________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I ! મમ | अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशींगभाईकी वाडी : घीकांटारोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૨ ઃ વીરનિ. સં. ૨૪૭૨ ઃ ઈ. સ. ૧૯૪૧ || શર્મા અંક ૭ || શદિ ૧૪ : સોમવાર : ૧૫ મી એપ્રીલ || ૧૨૭
મુનિરાજ શ્રી અમૃતવિજયજી વિરચિત
ગેસઠ શલાકા પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન
રાંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી.
અમે પાટણથી વિહાર કરી રણુજ આવ્યા. ત્યાં ઉપાશ્રયમાં લખેલાં છૂટાં પાનનું એક પિટકું હતું, તેમાંથી કેટલાંક સ્તવનાદિન છૂટાં પાનાં મળી આવ્યાં છે. તેમાં એક ૫નું “સઠ શલાકા પુરુષ–આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન” મલી આવ્યું છે. તેના કર્તા શ્રી અમૃતવિજયજી મહારાજ છે, અને ખુદ કતએ રવહસ્તે લખેલ છે. આ સ્તવન સં. ૧૮૩૦ મ રચેલું છે, અને એ પાની નીચે “સંવત ૧૮૩૭ ચૈતર સુદ ૩” એટલે ઉલ્લેખ પણ છે.
બાજ જાતનાં બીજાં બે સ્તવને જુદા જુદા કાન મને પાછળથી મળી આવ્યા છે; જેમાંના એકના કર્તા શ્રી દયાલજી છે. તેની ઢાલ ૬ ને માથા ૬૦ છે. રચનાસંવત ૧૬૮૨ છે. બીજા સ્તવનના કર્તા શ્રી આણું વધનજી છે, અને તે સળંગ ૧૫ ગાથામાં છે. એનો રચનાકાલ પણ ૧૭મી સદીનો જ છે. કારણ કે આ પાનું પં. રવિવર્ધન કે જે એક મહાન કલાધર લેખક છે, તેમના હાથે લખાયેલું છે અને એ સત્તરમી સદીમાં વિદ્યમાન હતા.
આ સ્તવનમાં પ્રવચનસારહાર ને રત્નસંચય ગ્રન્થની સાક્ષી આપે છે. પ્રવચનસારવારમાં આ વિષય દ્વાર ૩૬ ગાથા ૪૦૬ થી ૪૨૯ સુધીમાં છે. તેમ જ આવશ્યકસૂત્રમાં પણ આ વિષય માવે છે. વિશેષ જાણવા ઇચ્છનારે આવશ્યક સૂત્ર આદિ ગ્રન્થો જેવા.
આ સ્તવન કરતાં બીજાં બે સ્તવનો કે જેનો ઉલ્લેખ મેં ઉપર કર્યો છે, તે પ્રાચીન હોવા છતાં મારી પાસે આ સ્તવનું પહેલું આવેલું હેઈ એને સૌ પહેલાં પ્રસિદ્ધ કરવામાં નાવે છે, અને બીજા બે જે પ્રાચીન છે તેમને આ પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
–સપાસ,
For Private And Personal Use Only