SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ટાઈટલના બીન પાનાથી ચાલુ ] આ પ્રમાણે મસ્જિ ના શિલાલેખને બીજા વિદ્વાના, પ્રિયદર્શીને અશાક હાવાના પુરાવા તરીકે જે લખે છે તેને બન્ને આ બન્ને સન્નાટા ભિન્ન હાવાનું જાહેર કરે છે, એટલું જ નહી” પણ અશાક તે। શાસન કાતરાવનારને મુરબ્બી હાવાનું જાહેર કરે છે. ઉપરાંત અશોક જે ધર્મ પાળતા તેનાથી જુદા જ ધર્મમાં તેણે પ્રવેશ કર્યાનું જણાવે છે, કેમકે તેમ ન હેાત તે નવા ધર્મ'ના ઉપાસક બનવા માટે તેને અાંકની અનુમતિ લેવાની જરૂર જ ન રહેત. અશેાકને જે ધ હાય તે ધ'માં તે તેનું સ્થાન સ્વાભાવિક રીતે જ ગણી લેવાય. અનુમતિની જરૂર તે બીજા ધમ માં પ્રવેશવું હુંય તે જ ગણાય. વળી શિલાલેખમાં અક્ષરાની પૂર્તિ કરીને હરાવેલ ઉપરાક્ત અર્થવાળી કલ્પનાને સાહિત્યિક પુરાવાથી સમ ન મળતું હેાઇને તે વધારે સ્વીકાય પણ લેખવી રહે છે. હકીકત એમ છે કે અશાકની પૂર્વેના મૌવશી, નંદવંશી, તથા શીશુનાગવંશી સધળા રાજાએ જૈનધમ પાળતા હતા તે તેમના સિક્કાએ તેમજ અન્ય પુરાવાથી સાબિત થયેલ છે. (જીએ પ્રાચીન ભારતવર્ષે. પુ. ૧-૨ માં તેમનાં વૃત્તાંતે), માત્ર અશાઅે જ, તિષ્યરક્ષિતા નામે લાવણ્યવતી બૌદ્ધધર્મી યુવતીના માહમાં પડીને બાપદાદાએ પાળેલ જૈન ધર્માંના અસ્વીકાર કર્યાં હતા. પરંતુ તેની પછી તરત ગાદીએ બેસનાર તેના જ્યેષ્ઠ અને અંધ પુત્ર કુણાલના પુત્ર જે સંપ્રતિ તરીકે પ્રસિદ્ધ છે, તેણે પેાતાના મુરબ્બી અને પૂજ્ય દાદા શ્રો અÀાની સંમતી લઇને બાપદાદાએ પાળેલ જૈનધમ પુનઃ અંગીકાર કર્યાં હતા ને આ બનાવ રાજ્યાભિષેક થયા પછી શિલાલેખામાં કાતરાવ્યા પ્રમાણેના સમયે જ બન્ય હાવાનું જૈન સાહિત્યમાં નોંધાયું છે. એટલે બધું અરસપરસ પૂર્ણ અંશે મળતું હેઇને એ નિશ્ચય રૂપે જ માનવું રહે છે. જ્યારે બૌદ્ધ સાહિત્યમાં અશેાક વિશે આમાંનું કંઈ પણ અન્યાના ઉલ્લેખ સરખાય નથી. સાર:-(૧) અશાક અને શાસન કાતરાવનાર પ્રિયદર્શી ભિન્ન છે, એટલું જ નહીં. (ર) પણ અશાક જ્યારે ધમે બૌદ્ધ છે ત્યારે પ્રિયા પોતે પોતાની વડવાઓની પેઠે જૈનધમી છે. વળી આ હકીકતને સાબિત કરતા લગભગ સવાસેા પુરાવાઓની તારવણી કરીને પ્રગટ કરેલ ‘સમ્રાટ પ્રિયદર્શી યાને ભૂલથી મનાયેલ મહારાજા અશેક અથવા જૈન સમ્રાટ સંપ્રતિ” નામે પુસ્તકના અંતે વાચક વને સુલભ થવા પાંય પિરિશબ્દો જોડવાં છે. એકમાં ખુદ પ્રિયદર્શીના શિલાલેખ અને સ્થૂલ લેખમાંથી જ બહુ પુરાવા, બીજામાં ચીનાઈ યાત્રિક કાહિયાન કથિત ૬, ત્રીજામાં યુએનસાંગ કવિત ૧૧, ચેાથામાં થિત સ્થભેાનાં ૫, પાંચમામાં બુંબોનીવનને લગતા ૧૧ એમ અનેક દૃષ્ટિયે ૫ રિશિષ્યો બનાવેલ છે. એટલે ચાક્કસ થાય છે કે મસ્કિના શિલાલેખે સમ્રાટ પ્રિયદર્શીના ધમ અને વ્યક્તિત્વ અંગેના નિર્ણય માટે એક અતિ ઉપયેગી અને અફર અતિહાસિક તત્ત્વ પૂરુ પાડયું છે. (૩) વળી આ ઉપરથી સિદ્ધ થાય છે કે પ્રિયદર્શીના રાજ્યાભિષેક પછી કેટલાંયે વર્ષોં સુધો સમ્રાટ અશાક જીવતે થો છે. આ હકીકતને બૌદ્ધસાહિત્યથી પુષ્ટિ મળે છે. (૪) વળી સંપ્રતિએ રાજ્યાભિષેક પછો અમુક સમયે જૈનધર્મ અંગીકાર કર્યાની હકીકત જે જૈન સાહિત્યમાં વર્ણવા છે તેને શિલાલેખી પુરાવાઓથી સમર્થન મળે છે. દા (૫) તેમજ સેક્રેડ મુકસ એફ ધી ઈસ્ટ પુ. ૨૨ માં મરહુમ પ્રે. હરમન જેકાબીએ સંપતિને જે fabulous Prince ( કાલ્પનિક કુ ંવર ) તરીકે ઓળખાવ્યેા છે તથા અદ્યાપિ શીખવાતા ભારતીય ઇતિહાસમાંથી સમ્રાટ સંપ્રતિનું જે અસ્તિત્વ જ ભૂંસી નાંખવાનાં આવ્યું છે તે બધુ ભૂલ ભરેલું છે એટલે કે ઉપરાક્ત પાંચે મુદ્દા મરિક ગામના શિલાલેખની પ્રથમ એ પતિ ઉપરથી જ સ્વયંસિદ્ધ થઈ જાય છે. For Private And Personal Use Only
SR No.521610
Book TitleJain_Satyaprakash 1945 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy