________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
નવી મદદ
ગત શ્રી પર્યુષણા મહાપર્વના નિમિત્તે સમિતિને નીચે મુજબ મદદ મળી છે તે માટે અમે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરોને તેમજ સહાયકાના આભાર માનીએ છીએ. ૧૫૯) પૂ. મુ. મ. શ્રી. પુણ્યવિજયજી મ. ના સદુપદેશથી લુગુ સાવાડા, માટી પાળના
જુદા જુદા સગૃહસ્થા તરફથી, અમદાવાદ ૧૫૧) પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી લાલબાગ
જૈન ઉપાશ્રય, મુંબઈ. ૧૦૧) પૂ. આ. ભ. શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી પાંજરાપોળ
જૈન ઉપાશ્રય, અમદાવાદ. હું ૨૫) પૂ. મુ. મ. શ્રી. પરમઝભવિજયજીના સદુપદેશથી 9. જૈનસંધ, પેટલાદ. ૨૫) પૂ. મુ. મ. શ્રી. અશોકવિજયજીના સદુપદેશથી હરજી જૈનશાળા, જામનગર. ૨૫) પૂ. આ. ભ. શ્રી. વિજયભુવનતિલકસૂરિજીના સદુપદેશથી કાશીપુરા વીસા ઓસવાલ | સંધ, બારસદ, ૨૫) પૂ. મુ. મ, શ્રી. ભ૮ કરવિજયજીના સદુપદેશથી જૈન ઉપાશ્રય, ફેફલીયાવાડ, પાટણ. ૨૫) પુ. આ મ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના સદુપદેશથી વડવા જેનસંધ, ભાવનગર, ૨૫) પૂ. પં. સ. શ્રી. કીર્તિમુનિજીના સદુપદેશથી જૈનમંધ, માલણુ. ૨૧) પૂ. આ. ભ. શ્રી. વિજયલક્ષમણુસૂરિજીના સદુપદેશથી દાદર જૈનસંધ, મુંબઈ. ૨૧) શેઠ ચીમનલાલ ખેમચંદ તરફથી તેમની પુત્રી બેન ઝોણીબેન નિમિત્ત, વાવ. ૨૦) પૂ. મુ. મ. શ્રી. હું સસાગરજીના સદુપદેશથી વીસાનીમા જૈનસંધ, વેજલપુર. ૧૫) પૂ. મુ. મ. શ્રી. ચારિત્રવિજયજીના સદુપદેશથી જૈનસંધ, લુણાવાડા. ૧૫) પૂ. આ. મ. શ્રી વિજય મહેન્દ્રસૂરિજીતા સદુપદેશથી જૈનસંધ, તખતગઢ ૧૧) પૂ. આ. ભ. શ્રી, વિજયકુમુદસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, ખેરવા.
(પાંચ વર્ષ માટે. ) ૧૦) પૂ. આ. ભ. શ્રી. વિજયેાદયસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, ચોટીલા. ૧૦) પૂ. પં. મ. શ્રી. લલિતવિજયના સદુપદેશથી જૈનસંધ, ઉમતા. ૧૦) પૂ મુ મ. શ્રી. શૈલેયસાગરજીના સદુપદેશથી Pવે. જૈનસંધ, ડુંગરપુર. ૧૦) પૂ. આ. સ. શ્રી. વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, થરા. ૫) પૂ. આ. ભ. શ્રી. દેવગુપ્તસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, સોજત. ૫) શેઠ રાયચંદ ગુલાબચંદ ચોપડા તરફથી તેમના પુત્ર શાંતિલાલના વિવાવું નિમિત્તે. - અન્ય ગામના સ ાને મદદ મોકલવાની વિનંતી છે.
વ્ય૦
For Private And Personal use only