________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
એને શાની જરૂરત છે ?' કેમ એ બોલી બતાવતા નથી? આટલે બધે એ કેમ બેદરકાર છે? અનુગ્રહશીલ આકૃતિ છતાં ય એ અવગણનાશીલ કેમ છે? જણાય છે પરમદયાળુ, પણ એને દયા નથી પિતાનામાં, એ શા માટે? એને માટે શું કર્તવ્ય ?” અપાર હતી આજે ગજપુરના નાગરિકની મુંઝવણ, સૂઝતી ન હતી કઈ ય દિશા. સમર્પણની અહમમિકાથી કેલાહલ વિસ્તરત પ્રભુપગલાંથી પુનીત જગાએ;
જ્યારે છવાતાં હતાં કારુણ્યનાં વાદળ અન્યત્ર ગજપુરની જનતાના ઓ પર.. આ બધીય બાબતમાં નિરપેક્ષ એ મહાન ભિક્ષાચર, કરુણાનાં પાવન પગલાં ભરતો ભમતે હતો યથેચ્છાએ, નિરવ ભીખને માટે. વહી રહ્યું છે આજે. મમતાનું વહેણું ગજપુરના આંગણે આંગણે. દૃષ્ટિ પડી એક ગવાક્ષની લહેરાતી એ સમતા પર, અને લોકોના– સંભ્રમભર્યા કોલાહલપર. પારિપાર્ધકે પાસેથી સુવિદિત કર્યું શ્રેયાંસકુમાર, એ સમતાનું ને કેલાહલનુંઆદરણીય આમૂલ રહસ્ય. છા ગવાક્ષ એણે. પગલાં મંડાયાં એનાં
પ્રભુથી પાવન થયેલા પ્રાંગણમાં. શિરને સફળ કર્યું એ આદિ ભિક્ષના ચરણે નમાવી. કરી લીધી પ્રદક્ષિણ એ તપોતપ્ત કમનીય કાયાની એની ભવ્ય ભાવનાએ. પીધાં અમૃત એણે એ મનહર મૂર્તિનાનિષ્કલંક મુખચન્દ્રનાં. આ એ શ્રમણ ભિક્ષુ, શ્રેયાંસકુમારની આંખનાઆનંદ વર્ષ અવરહમાં. જેવા લાગે એ જુદી જે રાત કેાઈ જન્માંતર જાના પરિચયીને. ચાલ્યાં જતાં હતાં એના આત્માને જન્માંતરાવરોધી અજ્ઞાન. શોધવા લાગ્યો એ જન્માંતરના ઊંડાણમાં પ્રપિતામથી પહેલાંનું કે, તરંગ ઉછળ્યા અવનવા આત્મીય ઊહાપોહના. જોદાયા જન્માન્તરોના અભેદ્ય પડદાઓ એના. સ્મરણે ઊગ્યા અષ્ટ ભાવના જાતિ સંબંધ શ્રી ઋષભદેવની સાથેના, આ શ્રી શ્રેયાંસને..
હતા આ અષભદેવને આત્મા ધન સાર્થવાહ. ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં. પ્રગટી ત્યાં તેને આત્માની ઉજજ્વલતા કોઈ વિશિષ્ટ તથાભવ્યત્વથી, સાધુને સમપેલાં ધૃતનાં ભાવપ્રધાન પ્રદાને.
For Private And Personal Use Only