SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વષ ૧૧ બમ્પટ્ટિસૂરિ આણુએ વામઈ નેમિના, આમરાય પ્રતિબંધીએ મનિ હુઉ ઉત્સાહ || ૬ | વડુપાસ હિવ પામીયઈએ મનિ મુગતિ નિહાલાઈ, પ્રથમ તીર્થંકર પૂછઈએ પૂનમઈ દેવાઈ; પહેલીવાલિ ગુરિ થાપીએ આઠમઉ તીર્થકર, ખારૂ વાડઈ પણમીએ તિહાં શ્રી સીમંધર છે ૭ છે પૂજા સંઘવી દેહરઈએ આદીસર જાણુઉં, રાજહંસ પંડ્યા તણુઈ એ શ્રી પાસ વયાણું મલ્લિનાથ મનિ માહિરઈએ આણું દિવારઈ, અરિઠનેમ જિણેસરઈએ દૂતર તે તારઈ | | ૮ | ભૂહિં માંહિ જઈ નમુંએ ગુરૂઓ આદિનાથ, વિર જિસર વીનવëએ અ@િ હૂઆ સનાથ; નાઈલિ ગ૭િ શ્રી સુમતિનાથ અહિ સુમતિ જ માગd, વીરદાન આદિનાથ તિહાં ચલણે લાગઉં || ૯ | મુહુર વસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસાર, ખરતરવસહી અજિતનાથ સેવક સાધાર; આલિગવસહી આદિનાથ સામલ મનમૂરતિ, સુરતાણુ પુરિ શ્રી શાંતિનાથ પ્રભા આશા પૂરઈ છે ૧૦ છે સાલવી વાડઈ પાસનાર જિન પૂજા કી જઈ, પીરાજપુરિ શ્રી સુમતિનાથ પણમી ફલ લી જઈ; મહમ્મદપુરિ શ્રી આદિનાથ અહદિન આરાધી, મુફતેપુરિ શ્રી શાંતિનાથ મહામંત્રિઈ સાધું છે ૧૧ છે પ્રથમ તિર્થકર સાલવઈએ મનસુધિ પૂછજઈ, ભવીઅણુ જિણ સવિ રિદ્ધિ વૃદ્ધ સુખ સંપક પૂજાઈ; એવંકારઈ અણું ચિત્ય સાત્રિીસ મહર, અવર દેવાલા ગણુઉં પાંચ કહી દીગંબર છે ૧૨ છે થાનકિ બઈઠા જે ભણુઈ મનિ આણી ઠાણિ, પણમ્યાનઉં ફલ પામિસિએ મનિ નિશ્ચલે જાણુઈ, મનવંછિત ફલ પરિસિએ થંભણપુર પાસે, ડુંગર ભણઈ ભવિઅણું તણી તિહાં પુરાઈ આસો છે ૧૭ ખંભાતની આ અપ્રસિદ્ધ ચિત્ય-પરિપાટી એક જુના હસ્તલિખિત પાના ઉપરથી ઉતારવામાં આવી છે. લિપિ ઉપરથી પાનું સોલમી શતાબ્દિમાં લખાયેલું જણાય છે. For Private And Personal Use Only
SR No.521617
Book TitleJain_Satyaprakash 1945 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy