એનું લ’છન સાફ દેખાતું નથી. અને બીજાં આશરે 1-1aaaa ફટ ઊંચાં શ્રી શાંતિનાથ પ્રભુનાં છે. અને તેના ઉપર આ પ્રમાણે લેખ વંચાય છે संवत् 1519 वर्षे असाड सुद 9 सोमवार श्रीमाली शातीब...श्री शान्तिનાથની જિં શાસિતં ગતિષ્ઠિત શ્રી નાનો છે શ્રી રૂક્યા શી વિકાચप्रभसूरि। પહેલા પ્રતિમાજી ઉપરનો લેખ બરાબર ઉકલતા નથી. અત્યારે આ પ્રતિમાજી એટા ગામમાં પરાણા દાખલ રાખવામાં આવ્યાં છે. એટામાં દેરાસર નથી, ફક્ત શ્રાવકના બે જ ઘર છે.. પ્રતિમાજી ભવ્ય અને કળાના નમૂના રૂપ છે. સુધારા શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ગયા અ કમાં છપાયેલ પં'. લાલચંદ્ર ભ. ગાંધીના ‘ભોગેલિક કેષમાં જણાતી ગંભીર ભૂલ” શીર્ષક લેખના પૃ. ૨૬૯ની છેલ્લેથી બીજી લીટીમાં ‘ભસી' છપાયું છે તેના બદલે ‘ભરડી’ સુધારીને વાંચવું. કાળધર્મ. અમદાવાદમાં શ્રાવણ વદિ 4 ના રાજ, પૂ. આ. ભ. શ્રી. વિજયપ્રતાપસૂરિજી મ. નો શિષ્ય પૂ. મુ. મ. બી. ધનંજયવિજયજી મ. કાળધર્મ પામ્યા. ગોધરામાં ભાદરવા શુદિ 5 ના રાજ, પૂ. આ. ભ. શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. મુ. મ. શ્રી. ભકિતવિજયજી કાળધર્મ પામ્યા. For Private And Personal use only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy