SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૭ ]. બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન [ ૧૭ ચકી બહાદત બારમે સાતસે વરસ પ્રમાણુ, જીવીત ત્રીસ કા ઘરમાં દેહ ધનુષ દસ જાણુ; પાસપ્રભુ એકત્રીસમેં પદ સે વરસેં સિહ, કાયા જ નવ હાથની જાણે જક્ત પસિહ. | ૭ | વીર િણુંદનું આઉખું બહેત્તર વરસનું માન, બત્રીસમાં ઘરમાંહિ ગ કર કંચનવાન; ઇમ પંક્તિ પાચે મલી બત્રીસ ધરમાં થાય, પુરુષ સિલાકા સઠિ કહે અમૃત સમુદાય. | ૮ | ઢાલ-ઇ-(બલિહારી પ્રભુ તુમ તણુએ દેશી.) અણી પરિ પુરષ સિલાકાભે હાઈ તિયા એહવા રે; સિદ્ધનગરના સાહેબા, જસ સુરનરપતિ કરે સેવા રે. ચતુર વિચાર ચિત્તમાં. ૧ ચોવીસ જિન શિવપુર વા, તમ ચક્રો આ કહીએ રે; મધવા સનતકુમારની, ત્રીજે સુલેકે લહીજે રે. ચતુર | ૨ | ચક્રી સુભૂમ બહ્મદર, જઈ નરકાવાસે વસયા રે; પિણ કારણુ માર્ગે કહી , એ વિવહુ રસિયા રે. ચતુર | ૩ | નિયાણુ નિરધારીને, કેશવ નવ નરકે જાયે રે; બલદેવ શુભ પરિણામથી, ઉરધ ગતિ વરણ સાથે ૨. ચતુર૦ કે ૪ છે પ્રતિહરિ કેશવની પરિ, સત્ નીચી ગતિના વાસી રે; રત્નસંચથી જણજે, એ વાત પ્રસિદ્ધ પ્રકાસી રે. ચતુર૦ + ૫ છે ક્ષાયિક સમકિતના ધણી, વાસુદેવ પ્રમુખ ગુણ ખાણું રે; તિય ચઉ ભવ અધિકા નહિ, એ પંચ સંગ્રહની વાણી રે ચતુર છે ૬ . પુરુષોત્તમ એવા હુમા, ઘર બત્રીસને અધિકાર રે; પ્રવચનસારહારમાં, પરગટ પણતીસમે દ્વારે રે. ચતુર૦ ૭ | આગમ અગમ અથાહએ, કુણ પાર લહે ધીમંત રે; બહુશ્રુત સુંગુરૂ વિવેકથી, પ્રહે તત્વ અમૃત વરસંતા ૨. ચતુર છે ૮ છે કલશ જિન ચક્રી હરિ બલદેવ પ્રતિ હરિ થયા થાસે ગુણગુણી, વર શિલાકા ત્રેસઠ થાપના અને તણી; નભ રામ મદ હિમ માન વર્ષે વિનતી એ ઉર ધરી, બુધ વિવેકથી કહે અમૃત, વિજય સંપદ અનુસરી . ૧ | સર્વે ગાયા ૫૪ સંવત ૧૮૩૦ ચઇતર સુદ ૩ For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy