SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના, જે મુખમાંહી ધરીજે રે, ચાર આહારથી બાહરે, તે અણુહાર કહીજે રે. એહ જુગતશુ જે લહી, વ્રત પચ્ચખાણ ન ખંડે રે.” ફક્ત જરૂર પડે તે જ, ચાર જાતના આહાર સિવાય, જે વિસ્વાદી વસ્તુ ઈચ્છા રહિતપણે મેમાં રાખી શકાય, તે અણુહાર હોવાથી પચ્ચખાણને ભંગ થતો નથી. અણુહારી ચીજોના વૈદકીય ગુણદોષ જણાવતાં પહેલાં નીચેની સૂચનાઓ જરૂરી છે ૧. અણુહારી ચીજો ગમે તેવા સંજોગે હોય તે પણ જરૂર પડે જ વાપરવી. ૨. , , આચાર્ય મહારાજ અગર ગુરુજનની આજ્ઞાથી જ વાપરવી. ૩, , , શુષ્ક જ વાપરવી અને તે બનતાં સુધી વિસ્વાદી હોય. , , કામ પત્યા બાદ ગળામાં ઉતારી જવાની જરૂર નથી. બીન જરૂરીઆતે બહાર ઘૂંકી નાખવી. , એકલી લેવાય અગર તે ગમે તેટલી અણાહારી ચીજો ભેગી કરી ચૂર્ણ અગર ગુટિકા રૂપે વિશેષ ફાયદા માટે વાપરી શકાય. ૬. , છે માત્ર ઘૂંક મારફત જ ગળામાં ઉતારાય. કોઈ પણ સંજોગોમાં ઉપવાસ દરમ્યાન વપરાતા પીવાના પાણી સાથે લેવાય નહિ, ૭. , , ઉપયોગ કર્યા બાદ ઓછામાં ઓછું એ ઘડી સુધી પાણી પીવાય નહિ. ૮. ,, , અનુભવી ગુરુજન પાસે ઓળખાવી, નક્કી કર્યા પછી જ વાપરવી. ૯ × આવી ચાકડીની નિશાની કરેલી કેટલીક અણુહારી ચીજોના સ્વાદ અને ઉપયોગ માટે બે મત છે માટે યોગ્યાયેગ્યને વિચાર કરી યોજના કરવી. અણાહારી ઔષધ ૧. અગર–તૃષા, મૂછ દૂર કરનાર, શીતળ, અપસ્માર અને વાઈ વગેરે માટે. ૨. અફીણુ–ગ્રાહી, પીડાશામક, ઉંઘ લાવનાર અને પરસેવો વાળનાર. અફીણ+કેશર કેલેરા. ૩. આસંધ (ડાઆશન)–ગ્રાહી, દમ, ઉધરસ, પૌષ્ટિક, ૪, એળીઓ-રેચક, ઋતુ લાવનાર, જવરનાશક, ૫. આકડાનું પંચાગ-વાતહર, કફ, વામક, ઉલ્ટી કરનાર, પરસેવો વાળનાર. ૬. અંબર-વાયુહર, તરસ, મુંઝવણ, પગને તોડ, અને પૌષ્ટિક. (૭. અતિવિષની કળી–જ્વરદન, કટુ, પૌષ્ટિક, ગ્રાહી. ૮. ઇન્દ્રવરણનું મૂળ-રેચક, અજીર્ણ, આમદેષ અને પિત્તનાશક, ૯. ઉપલેટનું લાકડું–વાતહર, તરસ તથા ઉલટી નાશ કરનાર, ઉષ્ણ. ૧૦. કરેણની જડ–જવરન અને મસ્તકશળ. ૧૧. કરીઆતુ-જવરન, સારક અને અરુચિનાશક. ૧૨. કસ્તુરી-અંગનું ખેંચાવું, આંચકી, વાયુ, તરસ, ઉલ્ટી, શેષનાશક, ૧૩. કડુ–સારક, પાચક અને જવરદત. ૧૪. કથેર મૂળ ૪૧૫. કુંવાર–-અપચો, રેચક અને ગુલ્મન, પિત્તનાશક, બરલવૃદ્ધિ. For Private And Personal Use Only
SR No.521615
Book TitleJain_Satyaprakash 1945 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy