SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અ ૧૧ ] તારી ભાલ ચપળતા તે ગઈ મન સા વાહ અલખેલી એ ! દેવી ખૂની ગંભીર ગુણસ્થિર નિમ ળ રૂપની અલબેલી એ ! તારા રાગ પ્રશસ્ત તે ઊભરે અલખેલી એ ! મારે અંગે રેલાય. શમનીર નિર્મળ રૂપની અલબેલી એ ! તત્રેાત બન્યાં અલી ! આપણે અલખેલી એ ! ભવભવના ભાગ્યા ભેદ, નિર્મળ રૂપની અલખેલી એ ! આાજ માંડથાં મ`ગલ અભેદ નાં અલખેલી એ ! મઢવા ભેદી એ ભવના ખેદ નિમળ રૂપની અલબેલી એ ! પ્રિય ! હુંમાં સમાવી મેં તુજને અલખેલી એ ! વળી મુજમાં સમાઈ છે તું જ નિળ રૂપની અલખેલી એ ! અહીં સર્વે વિરસ રસ વિશ્વના www.kobatirth.org અલખેલી એ ! એક સાચા સ્થાયી રસ હું જ નિમ ળ રૂપની અલબેલી એ ! હું છું તારા રુચિ તુ માહરી અલખેલી આ ! ગમે હાલ ન એવા મેાલ નિર્મળ રૂપની અલબેલી એ ! હને હુંનાં અમૃત આસ્વાદતાં અલખેલી એ ! હને હુંના કર્યો આજ કાલ નિર્મળ રૂપની અલબેલી એ ! મધુરાત મ્હાલે પ્રેમ પ‘ખીડાં અલખેલી એ ! વીતી રાત જીવન થાય ઝેર નિમ્`ળ રૂપની અલબેલી એ ! Acharya Shri Kailassagarsuri Gyanmandir હું હુંમાં નહિ દિન-રાતડી અલખેલી એ ! એમાં કાળ અનંત સુખહેર નિર્મૂળ રૂપની અલખેલી એ X * X સ` પ્રમાણેથી પર છે સમ્યગ્દષ્ટિ ને આત્મપરિણતિના [ ૨૩૭ અનુભવગમ્ય સુખાસ્વાદ અનુભવ વગરના “સ્થાને. અમૃતથીય પર છે એ અમૃત. અપ્રાપ્તપૂર્વ એ અમૃતની પાસે વામાવદનનું ઔષ્ઠામૃત કેવળ વિષયને વાગેાળનારુ મનાયું ધન શ્રેષ્ઠીના આત્માને. અવગણાયાં એનાથી હવે અસ્થિર ને અધૂરાં અમૃત સાગર સ્વર્ગ ને શશીનાં. હતા ન હતા થયા આજ પછીના સસાર એને. કર્મ આચરી રહ્યો છે આજે પૂર્વ ક્રમની પ્રેરણાથી એ ઔચિત્યને ક્રમ યાગી, પણ પાપની તાર શિલા પર માછાં હળવાં મંડાય છે એનાં નીરસ વિસ વેડનાં પગલાં. વાસ્તવિક શિષ્ટતાને પામેલી શુભ વિશિષ્ટ એની ચિત્તવૃત્તિ સત્કર્મોને જ સત્કારતી શુદ્ધ લક્ષ્યને જ સાધવા પ્રવૃત્તિને મીટ માંડી રહી છે. માળા લાગી છે મીઠાશ એને રામાઓના રમણીય ગાનની નવીન જાગેલી વિદુગ્ધતાએ વિરહી મનાવ્યે છે એને શ્રષાની સતત સેાખતના. કોક જાગ્યા છે. એને એની તીવ હોંશીલી વૃત્તિમાં For Private And Personal Use Only
SR No.521613
Book TitleJain_Satyaprakash 1945 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy